SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ सर्वज्ञ-शतकवृत्ती बद्यपि कदाचित् कस्यचित् तामलेरिव तथाभव्यत्वादियोगेन बालतपोऽपि सम्यक्त्वप्राप्तिहेतुर्भवति, तथाऽपि तत्सम्यग्दृशां गर्हणीयमेव, तथाभूतगुणप्रशंसाया अपि सम्यक्त्वमालिन्यहेतुत्वेनार्हता निषिद्धत्वात् / यदागमः-'सम्मत्तस्स णं समणोवासएणं पंच अइआरा जाणिअव्वा ण समायरियव्वा, तं०-संका 1 कंखो 2 विचिकिच्छा 3 परपासंडपसंसा 4 परपासंडसंथवो'त्ति / श्रीआव० नि० / वृत्तिस्तु भूयस्त्वान्न लिखिता / अत एव सर्वथा तत्संसर्गः त्याज्य एव / यदागमः-'परतित्थिआण पणमण उन्भावण थुणण भत्तिरागं च / सक्कारं सम्मोणं, दाणं विणयं च वज्जेइ॥त्ति / उप० (237) वृत्तियथा-परती र्थिकानां-शाक्यादिश्रमणानां प्रणमनं-शिरसा, उद्भावनं-परसमक्षं गुणवर्णनं, स्तवनं तदेव तेषां पुरतः , भक्तिरागश्च तस्यानुबन्धः , पश्चाद् द्वन्द्वकवद्भावः। चः समुच्चये / सत्कारं वस्त्रादिना, सन्मानमनुव्रजनादि, दोनमशनादीनां, विनयं पादप्रक्षालनादिकं वर्जयति / अत एवाऽऽस्तामन्यः, स एव बालतपस्वी प्राप्तसम्यक्त्वः सन् ' अहो ! मया मुधैव अद्य यावत् बालतपसा स्वात्मा कदर्थित' इत्येवंरूपेण स्वयंकृतस्याऽपि बालतपसो गर्दापरायणो भवति, न पुनः सुन्दरं कृतमित्येवंरूपेण प्रशसामपि करोति / जैनाजैनतपसोरभेदबुद्धथापत्त्या प्राप्तसम्यक्त्वस्याऽपि नाशापत्तः / तयोरभेदबुद्धेरेव मिथ्यात्वरूपत्वात्। तेनाः नुमोदनादौ जिनाजैव प्रमाणम् , न पुनः स्वस्य परस्य वा सम्यक्त्वप्राप्त्यादिकारणम् / अन्यथा श्रीमहावीरस्योपसगोप्यनुमोदनीयो भवेत , चण्डकौशिकस्य जातिस्मरणपूर्वकसम्यक्त्वप्राप्तिहेतुत्वात् / एवं गजसुकुमारस्यापि शिरोग्निप्रज्वालनादिकं यावत् स्कन्दकाचार्यशिष्याणां यन्त्रकारोपणमपि सम्यग्दृशां प्रशंसनीय प्रसज्येत, केवलज्ञानहेतुत्वात् / तस्मात् तीर्थकृता यदुपादेयत्वेनोपदिष्टं तदनुमोदनीयम् / यत्तु हेयत्वेनोपदिष्टं तद् गर्हणीयम् / शेषं तु ज्ञेयमिति सम्यगविचारे तीर्थकरोपसर्गकरणवत् बालतपसः प्रशसादिकं निषिद्धत्वेन हेयमेवेति भाव इतिगाथार्थः // 85 // એટલા જ વતી તેમને સંસર્ગ છાંડો, “પરતીર્થીને પ્રણમવું ઉદ્દભાવન સ્તવન, ભક્તિરાગ સત્કાર સન્માન દાન વિનય એ સર્વ વર્જવું.' પરતીર્થંક-શાક્યાદિઠશ્રમણ તેહને પ્રણમવું મસ્તકે. ઉદ્દભાવનપરસમક્ષ ગણાવણન, સ્તવન તેહજ તેહની આગતિ કરવું, ભક્તિરાગ તે તેનો સંબંધ. પછિ 'કસમાસ વતી એકવભાવ. તે સમુચ્ચયને અર્થ બેલે. સત્કાર તે વસ્ત્રાદિકે, સન્માન, તે કે િજાવાપ્રમુખ, દાન તે અશનાદિકનું, વિનય તે પાદપ્રક્ષાલનાદિક તે સર્વ વર્જઈ. એટલા જ વતી રહે અન્ય. તેજ બાલતપસ્વી પ્રાપ્તસમકિત હુ તે “અહે મઈ મિથ્યા જ આજતાઈ બાલતપે પોતાનો આત્મા કદર્શો.” એણી રીતે પોતે કીધાં એ બાલતપને નિદા તત્પર થાઈ. પરિણું ભલું કર્યું એ એણરીતિ પ્રશંસાપણિ કરે નહી. જૈન અને અજૈન તેહના તપની અભેદબુદ્ધિની આપત્તિ પામ્યાં સમકિતને પણિ નાશ થઈ તેહની અભેદબુદિને જ મિથ્યારૂ૫૫ણાથી. તે વતી અનમેદનાદિકને વિષે જિનાજ્ઞા જ પ્રમાણ પણિ પિતાને પરમેં સમ્યક્ત્વ પ્રાપ્તાદિકનું કારણ. તે નહીં. ઈમ નહી તે શ્રીમહાવીરને ઉપસર્ગ પણિ અનુમેદનીય હુઈ. ચંડકૌશિકને જાતિસ્મરણપૂર્વક સમકિત પ્રાપ્તિના હેતુપણાથી. ઇમ ગજસુકુમારને પણિ શિગ્નિનું પ્રવાલનાદિક યાવત્ રકંદકાચાર્યશિષ્યને યંત્રકાર પણ પણિ પ્રશંસનીય હુઈ. કેવલ હેતુપણુથી. તેવતી તીર્થ કરે જે ઉપદેર્યું તે અનુમોદનીય અને હેયપણે ઉપદેર્યું તે ગહણીય, શોષ તે જાણવા યોગ્ય. એહ સમ્યમ્ વિચાર છતે તીર્થકરના ઉપસર્ગ કરણની પરિ બાલતપની . AAI पाल लिपि 5 . मे भाव. में गायाय: // 85 //
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy