SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ રહ सह-शतकवृत्ती જન્ના મળતા, શરબતિસાવા નિર્વાણ = = નિવૃત્તિળ ફીઝેર રેશાનાથ શિરે નવ્યા दृशां पुण्ये प्रवृत्तिः पापे च निवृत्तिर्न स्यादिति वचनेन विरोधः शङ्कनीयः, सम्यक्त्वप्रतिबन्धकासग्रहवत एव मिथ्यादृष्टे वतस्तयोनिषिद्धत्वात् / न पुन व्यतोऽपि / यत्तु तथाभूतस्याऽपि शीलस्यानुमोदनीयत्वं तन्मार्गपतितत्वेन व्यवहारनयवतामेवावसातव्यम् , 'वबहारो वि हु बलव 'मिति वचनात् / एतेनाऽन्यतीथिकाभिमतं किश्चिदनुष्ठानं मोक्षहेतुर्भविष्यतीति कल्पनाऽपि परास्ता, तदीयमार्गाणामुन्मार्गत्वेनाऽऽगमे भणितत्वात् / एतच्च 'कुप्पवयणपासंडी सव्वे उम्मग्गपद्विआ' इत्यादि प्रागुपदर्शितमेव उपदर्शयिष्यते च सवृत्तिकमनन्तरमपीति बोध्यम् / तेन युगपन्मार्गोन्मार्गक्रिययोरसम्भव एव / नहिं कोऽप्यतिनिपुणोऽपि एकेन पादेन मार्ग गच्छत्यपरेण चोन्मार्गमिति / (2) एवं चोभयोरपि प्रकारयोस्सविषयत्वेन प्रामाण्ये सिद्धे ' यदप्राप्तेर्वे "ति विकल्पेन व्याख्यानं तत् केनाभिप्रायेणेति संशये सम्यग्वक्तृवचनं वयमपि श्रोतुकामाः स्म इति बोध्यम् / यतो यद्यप्राप्तिमात्रेण विराधकत्वं स्यात् तर्हि चरकपरिव्राजकादीनां ज्योतिष्कादूर्ध्वमुपपाताभावः प्रसज्येत, मोक्षकारणभूतानां सम्यग्ज्ञानादीनां त्रयाणां लेशतोऽप्यभावेन देशविरतिसर्वविरत्योरुभयोर्युगपद्विराधकत्वात् / एतच्च प्राग् ग्रन्थसम्मत्या प्रदर्शितमेव / तथा द्वादशाङ्गपर्यन्तनानाश्रुतावधिप्रभृत्यप्राप्तिमान् छद्मस्थसंयतो दूरे, केवल्यप्यप्राप्तजिनकल्पादेविराधकः प्रस ત્તિ (3) જૂમદા પોથમિરર જાથાર્થઃ | 78 || નિર્વાહે અને અનિર્વાહે જ જાણવું. એકલા જ વતી પ્રથમભંગ તે દેશે અપરાધક જ કહી. તેતલાની જ પ્રતિજ્ઞાના કીધાપણાથી. બીજા ભંગને વિષે અવિરતસમ્યગદષ્ટિપણિ “પામ્યા તેહના અપાલનથી ? એ વચને વિરતિને પરિત્યાગે જ અંશે વિરાધક કહ્યો, કીધી પ્રતિજ્ઞાના અનિર્વહણથી.. પાપનિવૃત્તિરૂપશીલે કરી દેશારાધકપણું સિદ્ધ થઈ હું ‘મિથ્યાત્વીને પુણ્યને વિષે પ્રવૃત્તિ અને પાપને વિષે નિવૃત્તિ ન હૂઈ " ઇણે વચને વિરોધ ન શકો. સમ્યકત્વનો પ્રતિબંધક જે અષદ પ્રહવંત મિથ્યાદૃષ્ટિને જ ભાવથી તે બિહુના નિષિદ્ધપણાથી. પણિ દ્રવ્યથી નહીં. અને જે તેહવા એ શીલને અનુમોદનીયપણું તે માર્ગમાંહે પડિ કરી વ્યવહારનયવંતને જ જાણવું. ‘વ્યવહાર તે બલવંત " એ વચનથી. એતલે અન્યતીર્થિકનું માન્યું કાંઇએક અનુષ્ઠાન મેક્ષનું હેતુ હુસે. એ કલ્પના પરિણું ટાલી. તેના માર્ગને ઉમાગ પર્ણિ કહેવાથી, એ તો “ગુણવત્તા ' એ પૂર્વઇ દેખાડયું છઈ. અને લી દેખાડીયેં, વૃત્તિસહિત અનંતરજ. એ જાણવું. તે વતી માર્ગ અનઈ ઉભાગકિયાને એકઈ વારે અસંભવ જ, કેઈ ચતુરપણિ એકે પાદે માર્ગ પ્રતિ ચાલે અને બીજે ઉન્માર્ગ પ્રતે પણિ, ઇમ બિહુ પ્રકારને વિષઈ વિષયસહિતપણુિં પ્રામાપણું સિદ્ધ થઈ હુ તે જે “અથવા અપ્રાપ્તથી” એ જે વિક૫ઈ વ્યાખ્યાન તે સ્વઇ અભિપ્રાયે ? એવો સંશય છતઈ સમ્યફ કથકનું વચને અહર્ણિ સાંભળવા વાંછું છું. એ જાણવું. જે માટે અણુ પામ્યાં વતી જે વિરાધકપણું હુઈ તે ચરક-પરિરાજકાદિકને જતિકથી ઉંચો ઉ૫પાતના અભાવ થયો જેઈઈ. મોક્ષના કારણભૂત જે સમ્યગજ્ઞાનાદિ ત્રય તેહના લેશથી પણિ અભાવે દેશવિરતિ સર્વવિરતિ એ બિહુને વિરાધકપણથી. એ તો કંથની સંમતિ પૂર્વે દેખાડયું જ છઈ. વલી દ્વાદશાંગપર્યત નાનામૃત-અવધિપ્રમુખનો અપ્રાપ્તિવંત છાસંયત તે ઉગલે. કેવલી પણુિં અણુ પામ્યા જિનકલ્પાદિકને વિરાધક સંપજે, એહવું સૂક્ષ્મદષ્ટિ વિચારવું. એ ગાથાને અર્થ છે 78 !
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy