SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ 228 -રાસની पाखण्डिनो-बतिनः सर्वे उन्मार्गप्रस्थिताः, बहुविधापायभाजनत्वात्. तेषा'मित्यादि / उन्मार्गस्तु अधर्म एव, मोक्षमार्गस्य धर्मस्य प्रतिपक्षभूतत्वात् / तत्र धर्मत्वेन बुद्धिः , तस्यादिप्रणेतरि कपिलादौ चासर्वज्ञत्वेन अदेवे देवत्वेन बुद्धिः , तच्छिष्ये चागुरौ गुरुत्वेन बुद्धिरिति त्रिष्वपि देवादिषु वैपरीत्येन श्रद्धानं तदनुकूलप्रवर्त्तनं च मिथ्यात्वमेव / उक्तं च-'अदेवे देवबुद्धिर्या, गुरुधीरगुरौ च या / अधर्मे धर्मबुद्धिश्च, मिथ्यात्वं तद्विपर्ययात् // 1 // इति (योग० प्र० 2, श्लो० 3) एवं दिगम्बरादि नाभासोऽपि मन्तव्यः / तस्य च धार्मिकानुष्ठानं निजनिजरुचिपरतन्त्रोद्भावितं जैनाभिमतधार्मिकानुष्ठानप्रतिपक्षभूतत्वेनाधर्म एव / तत्र धर्मत्वेन बुद्धिः, तथाभूतमार्गस्यादिप्रणेतरि अदेवे देवत्वेन बुद्धिः , तन्मार्गपरम्पराप्रवर्तके कुगुरौ गुरुत्वेन बुद्धिरिति त्रिष्वपि देवादिषु वैपरीत्येन श्रद्धानं प्राग्वन् मिथ्यात्वमेव / यदि च दिगम्बरादिमार्गस्यादिप्रणेता सर्वज्ञोऽर्हन् भवेत् , तर्हि तीर्थत्वेनाभिमतस्य श्वेताम्बरमार्गस्य प्रणेता ततो विलक्षणोऽहन्नामा विकल्पितः कश्चिदन्य एव, विरुयोर्द्वयोर्मार्गयोर्मोक्षमार्गत्वेनैकप्रणेतुरसम्भवात द्वयोः सर्वज्ञत्वासम्भवाच्च / एतेन देवतत्त्वमधिकृत्य दिगम्बरादिभिः सहैक्यमेवेति वचनमप्यपास्तम् , त्रयाणां देवादितत्त्वानां कार्यकारणभावापन्नत्वेनान्योऽन्यानुविद्धत्वात् तीर्थतीर्थकरयोरिव खण्डितश्रद्धानासम्भवात् / नहि तीर्थश्रद्धानमन्तरेण तीर्थकृत्श्रद्धानं न वा तीर्थकरश्रद्धानमन्तरेण तीर्थश्रद्धानमिति / सम्भवे च तावन्मात्रश्रद्धानेन स किं सम्यग्दृष्टिरुत मिथ्यादृष्टिति प्रश्न प्रथमभङ्गस्यागमबाधितत्वेन वक्तुमशक्यत्वम् / द्वितीयश्चेद् अलं विवादेन, देवतत्त्वमधिकृत्य वैपरीत्यश्रद्धानमन्तरेण मिथ्यात्वासिद्धेः / ઈમ દિગંબરાદિક જેનાભાસ પણ માનવો. તેહનું ધામિકાનુષ્ઠાન તે આપ આપણી સચિને પરવશપણે પ્રકટ કર્યું જૈનને ઈષ્ટ ધાર્મિકાનુષ્ઠાનને વિપરીત પણે કરી અધર્મ જ. તિહાં ધર્મ પર્ણિ બુદ્ધિ, તેહવા માર્ગના આદિ પ્રરૂપક જે અદેવ તેહને વિષે દેવપર્ણિ બુદ્ધિ, તે માર્ગની પરંપરાના પ્રવર્તક જે કુગુરુ તેને વિષે ગુરૂ પણિ બુદ્ધિ એ હેતુથી ત્રિણે દેવાદિકને વિષે વિપરીત પણે શ્રદ્ધાને તે પૂર્વની પરે મિથ્યાત્વ જ. જઉ દિગંબરાદિમાગને પ્રથમ પ્રરૂપક સર્વ અરિહંત હુઈ, ત િતીર્થ પરિણું ઇષ્ટ જે વેતાંબરમાર્ગ તેહને પ્રરૂપક તેથી જુદા પ્રકારના અરિહંત નામે વિકો કોઈ બીજો જ. વિરૂદ્ધ બે માર્ગના મોક્ષમાર્ગ પણે એક પ્રણેતાના અસંભવથી, એતલે તત્વ આસરી દિગંબરાદિક સંઘાતે એકપણું જ છે, એ વચન પણિ નિરાસ કર્યું. ત્રિણે દેવાદિ તતવને કાર્યકારણભાવપણું પામ કરી પરરૂપરે સંબદ્ધપણુથી. તીર્થ અને તીર્થકરની પરે ખંડિતશ્રદ્ધાનના અસંભવથી. તીર્થ શ્રદ્ધાન વિના તીર્થંકરનું શ્રદ્ધાન ન હુઇ. અથવા તીર્થકરના શ્રદ્ધાન વિના તીર્થની પરે સદણ ન હુઈ જઉ સંભવઈ તઉ તેતલઈ શ્રદ્ધાનનઈ તે સમ્યગદષ્ટિ કે મિથ્યાદષ્ટિ એહવઈ પ્રકને પહિલા ભંગને તે સિદ્ધાંતબાધિત પણે કહેવા અશક્ય પણું. બીજે પક્ષે જે તે વિવાદે પૂર્ણ. દેવતવ આસિરી વિપરીત પણે સહણ વિના મિથ્યાત્વની અસિદ્ધિથી. વલી દેવ અરિહંત જ એ વચનમા દેવતવ આશ્રયીને જઉ અભેદ. તઉ ગુરુ સુસાધુજ, ધર્મ, તે કેવલી પ્રજ્ઞપ્ત જ એ વચન આગલે કરીને ગુરુ અને ધર્મ પ્રતે આશ્રયીને પણિ અભેદ માને હતે દિગંબરાદિકને પણિ દેવાદિક વિષયક સહણાના ભેદને અભાવે સમ્યગ્દષ્ટિપણાની આપત્તિ અભિનિવેશમિથ્યાત્વ તે નિરાશ્રય હુંતું ઉછિન્ન જ થાઇ. હવે ગુરૂધર્મને ભેદ તે પ્રત્યક્ષ સિદ્ધ જ. પણિ દેવ તે નહી એહવું જહ. સત્ય કહઈ છÚપણિ. તિહાં કારણ જઉ ગુરુ સુસાધુજ પણિ અહારા માર્ગના અભિમત જે અનુષ્ઠાન તેહને કર્તા અને ઉપદેશક, ધર્મ તે કેવલીભાષિત જ પણિ અમ્હારા માર્ગને કેવલી પ્રરૂપે તે અપર નહી. તઉ દેવ અરિહંતજ પણિ અહારા માર્ગને આદિપ્રરૂપક, બીજઉ નહી તાંબરમાણને
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy