SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ सप्त छपस्थलिङ्गानि रक्षार्थ यतनैव, वनगलिते च जलपाने त्रसजीवरक्षा भवत्येवेति सर्वसम्मतम् / किञ्च-जलजीवविराधना केवलिनानुऽज्ञातेति वक्ता तोवदित्थं प्रष्टव्यः-ननु भो ! जलजीवविराधनाऽनुज्ञा तावत् किं केनाप्यभ्यर्थिता उत अनभ्यर्थिता वा ? | नाद्यः, संयतानां तथाऽभ्यर्थनाया असम्भवात् , तस्या अपि सावद्यत्वेन प्रत्याख्यातत्वात् , अशक्यपरिहाररूपत्वेन तद्विषयकानुज्ञाया अनपेक्षणाच्च / द्वितीये, अभ्यर्थिता अपि सन्तः सतामनिन्द्योचितकर्त्तव्यस्यैवानुज्ञातारो भवन्ति, न पुनः अनुचितकर्त्तव्यस्योऽपि, कथं तर्हि केवली अनभ्यर्थितामप्यनुचितां हेयत्वेन स्वयं प्रत्याख्यातां प्रत्याख्यापितां च परेषां तथैवोपदिष्टां ज्ञानादिहेतुत्वाभावेन निष्फलामनर्थदण्डभूतामशक्यपरिहारविराधनाविषयकत्वेनोपहास्यहेतुभूतामनुज्ञां ददातीति / किश्च-तथाभूतमप्यनुज्ञादोनं विहारादिप्रत्युपेक्षणापर्यन्तक्रियासु पञ्चेन्द्रियपर्यन्तजीवविराधना केवलि'नानुज्ञातेति बुद्धिमतां संयतानां वर्जनाभिप्रायप्रतिपन्थित्वेन संयमपरिणामनाशहेतुः कथं केवलिनः सम्भवतीति पर्यालोच्यम् / किश्च-केवलिनो यदनुज्ञोतमनुमतं च तत्सर्वेषामपि संयतानां परस्परमनुशेयमनुमोदनीयं च यथौचित्येन कर्त्तव्यमपि सम्पद्येत, तथाचोपशान्तवीतरागस्याऽपि सम्यगीर्यया गच्छतः पादस्याधः कुर्कुटपोतादिव्यापत्तिः प्रवचने भणिता / तथाचात्मीयज्ञानादीनामिव आत्मानमधिः कृत्यापि अनुज्ञेया अनुमोदनीया च स्यात् , केवलिना ज्ञानादीनामिव तस्या अप्यनुज्ञातत्वादित्येवमुप છે. ભલે પૃચ્છક ! જલજીવવિરાધનાની આજ્ઞા તે ચું? કિણિ પ્રાથી અથવા અણુકાથી. પ્રથમ પક્ષ તે નહીં. સંયતીને તેહવી અભ્યર્થનાના અસંભવથી, તે પ્રાર્થનાને પણિ સાવદ્ય પર્ણિ, પ્રત્યાખ્યતપણુથી, અશક્ય પરિહારરૂપ પછુિં તે વિષયણ આજ્ઞાના અનપેક્ષપણાથી પણિ, બીજે પક્ષે, પ્રાચ્ય એ હતા સત્પષ, સપુરુષને અનિધ અને ઉચિત્ત કર્તવ્યનાજ કહેનારા હુઈ પણિ અનુચિત કર્તવ્યના. ઉપદેશક ન હઈ. કિમ તે કેવલી અપ્રાથી અયોગ્ય હેયપણાથી પોતે પચ્ચખી પર' તિમજ ઉપદેશી જ્ઞાનાદિવેતપણાને અભાવે નિફલ અનર્થદંડભૂત અશક્ય પરિવારની જે વિરાધની તબિયંકપર્ણિ ઉપહાસને કારણભૂત એવી છે અનના તે પ્રતિ દિઈ, વલી તેહવું પણિ અનુજ્ઞાનું દાન વિહારદિક પ્રતિલેખનાપર્યત શિયાનિ વિષે પંચે કિયપર્યત જીવવિરાધના તે કેવલી ભાષી એવી બુદ્ધિવંત જે યંતી તેહને' વર્જનાભિપ્રાયને વિરોધીપણિ સંયમપરિણામના નાશનું હેતુ કિમ કેવલીને સંભવે ? એહવું વિચારવું. - વલી કેવલીઈ જે અનુજ્ઞાત અનુમત તે સર્વ સંયતીને', કહેવું અને અનુમોદવું. યાચિતપણિ કરિવું સંપજે. તિવારે ઉપશાંત વીતરાગને સમ્યગૂ ઇર્ષાઈ ચાલતાં ચરણુતલે કર્કટતાદિહિંસા પ્રવચને કહી, તે પોતાના જ્ઞાનાદિકની પરે આત્માને ઉદ્દેશીને પણિ કહેવી. અનુમોદવી થાઈ. ઇમ ઉપશાંતવીતરાગને પણિ જે અસંમજસપણે તે કહેને (કેને ) કહિવાને યોગ્ય એ વિચારીને કહિવું. પૂછે છે અહો જીવવિરાધનાદિક કેવલીઈ સાક્ષાત કહિઉં એમ નથી કહિતા. જેષ્ઠિ કહિઆ દેશને અવકાશ હુઈ. તે હું વિહારદિક કહેતે તેહનઈ સંબંધઈ થાતું કેવલીઈ કહિઉં એમ કહીઈ છે. તે તે સયતને પરસ્પર સંમતજ. એવું કહે તે કાંઈ બાધક નહીં એવું જઉ કહીસ્ય. તેમ કહે ગજસુકમાળાદિકને સંબંધે કહિઉં જે દૂષણ તેહના વિદ્યમાનપણાથી. - વલી તેહવી એ અનુજ્ઞા) સ્યું કેવલીને વચને જાણી અથવા પોતાની મતિઈ ક૯પી ? પ્રથમપશે'. સાક્ષાત આજ્ઞાને માથે સગડું નીકલે . તેજ સાક્ષાત્ આઝા. બીજે પક્ષે, નિજમતિને કલ્પન પિતાનિજ હદયે જ ધારિવું. પણિ મુજ સરિખા કેાઈને પણિ ન સંભલાવવું. કેવલીઈ અણુ
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy