________________ आशाबाह्यानुष्ठानस्य गर्हणीयत्वम् 237 सम्यक्त्वाभिमुखत्वमेव / तद्व्यञ्जकं तु साधुदर्शनमात्रेण सम्यक्त्वप्राप्त्यर्हत्वमेव / उक्तं च-'तामलिना अन्त्यसमये अनशनस्थितेन श्वेतपटाः साधवः पदे पदे ईयां शोधयन्तो बहिर्भूमि गच्छन्तो दृष्टाः। चिन्तितमनेन अहोऽयं शोभनः श्वेतपटानां धर्मः, यत्र ईर्यापथे एवं जीवरक्षा क्रियते इत्येवं शुभभावनया तामलिना सम्यक्त्वमुपार्जित 'मिति नवाङ्गीवृत्तिकारकश्रीअभयदेवसूरिगुरुश्रीजिनेश्वरसूरिकृतकथाकोशे / __सम्यक्त्वाभिमुखत्वं चास्य (न साध्वाद्युपदेशहेतुकं किन्तु) तथाभव्यत्वपरिपाकव शेन प्रकृतिभद्रकत्वेन जैनाजैनयोः सम्यगविवेकपरिज्ञानशून्यत्वेन जैनमार्गविषयकद्वेषाभावेन निश्चयतोऽनागाढमिथ्यादृष्टित्वेन चावसातव्यम / उपमितिभवप्रपञ्चायामपि 'सदन्ध'न्यायेन सम्यक्त्वाभिमुखत्य स्वरूपमुक्त प्रकारेणैव भणितम / एवं सम्यक्त्वाभिमखस्य सम्यग्दृष्टेरिव शुभानुबन्ध्येव कर्मबन्धो भवति / श्रावकप्रज्ञप्तिवृत्त्यभिप्रायेण तु अशुद्धमार्गपतितोऽपि निजमताग्रहरहितो यत्किमपि यत्र क्वाऽपि शुद्धधर्मानुष्ठानं तदहं करोमीत्यभिप्रायवान् अशुद्धमपि कुर्वाणः शुद्धो भवति / नान्यश्चेति ( सम्यक्त्वाभिमुखत्वात् / नान्यथेति) बोध्यम् / तस्मान्मिथ्यात्वाभिमुखमिथ्यादृशोरिव सम्यक्त्वाभिमुखसम्यग्हशोरपि कर्मबन्धमधिकृत्य समस्वभावो भवतीति रहस्यम् / ननु भोः बालतपोऽपि सम्यक्त्वप्राप्तिहेतुर्भवति / 'अणुकंपकामणिज्जरबालतवो' त्ति वचनात् / यच्च सम्यक्त्वप्राप्तिहेतुः तत्सम्यग्दृशामनुमोदनीयमेव / यथा भक्त्या साधुदानादिकमिति चेत् / मैवं, सम्यक्त्वप्राप्तिहेतूनामपि सर्वेषां प्रशंसनीयत्वेनाप्यनभ्युपगमात् / अन्यथा अकामनिर्जराधनहानिधनप्राप्तिव्यसनप्राप्तिसंयोगवियोगप्रभृतीनामपि अनुमोदनीयत्वं प्रसज्येत, तेषामपि सम्यक्त्वप्राप्तिहेतुत्वात् / यदागमः-'अणुकंप 1 ऽकामणिज्जर 2 बालतवा 3 दाण 4 विणय 5 विभंगे 6 / संजोग 7 विप्पओगे 8 वसणू 9 सव 10 इडि 11 सक्कारे 12' // त्ति / श्रीआव० नि० ( गा० 460 ) तेन શ્રાવકપ્રાપ્તિવૃત્તિને અભિપ્રાયેં તજ અશુદ્ધ માર્ગ માહિં પડ્યો એ પોતાના મતને આ ગ્રહે રહિત હું જે કાંઈ જયાં કાંઇએ થઇ ધર્માનુષ્ઠાન તે હું કરું છું એહવા અભિપ્રાયવંત અશુદ્ધ કરતે એ શુદ્ધ થઈ. સમકિતને અભિમુખપણાથી પણિ અન્યથા નહી એ જાણવું, તે માટે મિથ્યાત્વને અભિમુખ અનિં મિયાદષ્ટિ તેહને પરિ સમ્યક્ત્વવંતને અભિમુખ અને સમ્યગ્રષ્ટિ તેહને પણિ કર્મ બંધ આશ્રયીને સમસ્વભાવ હુઈ, એ રહસ્ય. પૂર્વપક્ષ-બાલત૫ પણિ સમ્યકત્વની પ્રાપ્તિને હેતું હુઇ. “અનુકંપા અકામનિર્જરા બાલત? ઈત્યાદિ વચનથી. અને જે સમકિત પ્રાપ્તિનું હેતુ તે સમ્યગદષ્ટિને અનુમોદનીય જ, જિમ ભક્તિ સાધદાન દિક, એહવું જઉં, તે ઉ૫રિ કહે છે -એહવું મ બેલિ સમ્યક્ત્વની પ્રાપ્તિનાં હેતને પણિ સર્વને પ્રશંસનીય પર્ણિ પણિ અણમાનવાથી. ઈમ નહી તે અકામનિર્જરા, ધનહાનિ, ધનપ્રાપ્તિ, વ્યસનપ્રાપ્તિ, સાગ, વિગ પ્રમખને પણિ અનુમોદનીયપણને પ્રસંગ થાઈ. તેને પણિ સમકિતની પ્રાપ્તિના હેતપણાથી. અનપા અકામનિર્ભર બાલતપ દાન વિનય વિભંગ સંયોગ વિયોગ વ્યસન ઉત્સવ રિદ્ધિ સત્કાર એતલે કારણે સમક્તિની પ્રાપ્તિ હુઈ તે માર્ટિ જઉએ કિનારે કે કુણેકને તામલિની પરે તથાભવ્યપણાઈ પ્રમુખને ગે બાલતપણિ સમ્યકત્વની પ્રાપ્તિનું હેતુ હુઈ તફહે તે સમ્યગદષ્ટિને ગહણીય જ. તેહવા ગણની પ્રશંસાને પણિ સમકિતના મલિનપણાને હેતુઈ કરી ભગવંતઈ નિષિદ્ધ ૫ણાથી, સકત્વના શ્રાવકે પાંચ અતીસાર જાણવા, પણિ ન આદરવા. તે કિહા શંકા, આકાંક્ષા જે કુમતને અભિલાષ, વિચિકિત્સાધર્મના ફલનો સંદેહ, પરપાખડીની પ્રશંસ, પ૨પાખંડનો પરિચય, વૃત્તિ તે એહની બહુપણાથી ન લિખિત