________________ आराधकत्वादिविचारः 219 किञ्च-देवोऽर्हन्नेवेति वचोमात्रेण देवतत्त्वमधिकृत्य यद्यभेदः, तर्हि गुरुः सुसाधुरेव धर्मस्तु केवलिप्रज्ञप्त एवेति वचः पुरस्कृत्य गुरुधर्मावधिकृत्याऽप्यभेदाभ्युपगमे दिगम्बरादीनामपि देवादिविषयकश्रद्धानभेदाभावेन सम्यग्दृष्टित्वापत्त्या अभिनिवेशमिथ्यात्वं निराश्रयमुच्छिन्नमेव स्यात् / अथ गुरुधर्मयोर्भेदोऽध्यक्षसिद्ध एव, न तु देवस्येति चेत् / सत्यम् , तत्र (किं) निदानं ? यदि गुरुः सुसाधुरेव परमस्मन्मार्गाभिमतानुष्ठानस्यानुष्ठातोपदेष्टा च, धर्मस्तु केवलिप्रज्ञप्त एव परमस्मदभ्युपगतमार्गः केवलिनोक्तः नापर इति / तर्हि देवोऽहन्नेव परमस्मन्मार्गस्यादिप्रणेता, नापरः श्वेताम्बरमार्गप्रकाशक इति भेदोऽध्यक्षसिद्धः (एव, तीर्थेन तथाभूतस्याहतोऽनङ्गीकारात्) सुदृशोम् / एवं तीर्थस्य तदीयगुरुधर्मयोरिव दिगम्बरमार्गप्रणेतृत्वेनाऽर्हतोऽप्यनभ्युपगमात् / ननु गुर्वादिवन नामग्राहेण भेदो वक्तुमशक्य इति चेत् / मैवम् , यतो यथा असोधुषु साधुत्वबुद्धिरधर्मे च धर्मत्वबुद्धिरारोपिता, तथा जैनाभासमार्गाणामादिप्रणेतृषु शिवभूत्यादिषु अर्हत्ताबुद्धिरारोपिता तद्विषयकभेदोऽप्यध्यक्षसिद्ध एव / तस्मात् यथा जीवोऽस्तीत्यादिरूपेण जीवादितत्त्ववादिनोऽपि शाक्यादयो जीवाद्यास्तिक्यरहिता भणिताः, जिनोक्तजीवस्वरूपाश्रद्धानात् / नहि तदभ्युपगतो विभुत्वादिधर्मविशिष्टो जीवो जिनेनोक्तः / तथाऽर्हति देवत्वश्रद्धानभाजोऽपि दिगम्बरादयो न जैनाः, जिनोक्तार्हत्स्वरूपाश्रद्धानात् / नहि दिगम्बराभिमतमार्गप्रणेताऽर्हन् देवो भवतीति जिनेनोक्तमिति श्वेताम्बराणां श्रद्धानमिति पर्यालोच्यम् / પ્રકાશક, ઇમ ભેદ પ્રત્યક્ષસિદ્ધ જ સમ્યગદષ્ટિને છઈ. ઈમ તીર્થન તેહના ગુરૂધમની પરં દિગંબરમાર્ગને પ્રપકપર્ણિકરી અરિહંતના પણિ અનંગીકારથી. પૂર્વપક્ષ-ગુર્નાદિકની પરે નામશાહે ભેદ કહેવાનું અશક્ય એહવું છે. મ બોલિ. જે માટે જિમ અસાધુપણાને વિષે સાધુપણાની બુદ્ધિ, અધર્મને વિષે ધર્મ બુદ્ધિ આરોપી તિમ જેનાભાસમાર્ગના આદિ પ્રકાશક જે શિવભ્રત્યાદિક તેહને વિષે અહંન્ને બુદ્ધિ આરોપી. તે વિષયીઓ ભેદ અધ્યક્ષસિદ્ધ જ. તે માટે “વ છ” ઈત્યાદિકરૂપે જીવ આદિ તને માનનારા પણ શાક્ય વિગેરેને જીવ આદિની શ્રદ્ધા રહિત કહ્યા. જિને ઉક્ત જે જીવસ્વરૂપ તેહના અશ્રદ્ધાનથી. તેણે માન્ય વિભુપણિ યુક્ત જીવ જિમેં કહ્યો નથી. તિમ અરિહંતને વિષે દેવપણાના શ્રદ્ધાને તે ભજતા પણિ જૈન દિગંબરાદિક, નહીં જૈન. જેિને ઉક્ત જે અરિહંતનું સ્વરૂપ તેહનાં અશ્રદ્ધાનથી દિગંબરાદિમાગને પ્રરૂપક અરિહંત તે દેવ હુ એહવું જિને કહું એહવું કહેતાંબર શ્રદ્ધાન નથી. એવું વિચારવું. વલી દિગંબરને અરિહંત સાથે જે અભેદ હ9ત, તઉ દિગંબરને ઇષ્ટ જે અહત્યને એરિત્યાગ અને તેના ઇષ્ટ તીર્થકરને અકુશલપણાઈ ન કહેત. કહિઉં તે છઈ શ્રીહરિભદ્રસૂરિ તિમ એહવું આગલિં “સેજ વાઇ' ઇત્યાદિ ત્રિણિ ગથિાના વ્યાખ્યાનને વિષે દેખાડિયે. હિંવ મિલીને જેહવું ધર્મ કર્તવ્ય પાપ તિમ શબ્દાદિ ઇકિયાર્થ તે પાપ નહીં. તેને મિથ્યાત્વ સ્વભાવના અભાવથી. તિર્ણિ કરી મિથ્યાત્વની અપેક્ષાઈ અપપાપ હતપણું. તે ઉપરિ કહે છે–પણ ઇકિયાથ નહીં. તેના ઉપભોગના અધ્યવસાયની અપેક્ષાઈ અદેવાદિકને વિષે દેવાદિકપર્ણિ કરી આરાધનને અવસાય તે મહાપાપ. આકરા મિથ્યાત્વપપણાથી. આગાઢમિથ્યાત્વ તે આગાઢમિથ્યાત્વીને પોતાના ઈષ્ટ દેવાદિનું આરાધન જ. એટલાજ વતી સમ્યગદષ્ટિને ત્રસજીવ સંબંધિ પચ્ચક્ખાણથી પૂર્વે જ કુદેવાદિકના આરાધનનું પચ્ચક્ખાણ કહિઉં. તિહાં શ્રાવક પૂર્વે જ મિથ્યાત્વથી નિવ સમ્યક્ત્વ આદરે. ન કલ્પે આજથી અન્યતીથી, અન્યતીથીના દેવ અને અન્યતીથઈ રહ્યા અરિહંતના ચૈત્ય વાંદવા, નમરકાર કરિવા, પૂર્વિ અણબોલાવે