SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ राजकोटमंडन श्रीसुपार्श्वनाथभगवते नमोनमः 2 9 આમુખ કરું શ્રી મહાવીર ભગવંતના પ્રથમ ગણધર અને લબ્ધિના ભંડાર એવા શ્રી ગૌતમસ્વામીજી ગણ નાનાયક ગણાય તેમ હોવા છતાં માત્ર આયુષ્ય વધુ હોવાના કારણે જેઓ, પ્રભુએ સ્થાપેલ ગણશાસનસંધની પ્રભુના શ્રીમુખે અનુજ્ઞા પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બન્યા છે તે પંચગણધર ભગવંત શ્રી સુધર્માસ્વામીજીની સીધી પાટ પરંપરાના ગણાતા શ્રીમત્તપાગચ્છીય વિદ્વાન મહષિઓને વિષે આજથી ચારસો વર્ષ પહેલાં પ્રવર્તતા અનેક મહત્વના મતભેદોનાં આ " શ્રી સર્વશતક' ગ્રંથને વિષે પૂ૦ ગ્રંથકારમહર્ષિએ આગમનીતિથી અને આગમગ્રન્થની સાક્ષીએ ટંકશાળી સમાધાન આપેલ હોઈને નિશંક વાત છે કે-“સભ્યગદષ્ટિ વિદ્વદરોને આ મૂલગ્રંથ પzવૃત્તિ તેમજ. એ બન્નેને અનુવાદ, નિજના આત્માને વિષે સમ્યગજ્ઞાનના અભૂતપૂર્વ દીવડાઓ પ્રકટાવનારો ભાસવાપૂર્વક આત્મભૂષણ બની રહેશે. પાગલ સમ્રા અકબર બાદશાહ પ્રતિબંધક મહાન આચાર્ય ભગવંત શ્રીવિજયહીરસુરીશ્વરજી મ. શ્રીના સહાભ્યાસી અને તેઓશ્રીના ગુરુવર ગચ્છાધિપતિ પૂ૦ આ૦ શ્રીવિજયદાનસૂરી- . શ્વરજી મ. શ્રીના પવિત્ર હસ્તે તેઓશ્રીને આચાર્ય પદનું પ્રદાન કરાવનાર આ પૂજ્ય સમર્થ ગ્રંથકારમહર્ષિનું વિજજનવિખ્યાત એવું પ્રભાવક પુણ્યનામ છે “પૂ૦ મહામહોપાધ્યાયજી શ્રી ધર્મસાગરજી ગણિવર.” કે જેઓશ્રી-પોતાના તે સત્તરમી સદીના સત્તાકાલે પ્રભુશાસનમાં સુત્ર અને અર્થોના વિપરીત અર્થે કરીને પ્રવર્તાતા કુમતવાદીઓને મધ્યાહ્નકાલીન સૂર્યની જેમ સર્વાગ પ્રવેશ કરાવે તેવા પ્રૌઢપ્રતાપી જ્ઞાનભાન હતા. અને તેથી તે કાલે પ્રભુશાસનમાં તેઓશ્રી “વાદિગજકેસરી-કમતતિમિરમાર્તડ-કલિકાલશ્રુતકેવલી ઇત્યાદિ બિરુદેથી નિરપવાદ ખ્યાત હતા. પ્રભુશાસનમાં તે કાલે પ્રભુના સિદ્ધાંતોનું પોતાનામાંના પણ અનેક ઠેષીઓ વચ્ચે પ્રાણસટોસટપણે નિડરતાથી રક્ષણ કરનાર તેઓશ્રી એક જ તેવા અસાધારણું શાસનપ્રાણુ અને શુરવીર શાસનરક્ષક સુભટ હતા' એમ તત્કાલીન ઇતિહાસ તથા " શ્રી હીરસૌભાગ્ય મહાકાવ્ય' અને *ii વિજયપ્રશસ્તિ કાવ્ય 'માં પણ ગવાએલી તેઓશ્રીની ઉજજવલ યશોગાથાઓ આદિને આધારેતેઓશ્રીની હયાતિથી પ્રારંભીને અદ્યાપિ પર્વતના સ્વ–પરપક્ષી પ્રતિસ્પધી વિદ્વાનોને પણ-કબૂલ કરવું પડેલ હાઇને ભવિષ્યના પણ તેજોદ્દેશી વિદ્વાનોને શાસનના છેડા સુધી કબૂલ કરવું પડે તેમ છે. આ વિઠઠાચકવરેએ પ્રભુશાસનના આ અજેડ જ્ઞાનકેહીનુર | મહોપાધ્યાયજી મ. શ્રીના સર્વાગીણ શાસનતેજનો અનુભવ કરવા માટે વિ. સં. ૧૯૯૩માં પૂ૦ બહુશ્રુત આગોદ્ધારક આચ રવેશશ્રી આનંદસાગરસૂરીશ્વરજીએ, જામનગરથી પ્રસિદ્ધ કરેલ “પ્રવચનપરીક્ષાની મહત્તા ' સંજ્ઞક સજજડ પ્રમાણમય પ્રામાણિક નિબંધ સાવંત મનનપૂર્વક વાંચો જરૂરી છે. એ નિબંધ વાંચવાથી
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy