SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ जिनोपदेश-विमर्शः व्यापारेण स्थावरजीवविषयाऽपि यतना सम्भवति, कथं तन्निषेध ? इति वाच्यम् , सांसारिकारम्भमधिकृत्याप्यंशतस्तथात्वात् , तस्या अपि सर्वारम्भपरिजिहीर्षयैव सर्वविरतितुलनारूपत्वात् / न चैवं द्रव्यस्तवे सम्भवति, द्रव्यापूजादेरभावप्रसक्तेः, तथाभूतयतनाया: सर्वारम्भपरिजिहीर्षापूर्वकत्वात् / यत्र यस्य वस्तुनः स्वल्पत्वं शोभनं तत्र तस्याभावः सुतरामेव शोभन इति तवापि सम्मतम् / तस्मादप्रत्याख्यातपृथिव्यादिस्थावरजीवारम्भपरिग्रहवतामेव कर्त्तव्यलक्षणे द्रव्यस्त वेऽधिकारो मन्तव्यः / तत्र अधिकारिणां तेषां प्रासादप्रतिमापूजादौ क्रियमाणे पृथिवीदलजलकुसुमादीनामल्पतैव श्रेयस्करी यतनारूपत्वादिति मनसापि चिन्तनं बोधिबीजनाशादिहेतुः / यदाह श्रीहरिभद्रसूरिः 'अण्णत्थारंभवओ धम्मे णारंभओ अणाभोगो। लोए पवयणखिसा अबोहिबीअंति दोसा य' / / 1 / / त्ति चतुर्थपश्चाशके (पृ० 95.) वृत्त्येकदेशो यथा-'अन्यत्र-अधिकृतस्नानादेरपरत्र विविधदेहगेहादिकर्मसु आरम्भवतो-भूतोपमर्दनकारिणः सतो देहिनः धर्म-धर्मविषये जिनार्चनादिनिमित्तमित्यर्थः / अनारम्भोत्ति / अनारम्भ एवानारम्भकः-भूतोपमर्दनपरिहारः , किमित्याह-अनाभोगो-ज्ञानाभावो वर्त्तते, अनाभोगकार्यत्वादनारम्भस्य / अथवाऽनारम्भतोऽनारम्भादनाभोगोऽवसीयते, ज्ञानाभावे एव हि शास्त्रानुमतोऽपि जिनार्चनादिगत आरम्भोऽकृत्यतया अवभासते / तथा लोके-शिष्टजने तन्मध्य इत्यर्थः , प्रवचनखिंसा-जिनशासनाऽश्लाघा, पूजाविधानाप्रतिपादनपरं जिनशासनमन्यथा कथमार्हताः शौचादि કહેવું, સાંસારિક આરંભ ઉદ્દેશીને અંશથી તિમપણાથી, તે સ્થાવરજીવવિષયક જયણાને પણિ સવોરંભ પરિહરવાના ઈરછાઈજ સર્વવિરતિના તુલનારૂપપણાથી. ઈમ દ્રવ્યસ્ત સંભ નહીં. દ્રવ્ય પૂજાદિકને અભાવપ્રસંગથી. તેડવી જયણાને સરભનિ પરિહરવાની ઇચ્છા પૂર્વકપણાથી. જિહાં જે વસ્તુનું આપણું ભલું તિહાં તે વસ્તુને પ્રભાવ અતિહિં શોભન, એ તુઝને પણિ સંમત. તે માટે અણ પચ્ચખે જેણિ પૃથિવ્યાદિ સ્થાવરજીવનો આરંભ - પરિગ્રહ, તેહને જ કરિવારૂપ જે દ્રવ્યસ્તવ તિહાં અધિકાર માન. તિહાં જે અધિકારી તેહને પ્રાસાદપ્રતિમા પૂજા કરતાં પૃથિવી દલ-જલ-પુષ્પાદિકની એ૯૫૫ણાઈજ ભલી, જયણારૂપ ૫ણુથી, એહવું મનમાહિં પણિ ચિંતન, તે બોધિબીજનાશાદિકનો હેતુ. એ માર્ટિ કહિઉં છું શ્રીહરિભદ્ર સૂરી " સંસારામિં આરંભવંતને ધમનિ વિષિ અનારંભ તે અનામેગ, લોકને વિષે પ્રવચનની નિંદા, અધિ-બીજ ઇત્યાદિ દોષ” ચતુર્થ પંચાશકનું એ વચન. વૃત્તિનો એક દેશ યથા-પૂજતાં સ્નાનાદિ કરવાથી બીજે ઠેકાણે વિવિધ ગેહ-દેહાદિક કમને વિષે આરંભવંતને-પ્રાણીને ઉપમનના કરનાર દેહીને ધર્મનિ વિવુિં જિનપૂજનાદિ નિમિત્ત અનારભ તે સ્ય ભૂતની હિંસાનો પરિવાર સ્યુ કહીઈ ? જ્ઞાનને અભાવ, અનાભોગનું કાર્ય પણું છે અનારંભને અથવા અનારંભથી અનાભોગ જાણીઈ, જ્ઞાનને અભાવેજ શાસ્ત્રસિદ્ધ જે જિનાર્ચનાદિકનો આરંભ તે અકર્તવ્ય પણિ ભાસે છે. શિષ્ટજનમણે જિનશાસનની નિંદા, કેહવી ? " પૂજા વિધાનનું અણહિનાર જિનશાસન’ નહીંતર કિમ શ્રાવક શૌચાદિક (વિના) જિન પૂજે છે ઇત્યાદિરૂપ હુંઈ, તે નિંદા તે જન્માંતરને વિષે જિનધર્મની અપ્રાપ્તિનું બીજનું હેતુ, એતલેં અબોધિબીજ અબોધિનું બીજજ, એ કહ્યાં દૂષણ બિહેઇ, ચશબ્દ તે અનાભોગની અપેક્ષાઈ સમુચ્ચય બોલેં. અથવા સંસારપ્રાપ્તિલક્ષણ જે દોષ તેહને અર્થિ તે અધિબીજ સંપve, ઈતિશ તે સમાપ્તિને વિષઈ.” તે વતી દ્રવ્યથી ના અને શુદ્ધવ જિનપૂજા કરવી એવું સ્થિત છે. એ ગાથાર્થ તિહાં કારણ મ્યું ? પ્રાસાદપ્રતિમા
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy