SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓશ્રી, “સત્યનું નિર્ભયતાપૂર્વક સમર્થન અને અસત્યનું નિડરતાપૂર્વક ખંડન કરવામાં સ્વ-પરને અંશમાત્રય ભેદ નહિ ધરાવનારા નોંધપાત્ર મધ્યસ્થ હતા” એ વાત પણ સ્મરણપટ પર તરાઈ જવા પામે તેમ છે. દીક્ષા-ન્યાયાભ્યાસ–શાસ્ત્રાભ્યાસ અને વાદવિજય તે પૂ૦ મહામહેદવી મહામહેપાધ્યાયજી મ. શ્રીના પ્રતિબંધક યાજછવ વિના ત્યાગવાળા મહાસંગી શ્રી “જીવષિગણિવર” હતા. તેઓશ્રીની દીક્ષા તેમજ વડીદીક્ષા, પૂ. ગચ્છનાયક આચાર્યશ્રી આનંદવિમલસૂરીશ્વરજી મ. શ્રીના પવિત્ર હસ્તે વિ. સં. 1595 કે 96 માં થયા બાદ પૂ૦ હીરસૂરિજી મ. સહ શ્રીદેવગિરિમાં સમગ્ર ન્યાયશાસ્ત્રના પારગામી બન્યા હતા. તેઓશ્રી, પૂ આ શ્રી વિજયહીરસૂરીશ્વરજી મ. શ્રી કરતાં મોટા હોઈને “શ્રી હીરસૌભાગ્ય કાવ્ય”માંના “વિના પેન હનિયરિતિમાના” ઈત્યાદિ વચન મુજબ–પૂ આ શ્રી હીરસૂરીશ્વરજી મ. શ્રીની શોભાને વધારનાર તરીકે પણ શાસનાલંકાર હતા ! તેઓશ્રીને સકલ પંચાંગી આગમશાસ્ત્રોનો અભ્યાસ, પૂરા શ્રી હીરસૂરીશ્વરજી મ. શ્રીના ગુરુદેવ પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજે પૂર્ણ વાત્સલ્યભાવે કરાવેલ. તેઓશ્રીએ જેમ સં. 1617 માં પાટણમાં જાહેર વાદ કરીને ખરતરને હરાવેલ, ખરતર પ્રધાન જેસલમેરમાં પણ ખરતરોને જાહેર રીતે વાદમાં ભારે ભોંઠા પાડવા પૂર્વક હરાવેલ ! તેમજ અણુસૂરભંડાર સુરતની “દશવૈકાલિક પંચપાટી”ની પુપિકામાંનાં લખાણ મુજબ સં. 1643 માં અકબર બાદશાહની સભામાં પણ વાદ કરીને ખરતરોને હરાવેલ. તેઓશ્રી પૂ. હીરસૂરીશ્વરજી મ. ના સ્વર્ગવાસ પછી બે વર્ષે એટલે કે સં. ૧૬૫૪માં ખંભાતમુકામે સ્વર્ગત બન્યા હતા. તેઓશ્રીએ મહા અર્થગંભીર રચેલા ગ્રંથની ઉપલબ્ધ યાદી. તેઓશ્રીએ સં. 1615 માં પ્રથમ ગ્રંથ “તત્ત્વતરંગિણું' બનાવ્યું ! બાદ 16,7 માં પાટણ મુકામે ખરતને પરાભવિત કર્યા બાદ (૨)–ષ્ટ્રિકમસૂત્ર પ્રદીપિકા, (૩)-ઉત્સદ્દઘાટનકુલક, (4)-1628 માં કલ્યકિરણવલી, (૫)-પ્રવચન પરીક્ષા તથા (૬)-પર્યુષણ દશશતક ગ્રંથ રચેલ. બાદ (૭)-છર્યાપથિકી ત્રિશિહા, (૮)અણદીપપ્રાપ્તિટીકા, ()-ગુરુતત્વપ્રદીપિકા, (૧૦)-સર્વશતક (૧૧)-વ્યાખ્યાનવિધિહતા, (૧૨)-મહાવીરસ્તવ, (૧૩)-તપાગચ્છપટ્ટાવલી, (14) નવનિહરી આદિ અનેક ભવ્ય અને પ્રૌઢતમ ની રચના કરી છે આ અનુવાદગ્રન્થ, ત્રિવિધે અભિનંદનીય છે. ઉપર પ્રૌઢ સંસ્કૃત-પ્રાકૃતભાષામય વિદ્વદર્ભગ્ય ગ્રંથમાંના (ગ્રંથકર્તાશ્રીની વિદ્યમાનતામાં પૂ. સેન રિજી મ. ના હાથે સં. 1642-43 માં બે વખત ખરતર સામે રાજસભામાં વિજય મેળવીને અમદાવાદના મોગલસબા ખાનખાનાના શાહીવાજો પૂર્વક અમદાવાદમાં ફરીને તપાગચ્છને ‘જીત ડહે " વગડાવનાર ) શ્રી પ્રવચન પરીક્ષા” ગ્રંથની જેમ ગ્રંથકર્તાના સ્વગમન બાદ (અમોએ સં. 2011 માં પ્રસિદ્ધ કરેલ “કમતાહિવિષmગુલીમંત્રતિમિરતરણિ' ગ્રંથમાં જણાવ્યા મુજબ ) માંડવગઢમાં જહાંગીર બાદશાહની સભામાં પૂ. ગચ્છાધિપતિ આ શ્રી વિજયદેવસૂરિજી મ. તથા તે સ્વર્ગમહેપાધ્યાયજી મ. શ્રીના પ્રખર વિદ્વાન શિષ્યરન મહોપાધ્યાયજી શ્રીમસાગરજી ગણિવરના હાથે આણંદસૂરિ-તિલકસૂરિ-સિદ્ધિચંદ્ર-ભાનચંદ્ર આદિ માણસરગથ્વીય પ્રખર વિદ્વાનોની સાથેના વાદમાં જવલંત વિજય મેળવીને બાદશાહ જહાંગીરના શાહી
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy