________________ 230 . सर्व-शतकवृत्ती कदाचिन कचित् 'न हिंस्यात् सर्वभूतानी'त्यादिवाक्यरचनापि भवति / एतच्च सर्व जिनमतसदृश लिप्यारसदृशं च, घुणाक्षरमिति द्वितयमपि विफलं-जगत्स्थित्या विवक्षितफलशून्यं मन्तव्यम् / कुत ? इति क्रमगर्भितहेतुमाह-पदसंयमकारणाभावात् / तत्र पद-विभक्त्यन्तं प्रवृत्तिनिवृत्तिहेतुवाक्योपयोगिवचनं संयमश्चाअवनिरोधः सप्तदशभेदात्मकः , तौ पदसंयमौ तयोः क्रमेण कारणं, भावप्रधानत्वान्निर्देशस्येति पदसंयमकारणत्वं तस्याभावस्तस्माद् / अयं भावः-अक्षरस्य फलवत्त्वं प्रवृत्तिनिवृत्त्यादिहेतुवाक्याङ्गभूतस्य पदम्य कारणत्वेनैव / तच्च घुणोक्षरस्य ( घुणस्य ) न सम्भवति / घुणस्याकारादिवर्णपरिज्ञानाभावेन पदपरिज्ञानस्यैवाभावात् निष्फलत्वम् / जीवघाताद्यकरणनियमस्य तु फलवत्त्वं मोक्षकारणसंयमहेतुत्वेनैव / तच्च मिथ्यादृष्टेरकरणनियमम्य न सम्भवति / घुणवत्तस्याऽपि जीवादिवस्तुतत्त्वपरिज्ञानाभावेन जीवरक्षादिरूपसंयमपरिज्ञानस्यैवाभावात् / यदागमः- 'जो जीवेवि ण याणेइ अजीवेवि ण याणइ / जीवाजीवे अयाणतो कह सो णाहीह संजमं ?' // 1 // ति / दशवै० ( अ. 4, गा. 12) अत एवाऽऽस्तां सर्वसंयमः, मिथ्यादृशां संयमलेशोऽपि न भवति / यदागमः-'संति एगेहि भिक्खुहिं गारत्था संजमुत्तरा' इत्यादि श्रीउत्तरा० / एतवृत्तौ-' अन्यभिक्षवो हि जीवाद्यास्तिक्यरहिताः सर्वथा अचारित्रिण' इत्यादि / जीवाद्यास्तिक्यराहित्यं तु जिनोक्तजीवादिपदार्थानां यथार्थस्वरूपापरिज्ञानात् जिनोक्तजीवादिवस्तुस्वरूपाश्रद्धानात् / तेनान्यतीर्थिकमार्गेषु अकरणनियमो जीवादिश्रद्धानवन् नाममात्रेण अवसातव्यः / घुणाक्षरषदनुकृतिमात्ररूपस्वात् / मिथ्यात्वे च सति प्राणातिपाताद्याश्रवनिरोधस्यासम्भव एव, मिथ्यात्वस्य सर्वोत्कृष्टपापत्वेन તેહનું વાચક જે વાક્યરચના તે કરતે હેતે કિંવારેકિં સિંહાએક સર્વભૂત ન હણી એવી પણિ વાક્યરચના ઈ. એ સરિખું સર્વ જિનમત સરિખું અને લિયેક્ષરદશ ઘુણાક્ષર એ બહુ વિફલ. જગસ્થિતિ વિક્ષિતે ફલે' શૂન્ય માનવું, સ્યાથી ? તે ઉ૫રિ ક્રમમાં મત હેતુ કહે છે–પદ અને સંયમ તેના કારણના અભાવથી. તિહાં પદ તે વિભક્ત્યંત પ્રત્તિનિવૃત્તિનું હતું જે પદસમુદાયરૂપ વાક્ય તેન ઉપગે વચન. સંયમ તે આશ્રવનો નિરોધ પ્રદશભેદરૂપ. તે પદ અને સંયમ તેનું અનુક્રમે કારણ, નિદેશને ભાવપ્રધાનપણાથી પદ-સંયમકારણ૫ણું તેહને અભાવ તેથી. એ ભાવ-અક્ષરને ફલવંતપણું તે પ્રવૃત્તિનિવૃત્યાદિકનું જે વાકળે તેહનું અંગભૂત છે કારણ તે પણિ જ, તે તે ઘણાક્ષરને ન સંભવે. ઘુશાને અકારાદિવપરિતાનને અભાવે પદપરિતાનના જ અભાવથી. નિ:ફલપણું જીવધાતાદિ અકરણનિયમને ફલવંતપણું તે મેક્ષકારણ જે સંયમ તેહનું હતપણિ જ, તે તે મિચ્છાદષ્ટિના અકરણનિયમને ન સંભવે. ધુણાની પરે તેને પણિ છવાદિવસ્વતવના પરિજ્ઞાનને અભાવે કરી જીવરક્ષા દિરૂપ સંયમના પરિજ્ઞાનના જ અભાવથી. " જે જીવને ન જાણે. અછવને ન જાણે, જીવ અછવને અજાણુતે કિમ જાણે સંયમ ? " એટલે જ સર્વસંયમ તે દૂર રહો. મિથ્યાવીને સંયમ લેશ પણ ન હેઈ, “અન્ય ભિક્ષુ તે જીવાદિકની આસ્થાઈ રહિત સર્વથા અચારિત્રિય” એહવે કહિઉ છઈ. જીવાદિકની આસ્થાઈ રહિતપણું તે જિને નજીવાદિવÚસ્વરૂપના અશ્રદ્ધાનથી. તે વતી અન્યતીર્થિકના માર્ગને વિષે અકરણનિયમ તે જીવાદિકના શ્રદ્ધાનની પરેનામમાત્રે જાણવું, ઘણાક્ષરની પરે અનુકારમાત્રરૂપણાથી. મિથ્યાત્વથિકે પ્રાણાતિપાતાદિક આશ્રવનિરોધને અસંભવ જ, મિથ્યાત્વને સર્વોત્કૃષ્ટપાપ પણે કરી તેહના સ્વરૂપ હસ્યાપણાથી. અર્થ સ્પષ્ટ જ છે.