________________ 234 - सर्वक्ष-शतकवृत्ती यदागमः-'खित्तं वत्थु हिरण्णं च पसवो दासपोरुसं / चत्तारि कामखंधाणि तत्थ से उववज्जइ' // 1 // त्ति / श्रीउत्तरा० ( अ० 3, गाथा 17 ) परं पुण्यानुबन्धिपुण्यप्रकृतिसत्ताकत्वेन जिनभवनादिसप्तक्षेव्यां धनवपनपरायणो यावन्निरतिचारचारित्रानुष्ठानेषु शुभकार्येषु अस्खलितप्रवृत्तिभाग भवतीति भावः / एवमन्यत्रापि मिथ्यात्वोपहतधर्मोऽनर्थहेतुरेव भणितः / यदागमः- 'विसं तु पीअं जह कालकूडं, हणाइ सत्थं जह दुग्गहीअं / एमेव धम्मो विसओववन्नो, हणाइ वेआल इवाविवन्नो' // 1 // श्रीउत्तरा० 20 (गा० 44 ) मिथ्यात्वसंयुक्तो हि धर्मो नियमाद्विषयोपपन्न एव भवति / मिथ्यात्वे च सति भावतः शब्दादिविषयादनुपरमात् / तथो ‘धर्मानुष्ठानवैतथ्यात् , प्रत्यपायो महान् भवेत् / रौद्रदुःखौघजननाद् , दुःप्रयुक्तादिवौषधात् ' // 1 // इति ललितविस्तरायाम् / एतेन दुर्ग्रहीतश्रामण्यस्यापि देवगतिहेतुत्वेन शुभत्वमेवेति भणन्निरस्तो बोध्यः / दोषहेतोगुणस्यापि दोषत्वेन भणनात् (न च पापानुबन्धिपुण्यं पापमेवेति प्रागुक्तमनागमिकं भविष्यतीति शङ्कमीयम् , आगम एव तथैव प्रतिपादनात् ) तथाहि-' जो उ गुणो दोसकरो, न सो गुणो दोसमेव तं जाणे / अगुणो वि होइ सुगुणो, विणिच्छओ सुंदरो जत्थ' // 1 // इति ललितविस्तरापञ्जिकायाम् / एवं यो धर्मः परिणतावधर्मो भवति, स धर्म एव नोच्यते / यदुक्तम्-'धर्म यो बाधते धर्मो, न स धर्मः सतां मतः / अविरोधेन यो धर्मः , स धर्म इति कीर्तितः ' // 1 // इत्युपदेशपदवृत्तौ / __एतेन 'आणाखंडणकारी, जइवि तिकालं महाविभूईए / पूएइ वीयरागं, सव्वंपि णिरत्थयं तस्स' // 1 // ( संबोध स० गा० 33) तथा 'णाणं चरित्तहीणं, लिंगग्गहणं च दंसणविहूणं / संजमहीणं च तवं, जो चरइ णिरत्थयं तस्स' // 1 // ( उप० मा० गा० 425 ) इत्येवमुभयोरपि ઇમ જે ધર્મ અંતે ધમ નહીં, તે ધર્મ જ ન કહ, જે ધર્મને બાધે પુરુષને તે ધર્મ માન્ય નહીં. અવિરોધઈ જે ધર્મ તે ધર્મ કહ્યો. " આજ્ઞાનો ખંડક જઉ એ ત્રિકાલ પૂજા કરે મહારિદ્ધિ, તે સર્વઈ તેહનું નિરર્થક, જ્ઞાન તે ચારિત્રહીન, વેષગ્રહણ તે સમકિતે હીન, સંયમહીન તપ, જે જે આચરઈ તેનું સર્વ નિરર્થક.' ઇમ એ બિહુ ગ્રંથના વચન લેઈ આજ્ઞાબાહ્ય અનુષ્ઠાન અને જ્ઞાન ચારિત્રે હીન એ બિહુને સમાન પણું. એ વચન પણિ ટાઢ્યું. ભલી રીતે પ્રવચનના અજાણપણથી. નિરર્થકતા માત્ર કહેવે બિહુનું સરીખાઈપણું ન સંભવે. પિસ માસે વટવૃક્ષ અને આમ્રવૃક્ષને સમાન પણે કહ્યાને પ્રસંગ થાઈ વતી. સહકારફલમ તિવારે બિહુ અકારણ પર્ણિ સદશપણાથી. તે માટે જિમ આમ્રવૃક્ષ તે સહકારફતે વરૂપગ્યતાઈ કારણપણું તે જ વસંતઋતુરૂપ સહકારે કારણને અભાવે ફલવંતપણિ કારણ નહીં. વટવૃક્ષ તે સ્વરૂપગ્યતાઈપણિ અકારણુપર્ણિ સર્વકાલ અકારણ જ. ઈમ જ્ઞાન તે મોક્ષપ્રત સ્વરૂપ યોગ્યતાઈ કારણું તું જ ચારિત્રલક્ષણસહકારે” કારણના અભાવથી ફલવ તપણિ મોક્ષપ્રતે' અકારણઅજ્ઞાબાહ્ય અનુષ્ઠાન તે સ્વરૂપગ્યતાઇપણિ અકારણ જ, વિડંબનારૂપપણુિં આગમને વિષે કહ્યા પણાથી. એટલા જ વતી સમ્યગજ્ઞાનદર્શનચારિત્ર તે મેક્ષમાર્ગ એવું કહેતે સમ્યગન્નાનાદિક એકઠાને જ મે ક્ષતે ફલવંતપણિ કારણપણું, અન્યથા સ્વરૂ પયગ્યતા કારણુપણું માનવું. અત એવ ઉછુંખલ ખલે દેશારાધકાદિ ચતુર્ભબીવિચારે અંધયુદ્ધની પરે બહુ ગડબડાટ કરી મિથ્યાત્વનું ક્રિયારૂપ ચારિત્ર તે મેક્ષકારણ માન્યું છે. તે મિથ્યા જાણિવું. અધિક વિચાર ઉછુખલકૃત તત્રંથ ખંડન વાર્તિકરૂપને વિષે છે. વિચારવું. તે વતી સમ્યગજ્ઞાનવંત તે જિનાજ્ઞાને આરાધકજ, ચારિત્ર