SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ केवलभावोपगमवादिखण्डनम् अज्ञातस्य तीर्थकृतो नाम्ना स्मरणमपि न सम्भवति, अव्यक्तस्मरणं चाकिश्चित्करमेव / नहि पट्टकालिखितजम्बूद्विपादिदर्शनसमुत्थज्ञानमन्तरेण जम्बूद्विपादिवर्तिनां वर्ष-वर्षधरादिवस्तूनां नियतक्षेत्राकृत्यादि विषयकसम्यक्परिज्ञानं भवितुमर्हति, तद्विना च तद्विषयकस्मरणस्याप्यभाव एवेति सर्वसम्मतम् / एतेन भावरूपस्य पदार्थस्य नामाद्यपेक्षया प्राधान्येन नामादिहेतुत्वेन च सर्वत्राऽपि सामयं भविष्यतीति शङ्काऽपि परास्ता / भित्याद्यलकृतौ चित्रालिखितहस्तिन इव भावभूतस्य हस्तिनः सामर्थ्याभावात् / एवं भावहस्तिन इव चित्रालिखितहस्तिनो गमनादिक्रियायामसामर्थ्यम् / एवं प्रतिनिक्षेपं भिन्नभिन्नकार्यमवसातव्यम् / अन्यथा निक्षेपाणां वैययं स्यात् / एवमर्हन्तमधिकृत्य नामस्थापनादिकमपि भाव्य-यथा तीर्थकद्दर्शनाभिप्रहवतां तद्दर्शनाभिप्रहपूर्ती भावेन सहाभेदबुद्धिहेतोः स्थापनाजिनस्यैव सामर्थ्यम् / एतच्च समवसरणे तिसृषु दिक्ष्वागतेषु जनेषु प्रतीतमेव / न तथा भावजिनस्यापि, सर्वत्र सार्वदिकं तदर्शनासम्भवात् / नाम-द्रव्ययोस्तु तीर्थकदाकृत्यभावेन तथासामर्थ्याभावः / किञ्च-शक्रादीनां शक्रस्तवभणनं यथा स्थापनाजिनस्य पुरस्तात् साक्षादेव प्रवचने प्रतीतं, न तथा नाम-द्रव्य-भावार्हतां पुरस्तात् / तेन शक्रस्तवस्य प्रामाण्यं प्रतिमापुरस्ताद् भणनेनैवेति कथं प्रतिमारेस्तत्प्रामाण्यमिति सूक्ष्मदृशां पर्यालोच्यमित्यलं विस्तरेण / तत्र यः संयतानां स्वयं कर्तव्यलक्षणस्य द्रव्यस्तवस्याभावः, स च परिग्रहारम्भसापेक्षतत्कारणसामग्रथा एवाभावेनावसातव्यः / દિકને વિષે, દ્રવ્યની શકિત તે ભાવરૂપ જે પર્યાય ને ઉપજાવવાને વિષે, ભાવનિકખેવાની શક્તિ તે નામ-સ્થાપનાની કારણુતાપૂર્વક જે નાનાક્રિયા તજજન્ય જે અનેક કાર્ય કરિવાને વિષે, ઈમ કેણુંક રીતિ કેઈ એક અંશે સંકરપણું પર્ણિ. જિમ સ્થાપનાનેં પણિ નામની પરિ આકારાદિકે જવાનું સ્મરણને . વિષે પણ સમર્થપણું, સ્મરણ તે ભાવની અપેક્ષા શુભાશુભકર્મબંધના હેતું ! દિક એતલે લંપકને મતે સ્થાપના અણમાનતે આકારાદિકે અજ્ઞાત જે તીર્થકર તેહને નામે સ્મરણ . પણિ ન સંભવઈ. અવ્યકતસ્મરણ તે અકિચિત્કરજ. પકે લિખિત જે જંબૂઢીપાદિક તેહના દર્શનથી ઉત્પન્ન જ્ઞાન વિના જંબૂડીપાદિકને વિષે વર્તનાં જે વર્ષ–વર્ષધરાદિક જે ભરત-હિમવંતાદિકવરતુ તેહનું નિયત ક્ષેત્રની સ્થિતિ અનેં આકારાદિક વિષયક જે સમ્યજ્ઞાન તે તે થાવાને ચગ્ય હું ઈ. ધમ તે નહિં. અને તે વિના તે તષિયક જે સમ્યફસ્મરણ તેનો પણિ અભાવજ એવું સર્વસંમત છે. એટલે ભાવરૂપ પદાર્થને નમાદિકની અપેક્ષાઈ પ્રધાન પણિ અને નામાદિકને હેતુપણુિં સઘલે શક્તિ હું એવી આશંકા પરિણું ટાલી. ભિજ્યાદિકિ (શભામાં) ચિત્રલિખિત હસ્તિની પરિ ભાવભૂત હસ્તીને શક્તિના અભાવથી. ઈમ ભાવભૂત હસ્તીની પરિક ચિત્રલિખિત હસ્તીને ગમનાદિક્રિયાનું અસમર્થ પણ. ઈમ પ્રત્યેકનિક્ષેપિ ભિન્ન ભિન્ન કાર્ય જાણિતું. ઈમ ને માનીઈ તે નિક્ષેપને વ્યર્થપણું થાઈ. ઈમ અરિહંત ઉદેશીને નામ-સ્થાપનાદિક પણિ જાણવું. જિમ તીર્થકરના દર્શનના અભિગ્રહવતને દર્શનના અભિગ્રહપૂરવાને વિષે ભાવસંઘાતે અભેદબુદ્ધિનું હેતુ જે સ્થાપનાચિન તેહને જ શક્તિ એ સમવસરણને વિષે ત્રિણિ દિશિ આવ્યા જનને વિષે પ્રસિદ્ધ છે. તિમ ભાવજિન નહિં, સલેં સર્વદાએ તેહના દર્શનના અસંભવથી. નામ અને દ્રવ્યને તો તીર્થકરના આકારનેં અભાવે તિમ શક્તિનો અભાવ. વલી શકાદિકને શકસ્તવનું ભણવું જિમ સ્થાપનાજિનની આગલિં સાક્ષાત પ્રવચનને વિષે પ્રસિદ્ધ જ છે, તિમ નામ દ્રવ્ય અને ભાવ અરિહંતની આગવુિં નહીં. તે વતી શકતવને પ્રામાણ્ય
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy