SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ जिनोपदेश-विमर्शः पत्त्या प्रतीतमेव, अणुत्वस्य महत्त्वसापेक्षत्वात् / एवं यथा स्थूलप्राणातिपातविरतिलक्षणमणुव्रतं सर्वप्राणातिपातविरतिलक्षणे महाव्रतेऽन्तर्भवति, तथा द्रव्यस्तवोऽपि परिग्रहस्य देशपरित्यागलक्षणः सर्वपरिग्रहपरित्यागलक्षणे पञ्चममहाव्रतेऽन्तर्भवति / स च शेषाणुव्रतवच्चारित्रतुलनारूपः / यदुक्तम् ___'यः सद् बाह्यमनित्यं च क्षेत्रेषु न धनं वपेत् / कथं वराकश्चारित्रं दुश्चरं स समाचरेत् ?' // 1 // इति योगशास्त्रे (पृ० 209) क्षेत्राणि च ' खित्तवासी णाममेगे णो अखित्तवासी' त्यादिमेघदृष्टान्तेन सामान्यतः श्रीस्थानाङ्गे भणितान्यपि सङ्ख्यया प्रवचनप्रसिद्धानि सप्त भवन्ति / यदुक्तम् 'जिणभवण-बिंव-पुत्थय-संघसरूवेसु सत्तखित्तेसु / जं वविअंधणबीअं तमहं अणुमोअए सुकयं // 1 // ति / आतुरप्रत्याख्यानप्रकीर्णके तु यात्रा प्रतिष्ठा चेतिद्वयमधिकं तत्प्रक्षेपेण नवाऽपि भवन्ति सर्वविरतिप्रतिपत्तौ च स्थूलप्राणातिपातविरतिप्रभृतीनामणुव्रतानामिव स्वयं कर्त्तव्यलक्षणस्य द्रव्यस्तवस्याप्यभाव एव, पञ्चमहाव्रतान्तर्भूतत्वेन सिद्धप्रयोजनात् / यद्यपि पूजालक्षणो द्रव्यस्तवः सम्यक्त्वाराधनहेतुत्वेन सम्यक्त्वकृत्यं, तथापि परिग्रहपरित्यागांशमधिकृत्य पञ्चमोणुव्रतेऽप्यन्तर्भवति, परं सुश्रावकः संसारप्रतनुकरणनिमित्तं कुसुमादिमिाजनेन्द्रपूजां कुर्यादिति वस्तुस्वरूपावबोधकेन जिनोपदेशेन द्रव्यस्तवो निश्चयतोऽनुज्ञाविषयो भवति / उपदेशद्वारा परैः कारापणरूपत्वात् , संसारप्रतनुकरणपूर्वकपुण्यानुबन्धिपुण्यप्रकृतिबन्धहेतुत्वेन निश्चयतो निरवद्यत्वात् / न पुनस्त्वमित्थं कुरु इत्यादेशमुखेन व्यवहारतोऽनुज्ञाविषयो भवति / स्थावरजीवाङ्गानां पृथिवीदलजलकुसुमादीनां प्रासादप्रतिमापूजाङ्गत्वेन व्यवहारतः એમ જિમ શૂલપ્રાણાતિપાતવિરતિરૂપ અણુવ્રત તે સર્વ પ્રાણાતિપાતવિરતિરૂપ જે માત્ર તે મળે અંતર્ભવે, તિમ દ્રવ્યસ્તવ પણિ પરિગ્રહના દેશપરિત્યાગરૂ૫, સર્વ પરિગ્રહપરિત્યાગરૂપ જે પાંચમું મહાવત તેહને વિષે અંતર્ભાવ પામિં. તે બીજા વ્રતની પરિ’ ચારિત્રતુલનારૂપ જાણિવું. જે માટે કહિઉં છે “જે બાહ્ય અનિત્ય છતું તે ક્ષેત્રનિ વિષિ ધન ન વાવે, કિમ ભિખારી તે કઠિન ચારિત્રપ્રતિ, આચરે' ? ક્ષેત્ર તે ક્ષેત્રે વરસે પર્ણિ અક્ષેત્રે ન વરસે " એ આદિ મેઘને દષ્ટાંતે સામાન્ય પ્રકારિ સ્થાનાંગવિષે કહ્યા છે. પણિ સંખ્યાઈ પ્રવચન પ્રસિદ્ધ સાત કહ્યા છે. જે માટે કહિઉં છે- જિનભવન 1 જિનબિંબ 2 પુસ્તક 3 ચતુર્વિધ સંઘરૂપ સાત ક્ષેત્રને વિષે જે વાવિવું ધનરૂપ બીજ તે હું અનુમોદ છું સુકૃત. યાત્રા અને પ્રતિષ્ઠા બેનિં પ્રક્ષેપે નવ પણિ ક્ષેત્ર હુઈ * સર્વવિરનિ પ્રતિપત્તિને વિષે શૂલપ્રાણાતિપાતવિરતિપ્રમુખ અણુવ્રતની પરિ પોતે કરિવારૂપ દ્રવ્યસ્તવનો અભાવજ, પાંચમાં (પાંચ) મહાવ્રતમાહિં મેલવે કરી સિદ્ધ કાર્યથી. જઉ એ પૂજારૂ૫ દ્રવ્યસ્તવ તે સમ્યકત્વારાધન હેતુ પણુિં સમક્તિનું કરણી, તહેઃ પરિગ્રહને પરિત્યાગ રવરૂપ અંશ આશ્રયીને પાંચમાં અણુવ્રતને વિષે પર્ણિ અંતર્ભાવ પામેં. પણિ સુશ્રાવક તે સંસાર અ૫ કરિનાને અર્થિ કસમાદિકે જિનેન્દ્રની પૂજા કરે, એહ વસ્તુસ્વરૂપને જણાવનારે જિનપદેશે દ્રવ્યસ્તવ નિશ્ચયથી આજ્ઞાનો વિષય ઈ. ઉપદેશકારાઈ પર પાસે કરાવવારૂ૫૫ણુથી, સંસારને અપકરણપૂર્વક આગલિં વૃદ્ધિ હેતુ જે પુણ્યપ્રકૃતિબંધને કારણ પર્ણિ નિશ્ચયથી નિરવઘપણાથી. 6 પણિ “તું કરિ' ઇણી રીતિ આદેશમુખે વ્યવહારથી આજ્ઞાને વિષય ન હઈ. સ્થાવરજીવન જગ જે પૃથિવીદલ-જલ અને કુસુમાદિ તેહને પ્રાસાદપ્રતિમા પૂજા અંગપર્ણિ વ્યવહારથી કારણને
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy