________________ વિવિધ રાજા 22 // संसारस्य सर्वेषामपि क्रियावादिनां नियमेन प्रसक्तेः , धर्मबुद्ध्यानुष्ठानात्पूर्वमजातत्वात् अनुष्ठाने जाते च जातत्वात् / द्वितीये, अभिव्यञ्जकत्वेनेति चेत् , इष्टापत्तिः / तथाहि-यथाप्रवृत्तकरणेन उत्कर्षतोऽप्येकपुद्गलपरावर्तावशेषसंसारस्य भव्यस्य तथाभव्यत्वजन्यं कालमधिकृत्यानियतं क्रियावादित्वं स्यात् , तस्याभिव्यञ्जकं तु धर्मबुद्ध्यानुष्ठानमेव, क्रियावादित्वजन्यत्वात्तस्येति कार्यात्कारणानुमानमिति वचनात् / एवं सम्यक्त्वमपि भाव्यम् / सम्यक्त्वस्यापि हि यथाप्रवृत्तकरणेन उत्कर्षतोऽप्यपार्द्धपुद्गलपरावविशेषसंसारस्य भव्यस्य तथाभव्यत्वाभिव्यञ्जकत्वात / यदुक्तम्-पहिअ पिवीलिअणाएण कोवि पजत्तसन्निपंचिंदी। भव्वो अबढपुग्गलपरिअट्टो सेससंसारो // 1 // अपुवकरणमुग्गरघायविहिअदुष्टुगंठिभेओ सो। अंतमुहुत्तेण गओ ऽणिअट्टिकरणे विसुझंतो // 2 // सो तत्थ रणे सुहडुव्व वेरिजयजणिअपरमआणंदो। सम्मत्तं लहइ जिओ सामण्णेणं तुह पसाया // 3 // इति सम्यक्त्वस्तोत्रे / ( गा० 5, 6, 7) अन्यथा सम्यक्त्वप्राप्तेरारभ्यापार्द्धपुद्गलपरावर्त्तावशेषसंसारः सर्वेषामपि सम्यग्दृशां नियमेन प्रसज्येत / तच्च न सम्भवति, मरुदेवामेघकुमारादीनां सम्यक्त्वप्रोप्तिमन्तरेणाऽप्यल्पसंसारस्य जातत्वात् / तस्मात् क्रियावादित्वाभिव्यञ्जकस्य धार्मिकानुष्ठानस्य शुभत्वमशुभत्वं च विषयापेक्षमेव मन्तव्यम् / अन्यथा भवविमोचकानां यागादिकर्तृणां च जीवघातोऽपि शुभत्वेन वक्तव्यः स्यात् , तथाभूतानुष्ठानस्य धर्मबुद्ध्या क्रियमाणत्वादिति गाथार्थः / / 80 // અને જે કહીઉં-ધર્મ બુદ્ધિ કરીનું અનુષ્ઠાન તે ક્રિયાવાદી૫ણાનું હતું. તિહાં હતું તે મ્યું ! કારણપણે અથવા જાણવા પવુિં. આપક્ષ તે નહી, અસંભવથી, ક્રિયાવાદીપણાનું કારણ ધર્મબુદ્ધિ કરી અનષ્ઠાન તે થાવાને યોગ્ય નહી. ક્રિયાવાદીના યક્તસંસારને સર્વે પણિ ક્રિયાવાદીને નિયમેં પ્રસંગથી, ધર્મ બુદ્ધિ અનુષ્ઠાનથી પૂર્વે અણથયાથી. અનુષ્ઠાન થઈ થયાથી. બીજે પક્ષે. અભિવ્યંજકપણે એહવું જ, ઈષ્ટની આપત્તિ, તે દેખાડે છે યથાપ્રવૃત્તિકરણ જે કઈક શુભ પરિણામવિશેષ તેણે ઉત્કૃષ્ટથીપણિ એકપુલ પરાવવિશેષ સંસાર છે જેને એહવા ભયને, તેહ ભવ્યપણિ ઊપનું કલ આશ્રયી અનિયત ક્રિયાવાદીપણું હતું. તેહનું જણાવનારૂં તે અનુષ્ઠાન જ ધર્મબુદ્ધિ કરિd, ક્રિયવાદી પણિ જન્યથી તેહને. કાર્યથી કારણનું અનુમાન એહવા વચનથી, ઈમ સમ્યકત્વ પણિ વિચારવું. યથાપ્રવૃત્તિકરણ ઉત્કર્ષથી પણિ અપાદ્ધપુગલપરાવર્તાવશેષ સંસારી ભવ્યને તથાભવ્યપણાના અભિવ્યંજકપણાથી. - પંથી પિપલીકાનઈ ન્યાયે કઈ પર્યાપ્ત સંસી પચેંદ્રિય ભવ્ય અપાદ્ધ પગલપરાવર્તાવશેષસંસાર છે જેને એ, અપકરણ પરિણામવિશેષ તે રૂ૫ મગરને ઘાત. તેણે નિપજાવ્યો દષ્ટરાગઠેષરૂ૫ ગ્રંથિને ભેદ જેણે એહ તે અંતર્મ પહુત અનિવૃત્તિકરણરૂપ પરિણામવિશેષને વિષે વિશુદ્ધ થાત, તે રણને વિષે સુભટની પરે વેરીને જયઈ નીપજા આણંદ જેણે એવો તે સમ્યક્ત્વ પામેં જીવ સામાન્ય પ્રકારે તાહરા પ્રસાદથી.' છમ નહીં તે સમ્યફત્વની પ્રાપ્તિથી આરંભીને અપાહપુદગલ પરાવર્તાવશેષ સંસાર સર્વે સમ્યગદષ્ટિ ને નિયમે થાઈ. અને તે તે ન સંભવઈ, મરુદેવા-મેઘકમારાદિકને સમ્યક્ત્વ પ્રાપ્તિ વિના એ અપસંસારનઈ થાવાપણુથી. તેવતી ક્રિયાવાદીપણાનું જણાવનાર જે ધાર્મિકાનષ્ઠાન તેને શુભ પણું અથવા અશુભ પણું તે વિષયની અપેક્ષાઈ માનવું, ઈમ નહી તે ભવવિમોચક અને યાગાદિકના કરનાર છવધાતપણિ શુભપણું કહે થાઈ. તહેવા અનુષ્ઠાનને ધર્મ બુદ્ધિ કર્યાપણુથી.