SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ सर्वज्ञ-शतकवृत्तौ तथा सप्तमे स्थानेऽनाभोगो भणितः, अनाभोगमन्तरेण वाक्प्रवृत्त्योरन्योऽन्यं विरोधासम्भवात् , तथाभूतविरोधस्तु अनागतकालस्याप्रत्यक्षत्वेनैव स्यात् / ननु भवत्वेव परमुत्सर्गादपवादो बलीयानिति न्यायात् अपवादपदं तु केवलिनः सुतरामेव युज्यते इति चेत् / मैवं, अपवादस्वरूपस्य सम्यगपरिज्ञानात् / तत्कथमिति चेदुच्यते-अपवादस्तावत् प्रतिषिद्धप्रतिषेवणात्मकत्वेन स्वरूपतः सावद्य एव, अन्यथा प्रतिषेधासम्भवात् , निरवद्यत्वं चास्य पुष्टालम्बनप्रतिषेवितस्य रोगविशेषविनाशकस्य परिकर्मितवत्सनागस्येव प्रायश्चित्तप्रतिपत्त्यादिना सोपाधिकमेव, अपवादप्रतिषेवणं च संयतस्य भयमोहनीयकर्मोदये सत्येव शक्त्यभावेनैव स्यात् / यथा रोगाद्यापद्गतस्य साधोः सुमङ्गलसाधोरिव सम्यम् सोढुमशक्तस्य ज्ञानादिहानिजन्यपरलोकानाराधनभिया चिकित्सादिविधापनं, तच्च प्रतिषिद्धप्रतिषेवणात्मकमेव / यदागमः-" मा कुणउ जइ तिगिच्छं अहिआसेऊण जइ तरइ सम्मं " ति उपदे०. (गाथा 346 ) बलवत्त्वं चास्य संयमभाराकान्तस्य साधोः श्रमापनयनहेतुत्वेनैव, केवलिनस्तु क्षीणे भयमोहनीये वीर्यान्तराये च भयाभावेनाचिन्त्यशक्तिमत्त्वेन च भयहेतोर्ज्ञानादिहानेरेवाभावात् , ज्ञानादीनां च क्षायिकभावोत्पन्नत्वेनापगमाभावात् , परलोकाराधनस्य निश्चितत्वाच्च केवलिनो नापवादप्रतिषेवण સાતમે લિંગે અનાજોગ કહ્યો, અનાભોગ વિના વચન અને પ્રવૃત્તિ એને વિરોધ સંભવે નહીં વતી. એહ વિરોધ તે અનાગત કાલને અપ્રત્યક્ષ પણુિં હુઈ. પૂછે છે–એ કહ્યું તે હઉ. ઉત્સર્ગથી અપવાદ તે બલવાનું એ ન્યાય વતી, અપવાદ પદ તો કેવલોને અતિહિ યુકત. એહવા ઉપર કહે છે-મ કહે એહવું, અપવાદના સ્વરૂપનું સમ્યગુ રીતિ જ્ઞાન નથી વતી. તે કિમ? કહીઈ - અપવાદ તે પ્રતિષિદ્ધની સેવનારૂપ પર્ણિ કરી સ્વરૂપથી સાવધેજ. નહીંતર પ્રતિષેધનઃ અસંભવ હુઈ હતી. નિરવદ્યપણું અપવાદને તે પુષ્ટ આલંબન વતી. સેવ્યાને રોગવિશેષ વિનાશક જે. પરિકમિત વત્સનાગ તેહની પરે પ્રાયશ્ચિત પ્રતિપત્યાદિ કિસેકણ જાણિવું. અપવાદનું સેવવું તે યતીને ભયમહનીય કર્મનિ ઉદય છતે જ શકિતને અભાવે જ હુઇ. જિમ ગાદિક વિપત્તિ પ્રાપ્ત સાધુને સુમંગલ સાધુની પરિ સમ્યફ સહિવા અશકતને જ્ઞાનાદિહાનિ તજજનિત જે પરલેકનું અનારાધન તેહને ભર્યો ઔષધનું કરવું તે તો નિષિદ્ધ સ્વરૂપજ. જે માટે સિદ્ધાંતમ કહ્યું છે-મ કરો યતી ચિકિત્સા પ્રતિ અહિઆસી સકઉ સમ્યફ પ્રકારે જઉ ત, ઉપદેશમાલાનું વચન. એ બલવત્પણું અપવાદને તે સંયમભારે ચંપાણા સાધુને શ્રમનિરાકરણ હેતુ પર્ણિ કરીને જ. કેવલી તે ક્ષીણ ભયમહનીય છતે વીર્યંતરાય પણિ ક્ષીણ થઈ હોં ભયને અભા અને અચિંત્યશક્તિવંત પર્ણિ ભયકારણ જે જ્ઞાનાદિની હાનિ તેહને જ અભાવ છે વતી. એહવું અપવાદ સેવવું ન હુઇ. અત એવ તીયકરના તથા કેવલીના ક૫નું રવરૂપ અણજાણતું અને એ અપવાદનું સ્વરૂપ પણિ અણસમઝી કિણિકે સંપ્રદાય વિરોધાઈ લિખ્યું છે જે-કેવલીને પણિ અપવાદ હુઈ તે મિથ્યા જાણવું. અને જે કેવલીપણિ કારણવિશેષે એહવા અપવાદ હુઈ તે દ્રશ્યથિકુ એ જીવવધ તે સાવધ પણિ અશકત્યાદિ કારણે કેવલી ક' ઇમ માને પણિ દ્રવ્યજીવવધ તે દૂષણજ નહિ. ઇત્યાદિ લિખવું તે અંધયુદ્ધની પરિ તેહને જાણિd, અનાદિકને ક્ષાયિકભાવે ઉપજ કરી જાવાનો અભાવ તે વતી. પરલેકનું આરાધન પણિ નિશ્ચિત છે તેથી. શ્રી મેવલી અપવાદ સેવ્યાની વાર્તાપણિ નહીં. વાંછિત નગર પ્રતિ શીધ્ર જાવા વાંછતે અણુશાલ હું તો દિપાર કર. ઇમતો નહીં. તે હેતુઈ શ્રમનઈ અભાવિ વિશ્રામ કરિો અને થાકે હું તે વિશ્રામનું આગઝરવું ત્તિ માટે અહિતજ તે વતી. ઉત્સર્ગથી અપવાદ તે બલવંત એ યાયનું પ્રર્તાવવું તે એ અને બા
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy