________________ 296 सह-शतकही तमोन्मार्गगामित्वाभिव्यखकम् / सम्यक्त्वे च सति तस्यानन्यगत्याप्याजीविकानिमित्तमधर्मबुद्ध्यैव क्रियमाणत्वेनोन्मार्गपरामुखत्वात् / किन्तु मोक्षमार्गभूतक्रियाया मन्दत्वाभिव्यकम् / एषमागाहमि. ध्यादृशां निजनिजमार्गत्वेनाभिमतधार्मिकानुष्ठानेषु यदुनत्वं तम मार्गानुयायि, किन्तु उन्मार्गक्रियायाः शीघ्रशीघ्रतरत्वाभिव्यठजकम् / तदीयानुष्ठानमात्रस्य संसारमार्गत्वेन भणितत्वादिति. मार्गोन्मार्गगामित्वं (त्वे ) युगपन्न भवतीति (त इति ) दर्शितं बोध्यम् / एवं प्ररूपणापि एकतरस्य तदितरपूर्विका अनियता अवसातव्या / वचसः क्रमभावित्वनियमात् / आगमोऽपि-विक्खेवणी कहो चउव्विही पं० २०-ससमयं कहेइ, ससमयं कहित्ता परसमयं कहेइ 1, परसमयं कहेइ, परसमयं कहित्ता ससमए ठावइत्ता भवति 2, सम्मावायं कहेइ, सम्मावायं कहित्ता मिच्छावायं कहेइ 3, मिच्छावायं कहित्ता सम्मावाए ठावइत्ता हवइ 4, त्ति श्रीस्थानाङ्गे ( सू० 282 ) वृत्तिर्यथा- स्वसमयं-स्वसिद्धान्तं कथयति-तद्गुणानुद्दीपयति, पूर्वं तं कथयित्वा परसमयं कथयति-तदोषान दर्शयतीत्येका। एवं परसमयकथनपूर्व स्वसमयं कथयति कथयित्वा स्वसमयगुणानां स्थापको भवतीति द्वितीया / 'सम्मावाय' मित्यादि / अस्यायमर्थः-परसमयेष्वपि घुणाक्षरन्यायेन जैनागमतत्त्ववादसदृशतया सम्यगविपरीतस्तत्त्वानां वादः सम्यग्वादः तं कथयति, तं कथयित्वा तेष्वेव यो जिनप्रणीततत्त्वात् विरुद्धत्वात् मिथ्यावादस्तं दोषदर्शनतः कथयतीति तृतीया / परसमयेष्वपि मिथ्यावादं कथयित्वा सम्यग्वादं स्थापयिता भवतीति चतुर्थी' इति / अत्र हि परसमयमुद्घाटय-दूषयित्वा स्वसमयस्थापयिता भवतीति भणनेन मार्गश्लाघा दर्शिता / तथा च तथाभूतमार्गोपदेशी अहमपि स्तुतः-अहो ! धन्योऽय અવજ્ઞા થતી નથી. ધર્મના ગુણકીર્તન વિના અધર્મમાં દેષભાવન થતું નથી. કારણ-માર્ગ અને ઉન્માર્ગ બંને એકબીજાથી વિરુદ્ધ છે. આથી જ તે બન્નેનું અધિકરણ ભિન્ન છે. આ ઉપરથી સલા આવને ત્યજવાની ઈચછાવાલા એવા શ્રાવકોને જે કંઇ પૃથિવી આદિના આરંભાદિ હોય છે. તે ઉન્માર્ગગામિપણાને જણાવનાર નથી. કારણ–તે આરંભાદિ, સમ્યક્ત્વછતે બીજો કોઈ પણ ઉપાય ન હોવાથી આજીવિકા માટે અધર્મશુદિથી કરાતી હોવાથી ઉન્માર્ગથી વિમુખપણું છે. પરંતુ મોક્ષમાર્ગભૂત કિરિયાના મંદપણાને જણૂાવનાર છે. એવીરીતે આગાઢમિથ્યાદષ્ટિઓનું પોતપોતાના માર્ગ પણાને માન્ય એવા ધાર્મિક અનુષ્ઠાનેમાં જે તીવ્રપણું છે, તે માર્ગાનુસારિ નથી. પરંતુ ઉન્માર્ગ કિરિયાનું તીવ-તીવ્રતર પણાને જણાવનાર છે. તેના અનુષ્ઠાન માત્ર સંસારના માર્ગ પણે કહેલ છે. માટે માર્ગગામિપણું અને ઉન્માર્ગગામિપણું બંને એકસાથે હેય નહિં. એ દર્શાવ્યું. એમ પ્રરૂપણા પણ કાઈ એકની તેનાથી ભિન બીજા તે સહિત અનિયત હોય. વચનને અનુક્રમે થનારપણું હેવાથી. ઠાણાંગસૂત્રમાં વિક્ષેપણી કથા ચાર પ્રકારની કહી છે. પ્રથમવસમય એટલે પોતાના સિદ્ધાંતને કહે-તેના ગુણોનું પ્રકાશન કરે, અને સ્વસમય કહીને પરસમયને કહે. એટલે તેના દોષોને દર્શાવે, બીજી-એ પ્રમાણે પરસિદ્ધાંત કહી સ્વસિદ્ધાંત કહે. કહીને સ્વસિદ્ધાંતના ગુણોને સ્થાપન કરનાર થાય. તીન-સમ્યગવાદ એટલે પરશાસ્ત્રોમાં ધુણાક્ષરન્યાયથી જેનાગમના તરાને વાદ-કથન હોય તેને કહ્યું, તે કહીને મિથ્યાવાદ એટલે પરશાસ્ત્રોમાં જિનપ્રરૂપિતતાથી વિરૂદ્ધ કથન, તેને કહે એટલે તેના દેષ દર્શાવે ચોથી-પરશાસ્ત્રોમાં જે મિથ્યાવાદ હોય તેને કહીને સમ્યવાદને સ્થાપનાર થાય. અહિં પરસમયને દૂષિત કરી સ્વસમયને સ્થાપનાર થાય, એ કથનથી માર્ગની શ્લાઘા દર્શાવી. અને તેમ કરવાથી તેવા માર્ગના ઉપદેશક એવા અરિહંત સ્તવ્યા-અહો! આ અરિહંતને ધન્ય છે જેને