SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ 280 सर्व-शतकवृत्ती तीर्थकरस्य गुणैः शक्रस्तवाद्युक्तैः “अर्थात्तीर्थमुखात्-साध्वादिमुखात् श्रुतैः स्वस्वमार्गप्ररूप काणां-निजनिजमार्गाणामादिप्रणेतृणां शिषभूत्यादीनामेव स्तुतिप्रमुखम् / अत एव शिवभूत्यादयस्तीर्थकराभासाः, आरोपिततीर्थकृद्गुणाश्रयत्वात् / तेन तव्यवस्थापितास्तथाविधजनसमूहा अपि तीर्थाभासा एव / वास्तवतीर्थत्वेन तु शिवभूत्यादयोऽपि वास्तवतीर्थकरा एव सम्पद्येरन् / सम्यक्तीर्थव्यवस्थापकत्वात् विजातीयसन्तानासम्भवोत् / नह्यारोपितगोनामगुणाप्यजा (गां) वत्सं प्रसूते / आरोपस्तु सुगतेश्वरादौ सर्वज्ञत्वदेवत्वादीनां प्रतीत एव / तेनाऽऽभासस्य सन्तानमप्याभासरूपमेव भवति / एवं तीर्थतीर्थकरयोराभासत्वे सिद्धे सिद्धं तत्सम्बन्धि सर्वमपि धार्मिकानुष्ठानमाभासरूपमेव, तीर्थकराभासमूलकत्वात् / नहि जलावभासरूपायां मृगतृष्णायां वास्तवकल्लोलादीनि सम्भवन्ति, तत्कारणस्य सम्यग् जलस्याभावात् / अत एव तीर्थाभासमार्गे लेशतोऽपि धर्मों दूरे, प्रत्युताधर्म एवेति प्रागुपदर्शितम् / अथ तीर्थकराभासस्य तीर्थकरगुणैः स्तुत्यादौ दृष्टान्तमाह-'जहे' त्यादि / यथा श्रुतगीतकुमारी-श्रुतं विवाहाद्युत्सवे गीतम् उपलक्षणात् दृष्टं चान्यत् यया सा चासौ कुमारी चेति विग्रहः / क्रीडाविवाहे-बालिकानां लोकप्रसिद्धे, गायति यावत्सद्भूतविवाहाद्यनुकारिकृत्यान्यपि करोति अनेककुमारीभिः परिवृतेति गम्यम् / परं तत्र पुत्राद्युत्पत्तिरपि कल्पितपुत्रादीनामेव / एवं तीर्थाभासमार्गे धर्मोत्पत्तिरपि कल्पितधर्मस्यैवावसातव्या / तत्कारणयोस्तीर्थतीर्थकरयोराभासरूपत्वात् ' कारणानुरूपं कार्य 'मिति वचनात् / परमुभयत्राऽपि बालानामेव तुष्टिः, न पुनर्विदुषामपि / तत्रोभयत्राऽपि कृत्यानां बालचेष्टितत्वेनाधिगमादिति गाथार्थः // 106 / / अथ तीर्थकरगुणैर्निजनिजमार्गप्ररूपकाणां स्तुतौ व्यञ्जकमाह॥ अम्हाणं खलु मग्गप्परूवगो एरिसो त्ति बुद्धीए / थुइकरणंमि पवित्ती असग्गहो एस महदोसो // તીર્થકરને ગુણે શક્રસ્તવાદિ અર્થથી તીર્થ મુખથી–સાવાદિકના મુખેથી સાંભલ્યા તેણે આપઆપણુ માર્ગના પ્રરૂપક આ૫આપણું માર્ગના આદિકર્તા જે શિવભૂત્યાદિક તેહના જ સ્તુતિપ્રમુખ. એટલા જ વતી શિવભૂત્યાદિક તીર્થંકરાભાસ. આરોપ્યા જે તીર્થકરના ગુણ તેહના આશ્રયપણુથી. તેણે કરી તેહના થાપ્યા તેહવા જનસમૂહ પણિ તીર્ધાભાસ જ. શુદ્ધ તીર્થપણિ શિવભૂત્યાદિક પરિણું વતુગતિ તીર્થકર જ સંપજિ સમ્યફતીર્થના વ્યવસ્થાપકપણાથી. વિજાતીય સંતાનના અસંભવથી. આરયા ગાયના ગુણ તે વતી બકરી ગાયને તે જણે નહીં. આરોપ તે બુદ્ધ ઈશ્વરાદિકને વિષે ( સર્વજ્ઞ દેવાદિકનો ) પ્રસિદ્ધ જ. તે વતી આભાસનાં સંતાનપ િઆભાસરૂપજ હ. ઈમ તીર્થ અને તીર્થકરને આભાસપણું સિદ્ધ થયે હું તે તે સંબંધિ સર્વે ધાર્મિકાનુષ્ઠાન તે આભાસરૂપજ તીર્થંકરાભાસના મૂલકપણાથી. જલાવલાસરૂપ જે મૃગતૃષ્ણા તેહને સત્ય કલોલાદિક સંભવે મિ તે નહીં. તેહનું કારણ જે સમ્યગજલ તેહના અભાવથી. એટલા જ વતી તીર્થભાસમાર્ગને વિષે લેશથીએ ધર્મ તો દૂર, સાતમું અધર્મ જ. એ પૂર્વે દેખાડયું છે. હિ તીર્થકરભાસને તીર્થકરને ગુણે રસ્તુત્યાદિકને દષ્ટાંત કહે છે. સાંભલું વિવાહાદિક ઉત્સવને વિષે ગીત ઓલખાવનારથી દીઠ' બીજુ એ અથવા જેણઈ એવી કુમારી એહ સમાસ ક્રીડાવિવાહે બાલિકાઓ જે લેકપ્રસિદ્ધ જે ઢીંગલા ઢીંગલીને વિવાહેત્સવ તેહને વિષે ગાઈ યાવત સત્યવિવાહના સરિખા કર્તવ્ય પણિ કરઈ. અનેક કુમારીઈ પરિવરી એતલું ઉપરથી લેવું. પણિ પુત્રાદિકની ઉત્પત્તિ પણિ કલ્પિત પુત્રાદિકની જ, ઈમ તીર્થભાસમાર્ગને વિષે ધર્મ ની ઉત્પત્તિ પણુિં કપિત ધર્મની જ જાણવી. તેના કારણે જે તીર્થ અને તીર્થકર તેહને આભાસરૂ૫૫ણાથી. પણિ બિહ ઠામે બાલકને જ દ્રષ્ટિ પર્ણિ પંડિતને નહીં. બિહુ ઠામે બાલના કાર્યને બાલચેષ્ટિતપણુિં કરી જ્ઞાનથી. એ ગાથા: 16
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy