________________ सर्वक्ष-शतकवृत्ती सर्वोत्कृष्टनियताप्रमत्तस्य केवलिनोऽपीति / युक्तिस्तु प्रागुक्तैव / परं पञ्चेन्द्रियव्यापादनभयेन यदि सति सामर्थ्य प्रवचनाहितं न निवारयति, तर्हि संसारवृद्धिदुर्लभबोधिता चेत्यादि श्रीकालिकाचार्थकथादौ भणितम् / अहितनिवारणे च क्रियमाणे कदाचित् पचेन्द्रियव्यापत्तौ प्रायश्चित्तप्रतिक्रया आशयस्य शुद्धत्वात् जिनाज्ञाराधकः सुलभबोधिश्वेत्यादिरूपेण वस्तुस्वरूपावबोधको जिनोपदेशो भवतीति तात्पर्यम् / एवं जिनोपदेशेन वस्तुस्वरूपमवगम्य स्वत एव यथौचित्येन प्रवृत्तिनिवृत्तिभ्यां जिनाज्ञाराधको भवति, जिनोपदेशेनैव कलप्यत्वाकल्प्यत्वे अवगम्य तथाप्रवर्तनान्निवर्तनाच्च / यदागमः _' उवएसं पुण तं (ते) दिति जेण चरिएण कित्तिणिलयोणं / देवाणवि हुंति पहू किमंग पुष मणुअमित्ताणं ? // ' त्ति उपदे० (गा० 449). एवं च सति नधुत्तारादौ जलजीवादेः विराधनानुज्ञायाः केवलिनो भणनं लौकिक-लोकोत्तरमार्गप्रसिद्धकेवलकलङ्कदानमेव / न च नद्युत्तारस्य कारणत्वेन जलजीवविराधनाप्यापवादिकीति जिनोपदेशो भविष्यतीति शङ्कनीयम्, अचित्तजलनद्युत्तारस्याभावापत्त्य तस्या नयुत्तारे कारणत्वाभावात् , तस्मान् नद्युत्तारस्य कारणं न जलजीवविराधना, किन्तु पादादिक्रियेवेति सर्वानुभवप्रसिद्धम् ‘एगं पायं जले किच्चे' त्याद्यागमोक्तं च / एतेन जलं वस्त्रगलितमेव पेयं नागलितमप्युपद्विशता केवलिना जलजीवविरोधना सचित्तजलपानं चोपदिष्टं भविष्यतीति शङ्कापि परास्ता / 'सविशेषणे विधिनिषेधौ विशेषणमुपसङ्क्रामत' इतिन्यायबलेन जलगलनमेवोपदिष्टं, तच्च त्रसजीव કેવલીને પણિ યુક્તિ તે પૂર્વ કહીજ છે. જ્ઞાનાદિહાનિને ભય નથી ઇત્યાદિક. પણિ પગે દિલ વ્યાપત્તિને ભયે જઉ છતી સમર્થાઇઈ પ્રવચનનું અહિત ન નિવારે તઉ સંસારની વૃદ્ધિ અને દુર્લભ બધિપણું ઇત્યાદિક શ્રીકાલિકાચાર્યકથાદિકને વિષે કહિ8 છે. અહિત નિવારણ કરતે કિનારે પંચેન્દ્રિયની હિંસા થાતું પ્રાયશ્ચિત પડિવજ આશયના શુદ્ધ પણાથી જિનાજ્ઞાન આરાધક અને સુલભ એષિ ઇત્યાદિરૂપે વસ્તુસ્વરૂપને અવધક જિનપદેશ હુઈ એ પરમાર્થ. ઈમ જિનપદેશ વસ્તુનું સ્વરૂપ જાણીને ૫.તાથીજ યથાઉચિત પણિ પ્રવૃત્તિ નિવૃત્તિ કરી જિનાજ્ઞાન આરાધક હુઈ જિનને ઉપદેશેજ કયુપર્ણ અને અકલધ્યપણું જાણીનેં' તિમજ પ્રવર્તનથી અને નિવર્તનથી. જે માટે આગમઉપદેશ તે દિઈ જણિ ચરિત્રઈ કીર્તિના સ્થાનક જે દેવ તેહને પણિ હુઈ પ્રભુ, તઉ મનુષ્ય માત્રને પ્રભુ થાઈ તિહાં સ્યુ કહિવું ' ઈમ છતે નદી ઊતરતાં જલજીવની વિરાધનાની અનુજ્ઞાનું વિલીને કહિવું તે લૌકિક અને લોકેરમાર્ગે પ્રસિદ્ધ કેવલ કલંકદાનજ. * નદત્તારને કારણપણે જલછવિરાધના તે અપવાદ સંબંધિની એહો જિનપદેશ હસે એનું શંકવું નહીં. અચિત્તજલ નઘુત્તારની અભાવની પ્રાપ્તિ કરી (અં) તે વિરાધનાને નઘુત્તારને વિધી મારણપણાના અભાવથી. તે માટે નઘુત્તારનું કારણ જલજીવની વિરાધના નહીં, તે મ્યું ? પાદાદિમિાજ, એવું સર્વને અનુભવસિદ્ધ છે. “એક પાદ જલન' વિષે’’ ઇત્યાદિ આગમોક્ત પર્ણિ છે. એતલઈ વસ્રગલિતજ પીવું ન અણુવ્યું ઇત્યાદિ ઉપદેશ દેતે કેવલિઈ જલજીવવિરાધના અને સચિત્ત જલપાન તે ઉપદેયુ હસે એવી શંકાએ ટાલી. " વિધિનિષેધ તે વિશેષણસહિત વિશેષ્ય છતું હતું વિશેષણ પ્રતિ વિધિનિષેધ તે સંક્રમેં” એ ન્યાયને બેલેં જલગલન ઉપદેશ્ય. તે તો ત્રસજીવની રક્ષાને અર્થિ જ્યણાજ. વર્ચે ગલિત જલ પીધું ત્રસછવની રક્ષા હુઈ એ સર્વ સમ્મતજ છે. વલી નદી ઉતરતાં જલછવિરાધના તે કેવલીઈ ભાષી એવો કહનારે પ્રથમ પૂછ–