________________ ભાજપ off 227 अथ जिनालायाः अनाराधकविराधकयोर्निजनिजमार्गत्वेनाभ्युपगतं धार्मिकानुष्ठान स्वरूपतः कीहम् भवतीति दर्शयति।।दुहवि धम्मिकिच्चं पसत्थणामपि अकपयकप्पं / जं तं चिअ मिच्छत्तं ण उणं तह इंदिअत्था वि॥ व्याख्या-द्वयोरप्यनाराधकविराधकयोर्धार्मिककृत्यं नाममात्रेण निजनिजमार्गाभिमतगुरूपदेशपरतन्त्रानुष्ठानरूपं प्रशस्तनामाऽपि-धार्मिककृत्यमित्येवं नाममात्रेण सुन्दरमपि, अपयःकल्पम्-अर्कदुग्धसदृशम् / अर्कदुग्धं हि दुग्धमिति नाम्ना वर्णेन च गोदुग्धसदृशं प्रशस्तनामाऽपि परिणामतो दारुणम् , पीतं सत्सद्य इव मनुष्याणां प्राणवियोजकम् / एवमनयोर्धार्मिकानुष्ठानमपि संसारमार्गत्वेन विपकितो दारुणं दुर्गतिहेतुत्वात् / तत्र हेतुमाह 'जं तं चिअ'त्ति / यद्-यस्मात्तदेव-धार्मिकानुष्ठानमेव मिथ्यात्वम् , अधर्मस्य धर्मत्वेन परिज्ञानात् / तच्च सर्वोत्कृष्टं पापं, जैनमार्गपूजादिपराकरणोपदेशपूर्वकस्वस्खाभिमतदेवगुरुपूजाद्यनुष्ठानरूपत्वेन मोक्षमार्ग प्रत्युन्मार्गरूपत्वात् / / ___ यदागमः-'कुप्पवयणपासंडी सव्वे उम्मग्गपट्टिआ। सम्मग्गं तु जिणक्खायं एस मग्गे हि उत्तमे ' // 1 // त्ति / श्रीउत्त० 23 (गा० 63) वृत्तिर्यथा-'कुप्रवचनेषु-कपिलादिप्ररूपितकुत्सितदर्शनेषु, હિવે જિનાડાના અનારાધક અને વિરાધકને પિતાને માર્ગ પર્ણિ માન્યું ધાર્મિકાનુષ્ઠાન તે સ્વરૂપથી કેહવું હુઇ. તે દેખાડે છે– બિહુનાં ધર્મકર્તવ્ય પ્રશતનામેં પણિ અર્કદુગ્ધને સરિખું. જે માટે તેહજ મિથ્યાત્વ, પણિ તિમ ઈદ્રિયાથ નહીં. અર્થ:--બિહુ જે અનારાધક અને વિરાધક તેહનું જે ધાર્મિકકૃત્ય નામમાત્ર આપઆપણા માર્ગને ઈષ્ટ જે ગુરૂપદેશ તેહને વશે અનુષ્ઠાનરૂ૫. નામે પ્રશસ્ત પણિ-ધાર્મિક કર્તવ્ય એહવું વચનમાત્રે' સુંદરપણિ અદુગ્ધસરિખુ. અદુગ્ધ તે નામે અને વણે ગોદુધ સરિખું. પ્રશસ્ત નામ, પણિ પરિણામથી દારુણ, પીધું તુ તત્કાલ મનષ્યને પ્રાણનું વિજક, ઈમ એ બિહુનું ધાર્મિકાનુષ્ઠાનપણિ સંસારમાર્ગ પણિ વિપાકથી કટક. ઈતિહાપણાથી. તિહાં કારણું કહે છે જે માટે તેહજ ધાર્મિકાનુષ્ઠાન જ મિથાવ. અધર્મને ધર્મ પણાના પરિજ્ઞાનથી. તે તે સર્વોત્કૃષ્ટ પા૫. જૈનમાર્ગની પૂજાના નિરાકરણ જે ઉપદેશ તે પૂર્વક પોતાના અભિમત જે દેવગુરૂ તેહની પૂજાદિક જે અનુષ્ઠાન તે રૂ૫૫ર્ણિ કરી મોક્ષમાર્ગ પ્રતેં ઉન્માર્ગ૨૫૫ણાથી. જે માટે આગમ-કુબાવચનિક પાખંડિ સર્વે ઉન્માર્ગે ચાલ્યા છે. સન્માગ તે જિનભાષિતમા તે ઉત્તમ'. વૃત્તિને અથ-કપ્રવચન જે કપિલાદિકે- પ્રરૂપ્યા જે કુત્સિત દર્શન, તેહને વિષે પાખંડી જે વ્રત (વતી) તે સર્વે ઉન્માર્ગે ચાલ્યા. બહવિધ કલેશના સ્થાનકપણાથી. તેહને ઉન્માર્ગ તે અધમ જ, મોક્ષમાર્ગ જે ધમ તેહને વિપરીત પણાથી. તે અધર્મને વિષે ધર્મપર્ણિ બુદ્ધિ, તેહના આદિપ્રરૂપક જે કપિલાદિક તેને વિષે અસર્વજ્ઞ પર્ણિ કરી અદેવને વિષે દેવબુદ્ધિ, તેહના શિષ્ય જે અગુરુ તેને વિષે ગુરુપૂર્ણિ બુદ્ધિ ઈમ ત્રિર્ણિ દેવાદિકને વિષે વિપરીત પણે શ્રદ્ધાન અને તેને અનુકૂલ પ્રવર્તવું. તે મિથ્યાત્વ જ. જે માટે કહ્યું છે“અદેવને દેવબુદ્ધિ જે, ગુરૂની બુદ્ધિ અગુરૂને વિષે, અધર્મને વિષે ધર્મની બુદ્ધિ જે તે મિથ્યાત્વ. સમકિતના વિપર્યયથી ,