SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ 222 सर्वज्ञ-शतकवृत्ती धर्मत्वेन कस्याऽपि सम्मतः, न वा सजीवघातप्रत्याख्यानमन्तरेण देशतोऽपि पृथिव्यादिस्थावरजीवप्रत्यख्यानं सम्भवति, लोकेऽप्युपहासहेतुत्वात् / तस्मान्मिथ्यात्वमेव महापापम् / अत एव पृथिव्याधारम्भप्रवृत्तस्याऽपि सम्यग्दृशो यावद् देशविरतिरपि मिथ्यादृष्टिवदन्यतीर्थिकदेवाद्याराधनप्रवृत्तस्य च न सम्यक्त्वमपीति सम्यग पर्यालोच्यमिति गाथार्थः // 79 / / अथ यस्य कस्याऽपि धर्मबुद्ध्या क्रियमाणं यत् किमप्यनुष्ठानं क्रियावादित्वहेतुत्वेन शुभमेवेति पराकूतमाविष्कृत्यातिप्रसङ्गेन दूषयितुमाह॥ जइ सोहणंमि धम्मिअमइप्पमाणति धम्मबुद्धीए / जिणसमयचयणचायणपमुहं सव्वं सुहं हुज्जा // व्याख्या-यदि धर्मबुद्धया शोभने कर्त्तव्ये, वक्तव्ये इति शेषः / धार्मिकमतिः-धर्मोऽयमित्येवंरूपेण या मतिः, सैव प्रमाण-ज्ञानव्यवहारयोः कारणम् , आशयस्य शुद्धत्वादिति / तहि धर्मबुद्धया जिनसमयत्यजनत्याजनप्रमुखं सर्वं शुभं भवेत् / तत्र जिनसमयस्य-जैनशासनस्य त्यजनं-स्वयं परित्यागः, त्यांजनं च परैरुशादिना, तत्प्रमुखं-तदादिकम् , आदिशब्दात्तदवज्ञादिकम् / तच्चैवं-जैनमार्गो हि शुद्रपाखण्डिकमार्गः, पदेस च वेदबायो न मुक्तिहेतुरतस्त्याज्य एव इत्याभिग्रहिकमिथ्यादृष्टेर्मतिः। तथा जैनप्रवचनं सम्यगेव परं जैना वयमेव, शेषाः सर्वेऽपि जैननामधारिणो जैनाभासाः तेषां त्यजनादिशोभनमेव इत्यादिरूपेण दिगम्बराद्यभिनिवेशिमिथ्यादृष्टिमात्रस्य मतिः, साऽपि भवदभिप्रायेण शोभना प्रशंसनीया च स्यात् / यच्चोक्तं धर्मबुद्ध्या क्रियमाणमनुष्ठानं क्रियावादित्वहेतुः / तत्र हेतुः किं कारणत्वेन व्यञ्जकत्वेन वा ? नाद्यः, असम्भवात् / नहि क्रियावादित्वकारणं धर्मबुद्ध्या क्रियमाणमनुष्ठानं भवितुमर्हति, क्रियावादिनां यथोक्त કાઈનઈ સંમત નહી. અથવા ત્રસજીવના પચખાણ વિના દેશું પર્ણિ સ્થાવર જીવનું પ્રત્યાખ્યાન સંભવે નહીં. લેકને વિષે પણિ ઉપહાસ્યના હેતુપણુથી. તે વતી મિથ્યાત તેહજ મહાપાપ. એતલાજ વતી પૃથિવ્યાદિકના આરંભને વિષે પ્રવર્તી સમ્યગ્દષ્ટિને યાવત દેશવિરતિ પણિ હુઇ. મિથ્યાદષ્ટિની પરે અન્યતીર્થિક દેવાદિકના આરાધનને વિષે પ્રવર્તાને સમ્યફ પણિ નહીં એ વિચારવું. . 79 - હિવે જે કોઈને ધર્મબુદ્ધિ કરતું જે કાંઈ એ અનુષ્ઠાન તે ક્રિયાવાદિપણાને હેતુપણિ કરી શભજ. એહવું પરનું અભિપ્રાય પ્રકટ કરીને અતિપ્રસંગ દૂષણે કરી દૂષવાને કહે છે - જ શોભનકર્તવ્ય કર્તવ્ય કહઈ તે ધાર્મિકમતિ પ્રમાણ તઉ જિનસમયનું છાંડવું કંડાવવું તે भुम स शुभ या // 8 // અથ જઉ ધમબુદ્ધિ શોભન કર્તવ્ય, કહેતે એતો બાહિરથી અર્થ, ધર્મ એહવી જે મની તેહજ જઉ પ્રમાણજ્ઞાન અને વ્યવહારનું કારણ, આશયના શુદ્ધ પણુથી, તઉ જિનસમયનું વૈજન અને સાજન તે પ્રમુખ સર્વ શુભ હેઇ, તિહાં જિનશાસનનું પોતે છાંડવું અને પાર પાસે ઉપદેશાદિકે ઠંડાવવું તે પ્રમુખ, વલી આદિ શબદથી અવજ્ઞાદિક, તે તે ઇમ-જૈનમાર્ગ તે શુદ્રપાખંડિને માર્ગ, તે દબાણ, અશ્વિનો હેતુ નહી. તે વતી છાંડજ, એ અભિગ્રહિક મિથ્યાતીની મતિ. વલી જૈનપ્રવચન તે ભલંજ, પણ રન તે અહે જ, બીજા તે જૈનનામધારી જૈનાભાસ, તેહનું છાંડવું તે ભલેજ, ઈત્યાદિ રૂપે દિગંબરાદિક અભિનિવેશી મિજાવી માત્ર તેહની મતિ, તે પણિ તાહરે અભિપ્રાયે-પ્રશંસનીય હુઈ ? :
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy