SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ जिनोपदेश-विमर्शः शान्तवीतरागस्याऽपि यद् आसमञ्जस्यं तत्कस्य वक्तव्याहमिति सम्यग पर्यालाच्य वक्तव्यम् / ननु भो ! नहि वयं जोवघातादिकं केवलिना साक्षादनुज्ञातमिति ब्रूमः, येन उक्तदोषावकाशः स्यात् , किन्तु विहारादिकमनुजानता तदविनाभावेन जायमानमनुज्ञातमित्युच्यते, तच्च संयतानां परस्परं सम्मतमिति वक्तव्ये न किश्चिद् बाधकमिति चेन्मैवं, गजसुकुमारादिव्यतिकरोक्तातिप्रसङ्गलक्षणस्य बाधकस्य विद्यमानत्वात् / किञ्च-तथाभूताऽप्यनुज्ञा कि केवलिवचसा ज्ञाता उत निजमत्या वा विकल्पिता ? / आये, साक्षादनुज्ञाया मस्तके किं शृङ्गं निर्गच्छति ? सैव साक्षादनुज्ञैव / द्वितीये, निजमतिकल्पनं स्वहृद्येवावधार्य, न पुनर्मादृशस्य कस्यापि श्राव्यं, केवलिनाऽपि अश्रावितस्य श्रावणे केवल्यपेक्षया भवतो दक्षत्वं मादृशेन सोढुं न शक्यते / तस्मात् निजमतिकल्पनमनल्पपोपहेतुः सम्यग्दृशामुपेक्षणीयमेवेति भावः / एतेन ‘एगं पायं जले किच्चे' त्यादिरूपेण नद्युत्तारे जलजीवविराधना यतनया कर्तव्येति जिनोपदेशो भविष्यतीति मुग्धाशङ्काऽपि परास्ता। अनन्तरोक्तविकल्पद्वयस्यात्राप्यवतारात् यतनाविराधनयोः परस्परं विरोधाच्च / यतनाया जीवरक्षाहेतुत्वेन जीवघातहेतुत्वाभावात् / नहि उपायशतैरपि शर्करा लवणस्वभावं भजते, न वा जलविशिष्टो वह्निर्दहन क्रियाकरणसमर्थो भवतीति वक्तुं शक्यते / अन्यथा कुन्थ्वादिक्षुद्रजन्तुविनाशभयेन गलादिप्रमार्जनपूर्वकगोघातोऽपि यतनया कृतो जिनाज्ञयेति वक्तव्यं प्रसज्येत / तथाचाऽमायुद्घोषणमुच्छिन्नमेव स्यात् ] तस्माज्जीवविराधना नियमादयतनाजन्यैव / अयतना "चान्ततो जीवघातवदनाभोगजन्याशक्यपरिहारेणैव, जीवरक्षा च यतनाजन्यैवेति नियमोऽनादिसिद्धो સંભલાવ્યાને સંભલાવ કેવલીની અપેક્ષા તાહરું ડહાપણપણું મુઝ સરીખે સહી ન સકાઈ. તે માટે નિજમતિનું ક૯૫ન બહુ પાપનું હેતુ સમ્યગુદષ્ટિને ઉપેક્ષણીય એતલે ભાવ. એતલે “એક પાદ જલને વિષે ' ઈયદિરૂપે નઘુત્તારને વિષે જલજી વિરાધના તે યતનાઈ કરવી એહ જિનપદેશ હસે એવી શંકા પણિ ટાલી. હિંવડાં કહ્યો જે વિક૯૫ય તેહને ઈહાંપણિ અવતારથી. યેતનાને અને વિરાધનાને પરસ્પરઈ વિરોધથી પણિ. જયણાને જીવરક્ષા હેતુપણિ છવઘાતહેતુપણાના અભાવથી. ઉપાયશતે પણિ શકરા તે સ્વભાવને ન ભજે. જલયુતવહે તે દહનક્રિયા કરિવા સમર્થ હુઈ ન કહી શકીઈ. - ઈમ નહિ તે ક્ષુદ્ર કુંથુઆદિ જીવને વિનાશભર્યો ગલાદિક પૂજવાપૂર્વક ગેઘાતપણિ યતના રાધે જિનાજ્ઞાઈ એવું કહિવું થાએ. તે માટે જીવવિરાધના તે નિયમેં અજયણાઈ ઊ૫ની, અજયણા તે છેહલે વારે જીવઘાતની પરે અનાભોગે ઉન્ન અશષપરિહારે જ. જીવરક્ષા તે જયણાઈજ જન્ય, એહ નિયમ તે અનાદિનો છઈજ એડવું' જાણિવું. એટલા જ માટે છદ્મસ્થ થતી ઊપશાંતવીતરણપર્વત, તેહને યતનાઈ પ્રવર્તાતાને' પણિ જે જીવવિરાધના, તે નિયમે અનાભોગવશે અજયણાઈ ઉપનીજ, પર્ણિ અપ્રમત્તયતીને અતિચારનું હેતુ ને હે. આશયના શુદ્ધ પશુ થિયું. એને સંભાવના પણિ પતે કરી એહવું અણજાણે તે છદ્મસ્થજ્ઞાનગમ્ય જીવવિરાધના, જાણઈ તે તે પ્રાયશ્ચિત પડિવનારને જ. અન્યથા તે નિઃશકપર્ણિ સંયમને નાશ પ્રસિદ્ધ જ છે. - અપ્રમત્તને અજયણા નહી હુઈ એહવું ન શકવું. અનાભોગઇજન્ય અજયણાને' છદ્મસ્થभावने आणि अप्रमत्तान' विष मनाया था. 'एत्तो विवरीआई सत्तवि मे'नवभी ગાથા વખાણતાં ગ્રંથસંમતિ સમર્થિસ્થઈ. તે માર્ટિ સંયતીને સઘલે અનાગજન્ય અશક્ય પરિહારે થાત જે છવઘાત-મૃષાભાષણદિને અંશ, તેહને વિષે જિનપદેશ નહેજ, તેહરી એહ વિરાધનાને
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy