SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ममिनिवेशिन लोभमत्वस्य मिरासः 281 व्यापा-अस्माकं-दिगम्बराणां यावल्लुम्पाकादीनां मार्गप्ररूपका-आदिप्रणेता, ईदृशः-शकस्तबाबुक्तगुणोपेव इति बुद्धथा स्तुतिकरणे प्रवृत्तिय॑ब्जिका बोध्या। तथाभूतमार्गाणां च प्रणेतारः शिवभूत्यादय एक, न पुनरहमिति / परमारोपिततीर्थकरगुणे तीर्थकराभासे स्तुतिकरणे प्रवृत्तिरसग्रहवतामेव भवतीत्याह- असमाहो' ति। एष असद्ग्रहो महादोषः असाध्यव्याधिकल्पत्वात् / असाध्यत्वं चास्य सद्महस्यैवासमहत्वेन परिणमनात्। 'अमृतं यस्य विषायते तस्य चिकित्सा कथं क्रियते ' इतिवचनात् / अन्यथापरिणमने च बीजं तावद् देवोऽहनेव, परमस्मन्मार्गप्रणेता, नापरः श्वेताम्बरमार्गप्रणेताऽपि, श्वेताम्बरस्य जनाभासत्वात् / गुरुः सुसाधुरेव, परमस्मदीयमार्गानुष्ठानपरायणो, नान्यः / धर्मस्तु केबलिप्रज्ञप्त एव, परमस्मदीयमार्ग इत्येवं मतिरेवान्यथापरिणमने बीजम् / सा च सर्वापदामादिकारणं प्रायः प्रयत्नशतैरप्यन्यथाकर्तुमशक्येति गाथार्थः // 107 // अथानहतोऽईबुद्धया स्तुत्यादिकं प्रवचनप्रसिद्धदृष्टान्तेन समर्थयन्नाह॥जह देवाइअभत्तो आभिग्गहिओ हविज्ज णेगविहो। तह सम्बोऽमिणिवेसी अरिहंताईण भत्तिजुओ॥ - व्याख्या-यथा देवादिभक्तः-देवगुरुधर्माराधनपरायणः, आमिहिकोऽनेकविधः-भिक्षुकणभक्षाक्षपादादिभेदैर्नानाप्रकारः। स चादेवादीनां सुगतादीनां देवत्वादिबुद्ध्याराधक इति प्रवचने प्रसिद्धिमिथ्यात्वस्य तथास्वभावात् / यदुक्तम्- 'अदेवे देवबुद्धिर्या, गुरुधीरगुरौ च या / अधर्मे धर्मबुद्धिश्च, હિવે તીર્થકરને ગણે આપઆપણા માર્ગને પ્ર૫કની સ્તુતિની વિષે જણાવનાર કહે છે - અહારા માર્ગનો પ્રરૂપક એવી બુદ્ધિ સ્તુતિ કરણને વિષે પ્રવૃત્ત એ અસંગ્રહ મહાદેષ. ૧૦ણા અહાર-દિગબરને યાવતુ લુપકાદિકને માર્ગને પ્રરૂપક આદિકર્તા શક્રસ્તવાદિકે કહ્યા છે ગુણ તેણે યુક્ત એવી બુદ્ધિ સ્તુતિકરણને પ્રવૃત્તિ તે જણાવનારી. તેહવા માર્ગના પ્રફપક તે શિવભૂત્યાદિક જ, પવુિં. અરિહત નહીં. પણિ આરોપિત તીર્થકરના ગુણ જિહાં એહવા તીર્થંકરાભાસને વિષે તૃતિકરણને વિષે પ્રવૃત્તિ તે અસદમહવંતને જ હુઈ. એવું કહે છે-એ અસગ્રહ તે મહાદેષ. અસાધ્ય વ્યાધિનં સરિખાપણુથી. અસાધ્યપણું સંગ્રહનેં જ અસમ્રપણે પરિણમનથી. ‘અમૃત જેહનં વિષ હુઈ તેહની ચિકિત્સા કિમ કરીઈ' એ વચનથી. અન્યથા પરિણમનને વિષે બીજ તે દેવ તે અરિહંત જ પણિ અહારા માર્ગનો પ્રરૂપક બીજે નહીં. વેતાંબરમાર્ગને પ્રરૂપક પણિ શ્વેતાંબરનિ જૈનાભાસ પણાથી. સુસાધુ તેજ ગુરુ પણું અમ્હારા માર્ગના અનુષ્ઠાનને વિષે તત્પર તે અન્ય નહીં. ધર્મ તે કેવલીન પ્રકા જ પણિ અહારો માર્ગ એવી મતિ અન્યથા૫રિણમનને વિષે બીજ, અને સર્વ તે આપત્તિનું આદિકારણ માહે પ્રયત્ન શતે પર્ણિ અન્યથા કરિનાને અશક્ય એ ગીથાર્થ: છે 107 છે , હિવે અણુઅરિહંતની બુદ્ધિ સ્તુતિપ્રમુખ તે પ્રવચનપ્રસિદ્ધ દષ્ટાંત સમર્થ તે કહે છે. જિમ દેવાદિકને ભક્ત દેવગુરુ ધર્મના આરાધનને તત્પર આભિગ્રહિક મિથ્યાત્વી અનેક પ્રકારને ભિક્ષાણભક્ષાક્ષપાદાદિક એતલેં બદ્ધ-નાયિકાદિક ભેદે અનેક પ્રકારે. તે તે અદેવ જે સુગતેદિક તેહને દેવપણાદિકની બુદ્ધિ આરાધક એ પ્રવચનને વિષે જે પ્રસિદ્ધ છે. મિથ્યાત્વને તેહવા રવપથી.'
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy