________________ . व्याख्या-एकान्तसत्यवादी-क्रोधलोभादिकारणाभावात न कदाचिदप्यंशतो मृषाभाषी, अर्हन्केवली, इति-अमुना प्रकारेण विचार:-प्रमनिर्वचनाभ्यां पर्यालोचना, तद्रूपस्य कनकस्य-सुवर्णस्य परीक्षार्थमिति गम्यं, कषपट्टा-सुवर्णपरीक्षाहेतुः पाषाणविशेषः, स इव शतकं, द्वादशगाथाधिकमपि नामव्युत्पत्तिसमये शतकमेकं तु विवक्षितमल्पाधिक्यादिभिर्न विरोधः। कषपट्टः, केषां ? सुमतीनां-विदुषाम् , यथा कषपट्टेन सुवर्णपरीक्षकः सुवर्णपरीक्षां करोति, तथा अनेन शतकेन केवली एकान्तसत्यवादी 'एगंतसच्चवाई' त्ति वचनात् इति, निर्णयं करोति / अत एव इदं शतकं यावत्तीर्थ-श्रीमहावीरजिनस्थापितसाध्वादिसमुदायलक्षणं तावत्कालं जयत्वित्याशीर्वचनमिति गाथार्थः / / 123 / / इति श्रीसर्वज्ञशतकवृत्तिः समाप्ता / માટે " એટલું બાહિરથી લેવું. કસોટી-સાનાની પરીક્ષા માટેનો એક પ્રકારને પત્થર તે સમાન આ શતક છે. કસોટી સમાન કેને? સુમતિઓને-વિદ્વાનેને. જેમ પરીખ કસોટીથી સોનાની પરીક્ષા કરે તેમ આ શતક ગ્રંથ વડે કેવલી એકાંત સત્યવાદી છે એ નિર્ણય કરે. આથી જ આ શતકમૅચ જ્યાં સુધી શ્રી મહાવીરભગવંતે સ્થાપેલું સાધુ-સાધ્વી અદિ સમુદાયરૂપ તીર્થ છે ત્યાં સુધી જયવંતુ વો એ આશીર્વચન છે. શ્રીમત્તપગચ્છાધિરાજ, ભટ્ટારક શ્રીવિજ્યસેનસૂરીશ પટ્ટાલંકાર, સુવિહિતસાધુ પરંપરાસુંદરીગારહાર, ભટ્ટાર૪ શ્રીરાજસાગરસૂરીશ્વર પટ્ટોદયાચલસહસ્ત્રકિરણતરૂણુપ્રભા, ભટારક શ્રીવૃદ્ધિસાગરસૂરીશ્વરવિજયમાનરાજે, મહે પાધ્યાય શ્રીધર્મ સાગણિ શિષ્ય મુખોપાધ્યાય શ્રીશ્રતસાગરગણિશિષ્ય રત્નકવિદિકાપ થાય શ્રી 50 શાંતિસાગરગણિશિષ્ય સકલગુણગરિષ્ઠ વાચક શ્રીબુધિ લાગણિ સતીથ્ય પંડિતશ્રી અમૃતસાગરગણિ. વિરચિતે શ્રી સર્વશતકવૃત્તિબ લવબોધે દ્વિતીયધિકાર.