________________ अर्हत्श्लाघाफलम् 227. महन् येनेदृशं मोक्षमार्गभूतं जनशासनं प्ररूपित्तमित्यादिरूपेणार्हत्स्तुतिहेतुभूतया मार्गश्लाघया अर्हन् प्रशंसितो, केन ? मार्गनिरतेन-जिनोक्तानुष्ठानपरायणेन / अत एवार्हद्भक्तेन शक्रेण हे जगद्दीपिके ! इत्यादिरूपेण मातृस्तुत्या भगवान् स्तुतः / तेन यस्याईति भक्तिः तेनोन्मार्गावज्ञापूर्वकमार्गश्लाघा कर्तव्या, परस्पराविનામાયિત્વારિત્તિ જયાર્થઃ | 22 || अथाहत्श्लाघया यत् स्यात्तदाह॥ अरिहंतसिलाहाए सिलाहणिज्जो हु सुलहबोही अ। लहु सो लहेइ लहुगो णिव्वाणं सासयं ठाणं // अर्हत्श्लाघया श्लाघनीयो हुरवधारणे, श्लाघनीय एव अर्थात् श्लाघकः , सुलभबोधिश्च-स्वल्पनिमित्तमात्रलभ्यो बोधिर्जिनधर्मप्राप्तिर्यस्येत्यर्थः / लघु-शीघ्र स ग्लाघको, लघुकः-कर्ममलरहितत्वात शाश्वतं स्थानं निर्वाणं-अनन्तानन्दमयं मोक्षं लभते-प्राप्नोतीति गाथार्थः // 122 // अथैवंविधप्रकरणकरणे किं प्रयोजनम् ? इत्याशङ्कानिरासपूर्विकामाशिषमाह॥ एगंतसञ्चवाई अरिहत्ति पवरविआरकणगस्स / कसवट्टो सुमईणं सयगमिणं जयउ जा तित्थं // 123 // આવું મોક્ષમાર્ગભૂત જૈનશાસન પ્રરૂપ્યું ઇત્યાદિરૂપે અરિહંતની સ્તુતિનું કારણભૂત માર્ગશ્લાઘાવડે અરિહંત પ્રશંસાયા. કોના વડે ? જિનાત અનુષ્ઠાનમાં તત્પર એવા ભક્તવડે. આથી જ અરિહંતના ભક્ત એવા ઇંદ્રવડે “હે ! જગદીપિકા' ઈત્યાદિરૂપે માતાની સ્વતિદ્વારા ભગવંત સ્તવાયા. તે માટે જેને અરિહંતને વિષે ભક્તિ છે. તેણે ઉભાગની અવજ્ઞાપૂર્વક માર્ગની લાધા કરવી. . 121 હવે અરિહંતની પ્રશંસા કરવાથી શું થાય? તે કહે છે - મૂલનો અર્થ– અરિહંતની પ્રશંસાથી પ્રશંસનીય અને સુલભબોધિ થાય છે. તેમજ તે હલવાકર્મી જલ્દી શાશ્વત નિર્વાણ સ્થાનને પામે છે. વૃન્યથ—અરિહંતની પ્રશંસાથી પ્રશંસનીય હશબ્દ નિશ્ચયાર્થમાં છે. પ્રશંસનીય જ અર્થાત પ્રશંસા કરનાર છે. અને સુલભધિ એટલે ડાનિમિત્તમાત્રથી જિનધર્મની પ્રાપ્તિ છે જેને એલે. તે પ્રશંસક કમલથી રહિત થવાથી હલવો શાશ્વતસ્થાન નિર્વાણ-અનંત આનંદમય મેક્ષ તેને પામે છે. તે 122 ! હવે આવા પ્રકારનાં પ્રકરણ કરવામાં શું પ્રજન? એવી શંકાને દૂર કરવા પૂર્વક આશિર્વચન તે કહે છે– મૂલને અર્થ–એકાંત સત્યવાદી અરિહંત એ પ્રકારનો શ્રેષ્ઠ વિચાર તે રૂ૫ સુવર્ણની પરીક્ષા માટે પંડિતને કસેટી સમાન એવું આ શતક તીર્થ પર્યત જયવંતુ રહે. વૃ –એકાંત સત્યવાદી-ક્રોધ-લોભ આદિ કારણને અભાવ હોવાથી કદી પણ-અંશથી પણ ન મૃષાવાદી, અરિહંત-કેવલી આ પ્રકારે વિચાર-પ્રશ્ન અને ઉત્તરવડે વિચારણા તેરૂપ કનક-સુવર્ણની “પરીક્ષા