SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ जिनोपदेश-विमर्शः भंगवान् ‘जहासुह 'मित्येवोक्तवान् , न पुनस्त्वं गृहाणेति / भावपरावृत्त्या तु अनुज्ञाया निष्फलत्वेन भाषादोषस्य तादवस्थ्यात् / यद्यपि केवलिनो निश्चयः, तथापि सर्वत्र सार्वदिकव्यवहारानुरोधेन व्यवहारतः छद्मस्थकेवलिनोः साधारण्येन च तथाभणितिरवसातव्या / यत्तु श्रमणोपासकानां द्रव्यस्तवमधिकृत्य "अकसिणपवत्तगाणं विरयाविरयाण एस खलु जुत्तो। संसारपयणुकरणे दव्वत्थए कूवदिद्वतो' // त्ति श्रोआ० भा० (पृ० 591, गा० 196 ) प्रवचनवचनेन कूपदृष्टान्तो दर्शितः , तद् द्रव्यस्तवसामग्रथन्तर्भूतानां सचित्तजलकुसुमादीनां व्यवहारेण जीवविराधनामधिकृत्यावद्यशङ्कया तदकरणबुद्धिनिरासार्थमेवावसातव्यम् / अप्रत्याख्यातपृथिव्याद्यारम्भवतः तथाभूतदोषस्य तीर्थकृत्पूजापरिणामेनैवाऽपगमात् / न केवलं तदपगम एव, किन्तु संसारप्रतनुकरणपूर्वकपुण्यानुबन्धिपुण्यप्रकृतिबन्धाऽपि / नहि खाते कूपे सञ्जाताधिकपिपोसामलाद्यपनयनाथ कूपान्तरजलापेक्षा, किन्तु तदीयेनैव जलेन सर्वपिपासामलाद्यपनयनपूर्वकमात्मनः परेषां च जलकृत्यमधिकृत्य यावत् सर्वकालं निर्वाहोऽपि / असदारम्भपरित्यागेन सदारम्भप्रवृत्तेस्तथामाहात्म्यात् / ननु भोः ! स्वयं कर्त्तव्यलक्षणस्य द्रव्यस्तवस्याकल्प्यतावत् कारापणानुमोदनालक्षणस्याऽपि द्रव्यस्तवस्य साधूनामकल्प्यतैव युक्ता, तेषां भावस्तव एवाधिकारादिति चेत् / मैवं, देशविरतिमधिकृत्यापि तथावक्तव्यतापत्तेः, उभयोरपि स्वयं कर्त्तव्यत्वेनाकल्प्यतायाः साम्यात् / तेन कारापणानुमोदनालक्षणो द्रव्यस्तवः साधूनामपि युक्त एव / अत एव द्रव्यस्तवभावस्तवयोरन्योऽन्यानुविद्धत्वेनैव पञ्चाशके भणितिः / सम्मतिस्त्वनन्तरं वक्ष्यते / तेनोभावपि केवलौ सम्यग्दृष्टिमात्रस्य कस्यापि न भवतः / - ધપિ કેવલીને નિશ્ચય છે, તેણે સઘલેં સર્વદા સંબંધિ વ્યવહારને હેતુઈ વ્યવહારથી છદ્મસ્થ અને કેવલીને સમાન પછુિં તેવી ઉક્તિ જાણવી. અને જે શ્રાવકને દ્રવ્યસ્તવ ઉદેશી– સંપૂર્ણ પર્ણિ પ્રવર્યા નથી એવા જે દેશવિરતિ તેહને એ યુકત, સંસાર અ૫ કરિનાને દ્રવ્યસ્તવને વિષે કૂપનો દષ્ટાંત દેખાડ” તે દ્રવ્યસ્તવની સામગ્રી માટે મિલ્યા જે સચિત્તજલ-કુસુમાદિકને વ્યવહારે જીવવિરાધના ઉદેશી પાપની શંકાઈ તે અણુકરવાના બુદ્ધિ ટાલવાને અથેજ જાણિવું : અણુપચખ્યા જે પૃથિવ્યાદિકના આરંભવંતને તેહવા દોષ ચિંત]ને તીર્થંકર-પૂજાને પરિણામેંજ હલવાથી. કેવલ તે દોષનું ટલવું જ નહીં તે મ્યું ? સંસારને અ૫ કરવાપૂર્વક પુણ્યાનુબંધિ જે પુણ્યપ્રતિબંધ તે પહિં. પણે કૂઈ થઈ જે અધિક તૃષા અને મલાદિક તે ટાલવાને અર્થિ બીજા કુઆના જલની અપેક્ષા તે તે નહીં. તે સ્યું? તેહ જ કૂપને જલેં સર્વ તૃષા-મલાદિક ટાલવી પિતાને પર જલજાતકાર્ય ઉદ્દેશી યાવત સર્વકાલ નિવહ પણિ અસત આરંભને પરિત્યાગે ધામિક આરંભની પ્રવૃત્તિને તેહવા મહિમાપણાથી. - પ્રત કરે છે–પોતે કર્તવ્યરૂપ જે દ્રશ્યસ્તવ તેહની અકમ્રતાની પર કરાવવા અને અનુમોદના૧૫ દ્રવ્યસ્તવની સાધુને અકસ્યતાજ યુક્ત. તે સાધુ ભાવસ્તવને જ વિષે અધિકારથી. એહવું ને કહીસ તેમ કહે. દેશવિરતિ ઉદેશીને પણિ તિમ કહેવું થાઈ વતી. દ્રવ્યસ્તવ અને દેશવિરતિ એ બિહુને પોત અણુકરવાપણાથી અકસ્થતાની સરિખાપણાથી, તેવતી કરાવવા અને અનુમોદનારૂપ દ્રબસ્તવ તે જાધુને યુક્ત જ એટલા જ વતી દ્રવ્યસ્તવ-ભાવસ્તવને અર્ને સંબદ્ધ પર્ણિ જ પંચાશકને વિષે જણાપણાથી. વલી સાખિ તે દિવડ જ કહિસ્ય.
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy