________________ मिथ्यात्वयुक्तानुष्ठानस्यानर्थहेतुत्वम् भवति, अतः कथमस्यास्वन्ततेत्याशझ्याह-प्रैवेयक० व्याख्या-प्रैवेयकाप्तिरपि-शुद्धसमाचारवत्सु साधुषु चक्रवर्त्यादिभिः प्रवरपुरुषैः पूज्यमानेषु दृष्टेषु सम्पन्नतत्पूजास्पृहाणां तथाभूतान्यकारणवतां वा केषाश्चिद् व्यापन्नदर्शनानामपि प्राणिनां या नवमप्रैवेयकाप्तिः, किं पुनः शेषसुरस्थानावाप्तिरित्यपिशब्दार्थः। एवमस्वन्तत्वेन नैवातो दुर्ग्रहीतश्रीमण्यात् सा प्रशसनीया सुनीतितः-परिणामविमर्श कविचारात् / अत्र दृष्टान्तमाह-यथा अन्यायार्जितो सम्पत्-चौर्य-द्युतरमण-स्वामिद्रोहादिना अन्यायेन लब्धा सम्पत्-विभूतिरश्लाघ्या, कुत ? इत्याह-विपाकविरसत्वतः-परिणामविरसभावात् / ते हि नवमवेयकेभ्यश्च्युता निर्वाणवीजस्यैकान्तासत्त्वेन महोदीर्णदुर्निवारमिथ्यात्वादिमोहाः / अत एव सर्वेष्वप्यकार्येषु अस्खलितप्रवृत्तयो नरकादिपातहेतुमुपाय॑ पापप्रोग्भारं पश्चादधस्तान्नरकादिभाजो भवन्तीति / अत्र हि स्वभावतो भूमौ स्थितस्यापेक्षया उत्तुङ्गगिरिशिखरात्पतनम् अतृप्त्यपेक्षया विषान्नतृप्तिः यथाऽनर्थहेतुः, तथा अगृहीतश्रामण्यापेक्षया असम्यगङ्गीकृत(विराधित)श्रामण्यमनर्थहेतुर्भणितम् / असम्यक्त्वं चेह मिथ्यात्वे सति पापानुबन्धिपुण्यप्रकृतिबन्धहेतुत्वात् / तन्माहात्म्याच्च देवभवाच्च्युतो मनुष्येषु प्रायो महोद्धकः प्रभुतान्वितो वा स्यात् / तस्य च परेभ्यो भयाभावेन निवारकाभावेन च सर्वेष्वप्यनार्यकर्त्तव्येषु यदृच्छया अस्खलिता प्रवृत्तिर्भवति / ततश्च नरकादौ यावदनन्तमपि कालं दुःखभाग्भवति / न चैवमगृहीतश्रामण्यस्तथा भवति, तस्य पापानुबन्धिपुण्यप्रकृतिसत्ताया अभावेन अनार्यकर्त्तव्येष्वस्खलितप्रवृत्तिहेतुसम्पत्प्राप्तेरसम्भवात् / नहि कोऽपि प्रभुतामन्तरेण प्रजापतिरिव पुत्री पत्नी कर्तुमलम्भविष्णुः स्यात् / यस्तु सुगृहीतश्रामण्यो देवेषु उत्पद्यते, स च ततश्च्युतो नियमात महर्द्धिकः प्रभुतान्वितो वा स्यात् / અનર્થનું હેતુ કહિઉં. અસગ્યપણું તે મિત્વ છતે પાપાનુંબંધિપુણ્યપ્રકૃતિબંધના હેતુ પણાથી. અને તેહના માહાથી . દેવથી . મનુષ્યવિષે પ્રાહે મહર્દિક અથવા પ્રભુતાઈ યુક્ત થાઈ. તેહને પરથી ભયને અભાવે અનઈ નિવારકપણાને અભાવે સર્વઇ અનાર્યકર્તવ્યને વિષે પોતાની ઇચ્છાઈ અખલિત પ્રવૃત્તિ હુઈ. તિવાર પછી નરકાદિકને વિષે યાવદનંતકાલ દુ:ખનો ભજનાર હુંઈ. અગૃહીતશ્રમકૃપાવંત નિમ નહીં. તેહને પાપાનુંબંધિપુણ્યપ્રકૃતિ સત્તાને અભાવઈ અનાર્ય કર્તવ્યને વિષે અખલિત પ્રવૃત્તિને હેતુ જે સંપત્તિ તેહની પ્રાપ્તિના અસંભવથી. કઇ પ્રભુપણવિના પ્રજાપતિની પરિ પુત્રીને સ્ત્રી કરવા સમર્થ હુઈ નહી. અને જે સુગૃહીતશ્રમણપણું હુઇ તે દૈવને વિષે ઊપજે. તિહાંથી 25 નિયમેં જ મહદ્ધિક અથવા પ્રભુતાઈ યુક્ત થાઈ. “ક્ષેત્ર વસ્તુ હિરણ્ય પશુ દાસ કુટુંબ ચ્યાર કામના બંધ તત્ર ઊપજે.' એમ પુણ્યાનુબંધિપુણ્યપ્રકૃતિસત્તાવંતપણે કરી જિનભવનાદિક સપ્તક્ષેત્રને વિષે ધનવાવવાદિકને વિષે તપર યાવત નિરતિચારચારિત્રાનુષ્ઠાનને વિષે અખલિતપ્રવૃત્તિને ભજનાર હું એ ભાવ. એમ બીજે ઠીમેં મિથ્યાત્વે ઉપહત ધર્મ તે અનર્થ હેતુજ કહિએ, કાલકૂટ વિષ પીધું અને શસ્ત્ર વિપરીત કરીને રહ્યું જિમ હર્ષિ ઇમ વિષયે યુદ્ધ ધર્મ હણે વેતાલની પરે વિવર્ણ હુતે.' મિથ્યાત્વસંયુકત ધર્મ તે નિયમેં વિષયે યા જ . મિથ્યાત્વ છતે ભાવથી અણુનિવર્યાથી. 'ધર્માનુષ્ઠાનના વિતથ પણાથી દોષ ઘણે હુઈ. રૌદ્રદુઃખના ઉપજાવવાથી દુપ્રયુક્ત ઔષધની પરિ’ પાપાનુબંધિપુણ્ય તે પાપ જ, ઈમ પૂર્તિ કહિઉં. તે આગમ વિના હુંસે ઇમ ન શંકવું? આગમને વિષે તિમજ પ્રતિપાદનથી. જે ગુણ, દેષને કરનાર તે ગુણ નહીં, દેશ જ તે જાણે. અરુણે સુણ હુઈ વિનિશ્ચયથી જિહાં સુંદર હૃઈ.