SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ अपवादस्वरूपम् त्ति पाक्षिकसूत्रे (पृष्ठ 30. ) सामान्यतः शब्दादिग्रहणे तु धर्मोपदेशादिश्रवण-तीर्थङ्करादिरूपनिरीक्ष fપ પ્રાણાતિપાતાવિતીનાશ્રવસ્ત્રાપા તરપરચા gવ યુ સંત, “ગાશવઃ સર્વથા ય’ इति वचनात् / एतेन केवलिनो द्रव्यतोऽपि प्राणातिपातो ( प्याश्रवो) न भवतीत्यग्रे दर्शयिष्यते / अन्यथा केवलिनः सर्वथा हेयाभावानुपपत्तिप्रसक्तेः, तावन्मात्रस्य हेयस्य सत्त्वात् / तथा पूजासत्कारावपि मूर्छाविषयावेव ग्राह्यौ, अन्यथा हर्षहेतुत्वासम्भवात् / मूर्छा च परिग्रह एव, 'मुच्छा परिग्गहो वुत्तो' त्ति वचनात् / एवं पञ्चापि पञ्चानां महाव्रतानामतिक्रमा भणिताः, ते च प्रायश्चित्तविशोध्याश्छद्मस्थानामेव भवन्ति / तथा षष्ठे स्थाने अपवादपदमभिहितं, अपवादपदमन्तरेण संयतानामिदमाधाकादि सावद्यमिति प्रज्ञाप्य तत्प्रतिषेवणाया असम्भवात् , आदिशब्दात् प्रत्युपेक्षणा-प्रमार्जनादिनियतक्रियासु च क्रियमाणासु यत्किमप्यपवादपदकल्प पिपीलिकादिक्षुद्रजन्तूनां भयत्रासोत्पादनादिकं तद् ग्राह्यं, तस्य च अपवादपदकल्पत्वं पिपीलिकादिक्षुद्रजन्तूनां भयत्रासोत्पादनादिकं सावधमिति प्रज्ञाप्याशक्यपरिहारेण तत्प्रतिषेवणात् , एतच्च छ मस्थसंयतस्यैव भवति न तु केवलिनोऽपि / तस्य प्रत्युपेक्षणादिनियतक्रियाया अभावात् 'अभयदयाण 'मित्याद्यागमेन निषिद्धत्वाच्च / ___ ननु भो ! अपवादापवादकल्पयोः को भेद ? इति चेदुच्यते-ज्ञानादिनिमित्तत्वेन साम्येऽपि अपवादस्तावत् स्वरूपयोग्यतया शक्यपरिहारात्मकः, तत्कल्पस्त्वशक्यपरिहारात्मक इति भेदो मन्तव्यः / ને વ્રતના અતિક્રમનું હેતુ પણું છે. તેથી વેદોદયવંત જે સાધુ તેહને સંભવે તેથી. વલી “શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શની પ્રવિચારણ-સેવવું તે મૈથુન વિરમણને એ કહ્યો અતીચાર " સામાન્ય પ્રકારે શબ્દાદિ ગ્રહી તો ધર્મોપદેશનું સાંભળવું તીર્થકરાદિકનું રૂપ જેવું તદાદિને પણિ પ્રાણાતિપાતાદિને સમાન પર્ણિ આશ્રવ ૫ણું પામ (અં) તે શબ્દાદિક ને પરિત્યાગજ યુકત સંપજે “આશ્રવ તે સવથા છાંડવો” એહવા વચનથી. એટલે આશ્રવને છાંડવાને કહેવું કરી કેવલીને દ્રવ્યથી પણિ આશ્રવ ન હોઈ એવું આગલે ગ્રંથે દેખાડીસ્પે. દ્રવ્યથી એ કેવલીને આશ્રવ ન હોઈ એહવું ન માની લઉ કેવલીને સર્વ પ્રકારે છાંડવા ગ્યને અભાવજ તેહનું અયુકતપણું થઈ આવે, તેટલા માત્ર હેયનું સર્વપણું થાઈ વતી. પૂજા સત્કાર જે કહ્નાં હાં તે પણિ મૂછ સંબધીજ જાણિવા. મૂર્છા સંબંધી ન કહીં તો હર્ષ હેતુ પણું સંભવે નહીં. તેથી મૂચ્છ તે પરિગ્રહેજ " મૂચ્છ તેજ પરિગ્રહ” એહવા વચનથી. એ પાચે હિંસાદિક પાંચે મહાવ્રતના દૂષણ કહ્યાં તે પ્રાયશ્ચિતે શુદ્ધ થાઈ. છદ્મસ્થને જ હુઈ. તથા છઠ્ઠઈ લિંગે અપવાદસ્પદ કહ્યું. અપવાદપદ' વિના સંયતને એ આધાકર્માદિ સાવધ, એહવું કહીને તેની સેવના સંભવે નહીં તે વતી. આદિશબ્દથિક પ્રતિલેખના પ્રમાજનાદિ જે નિશ્ચિત ક્રિયા જે કરાતી તેહને વિષઈ જે કાંઇ અપવાદ સરિખું કીડી પ્રતિ હીન જંતુને ભય ત્રાસનું ઉપજાવવું તેને જે અપવાદ પદ ક૯૫-સરીખાપણું કહ્યું, તે પિપીલિકાદિ ક્ષુદ્રજંતુને ભયત્રાસના ઉપજાવવાદિક તે સાવદ્ય એવું કહીને અશક્ય પરિહારે તેહના સેવવાથી. એ સેવવું તે છદ્મસ્થ યતીને જ હઈ પણિ કેવલીને' ન હુઇ. તે કેવલીને પ્રત્યુપેક્ષણાદિ જે નિત્યપ્રતિબદ્ધ ક્રિયા તેહને અભાવ છે વતી. માયામિયા સિદ્ધાંતે ભયદાયકપણું નિષેધ્યું છે વતી વલી કઈ પૂછે છં–અપવાદ અને અપવાદકલ્પ એ બિહેને યો વિશેષ ર. એહવું પૂછે હો કહોઈ છે-જ્ઞાનાદિ કારણ પણે સરીખાંઈ છે, તેણે પણિ અપવાદ સ્વરૂપે પરિહરી સંકીઈ અને અપવાદક તે પરિહરી સાઈ નહી, એતલા વતી ભેદ માન સત્ર મુખે
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy