SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ अभिनिवेशीम जैनमेदविशेषः 219 'अथ जिनमतसदृशमल्पं बहुकं च कस्य किं भवति ? इति विवेचयन्नाह॥ अप्पं जिणमयसरिसं अभिगहिअस्सेव बंभचेराई / बहुअं अरिहंताइअणामेहिं अभिणिवेसिस्स // व्याख्या-अल्पं जिनमतसदृशं ब्रह्मचर्यादिपालनादिकम् / आदिशब्दात् स्वजनपरिप्रहत्यागादिकं ग्राह्यम् / आभिग्रहिकस्यैव भवति / अल्पत्वं च देवगुरुधार्मिकानुष्ठानेषु सज्ञामात्रेणापि भिन्नत्वात् / बहुकं च देवोऽर्हन्नेवेत्यादिरूपेण अर्हदादिनामभिः देवगुरुधार्मिकानुष्ठानेषु तथा जीवादिपदार्थनिरूपणादिषु च जिनमतसदृशनामभिरभिनिवेशिनो भवन्तीति बोध्यम् / बहुभिर्धर्षैः साधर्म्यमन्तरेण जनाभासत्वासम्भवादिति गाथार्थः / / 86 // अथामिनिवेशी यदि भूयोभिर्धर्मेस्सदृशस्तहि जैनभेदविशेषो भविष्यतीति शङ्कामपाकत्तुं क्रमेण गाथात्रयमाह॥ जुगव तित्थ तित्थ-करो ण एगो अणेगतित्थाणं / णो बहुतित्थगरा खलु, हवं ति एगस्स तित्थस्स // व्याख्या-तीर्थ-साध्वादिचतुर्विधः सङ्घः 'तित्थं चाउव्वण्णो संघो' त्ति वचनात् / तीर्थकरच-तद्व्यवस्थापकः , निश्चयत उत्पत्तिमधिकृत्य तौ युगपद् भवतः / यस्मिन् समये जिनेन तीर्थ व्यवस्थापितं तस्मिन्नेव समये तीर्थेन तीर्थकरपदवी दत्ता / अत एव कृतकृत्योऽपि भगवान् अर्हन् तीर्थस्य ममोपकार इतिकृत्वा यथा धर्मकथां कथयति तथा तीर्थ नमस्करोत्यपि / હિર્વે જિનમતને સરિખું અલ્પ અથવા બહુ કેહને કહેવું હુઈ એવું વિવેચન કરતાં કહે છે– અલ્પ જિનમત સરિખું આભિગ્રહિકને બ્રહ્મચર્યાદિક બહુ અરિહંતાદિકને નામે અભિનિવેશીને. 9ત્યર્થઅલ્પ જિનમતને સરિખું બ્રહ્મચર્યાદિકનું પાલનાદિક. આદિશબ્દથી સ્વજનપરિગ્રહનું છાંડવાદિક કહેવું. આભિગ્રહિક જ હઈ. અ૮૫૫ણું તે દેવગુરુ ધાર્મિકાનુષ્ઠાનને વિર્ષિ નામમાત્ર પર્ણિ ભિન્નપણાથી. બહ તો દેવ અરિહંત' ઇત્યાદિરૂપે અરિહેતાદિકને નામે દેવગુરુ અને ધાર્મિકાનુષ્ઠાન તેહને વિષે તથા જીવાદિક પદાર્થનાં નિરૂપણાદિક તેહને વિષે જિનમત સરિખુ અભિનિવેશીને હુઈ. તે જાણવું બહુ ધર્મઈ સધર્મપણ વિના જૈનાભાસપણાના અસંભવથી. એ ગાથાર્થ છે 86 છે - હિવે અભિનિવેશી જે ઘણુઈ ધર્મિ સરિખે તઉ જૈનને ભેદ વિશેષ હું એ શંકા ટાલવાને અનુક્રમે ત્રિણિ ગાથા કહે છે એવા તીર્થ અને તીર્થકર સમકાલે હઈ. પણિ અનેકતીર્થને એક ન હઈ. અને બહું તીર્થકર એક્તીર્થના પણિ ને હુઈ, વૃત્તિનો અર્થ –તીર્થ તે સાધ્વાદિક ચતુર્વિધ સંઘ. “તીર્થ તે ચતુર્વિધ સંઘ” એ વચનથી. અને તીર્થકર તે તેને થાપનાર. નિશ્ચયથી ઉત્પત્તિ આશ્રયી તે સમકાલે જ હુઈ. જે સમયે જિને તીર્થ થાપ્યું, તેહજ સમયને વિષિ તીર્થે તીર્થકરની પદવી દીધી. એટલા જ વતી કૃતકૃત્યપણિ ભગવંત અરિહંત “તીર્થનો મેઝને ઉપકાર” એહવું જાણી જિમ ધર્મકથા કહે છે, તિમ તીર્થને નમસ્કારપણિ કરે. “તીર્થપૂર્વક અરિહંતપણાઈ પૂજિતપૂજા અને વિનયકર્મ કૃતકૃત્યે જિમ કથા કહે તિમ નમે'
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy