________________ - सह-शतकवृत्ती... अणंताणुबंधी कोहे, से णं अणंताणुबंधी माणे, से णं अणं० केअवे, से णं अणं० लोहे, जे णं अणंताणुबंधिकोहाइकसायचउक्के, से णं घणरागदोसमोहमिच्छत्तपुंजे, जे णं धण० से ण अणुत्तरघोरसंसारसमुद्दे, जे णं अणु० से णं पुणो पुणो जम्मे, पुणो पुणो जरा, पुणो पुणो मच्चू' इत्यादि यावत् ‘एगिदिअत्ताप बेइंदिअत्ताए तेइंदिअत्ताए चरिंदिअत्ताए णारयतिरिक्खकुमाणुसेसु अणेगविहसारीरमाणसदुक्खं अणुभवमाणे वइव्वए ( वइज्जे ) से तेणट्टेणं एवं वुच्चइति / श्रीमहानिशीथे पञ्चमाध्ययने / यद्यपि आज्ञाविराधका इव आराधका जघन्यादिभेदमिन्ना अनेकधा भवन्ति, तथापीह जमाल्यादिवन्नियतोत्सूत्रभाषणेन प्रायोऽभिनिवेशी मन्तव्यः / तस्यैवोन्मार्गस्थितस्य मार्गोत्थापनाभिप्रायेण ‘नेते जैनाः किन्तु जैनाभासा' इत्येवंरूपोपदेशेन सन्मार्गनाशकत्वात् नियमेनानन्तसंसारित्वम् / यदागमः-' उम्मग्गमग्गसंपढिआण साहूण गोअमा ! णूणं / संसारो अ अणंतो होइ अ सम्मग्गणासीणं' / / 1 / / इति गच्छाचारप्रकीर्णके ( गा० 31 ) एवमागमोक्तस्वरूपो निद्भवमार्गमाश्रित एव भवति, न पुनः शाक्यादिमार्गमाश्रितोऽपि, तस्योन्मार्गस्थितत्वेऽपि ' नैते जैना' इत्याधुपदेशवचनेन . मार्गनाशकत्वाभावात् जैनमार्गस्य जैनमार्गत्वेन भाषमाणत्वात् / ' साहूण' मितिपदेन तद्व्यवच्छेदोऽपि कृतो मन्तव्यः / तस्य साधुलिङ्गधारित्वाभावेन साधुत्वव्यपदेशासम्भवात् / दिगम्बरस्तु कार्पटिकवेषानुकृतिवेषमात्रधार्यपि 'देवोऽर्हन् वयं जनाः साधवः' इति वचोभिस्तीर्थोच्छेदाभिप्रायेण च साम्यात्तत्सर्वनिह्नवत्वेन सङ्ग्रहीतो द्रष्टव्यः / यद्यपि कश्चित् यथाछंदोऽपि उत्सूत्रभाषी सम्भवति तथाप्यपरमार्गाश्रयणाभावेन नियतोत्सूत्रवचनाभावात् न तीर्थोच्छेदाभिप्रायवान् / अतो न नियमेनानन्तसंसारी / एतेन यदुत्सूत्रं तीर्थोच्छेदाभिप्रायहेतुस्तन्नियमेनानन्तसंसारहेतुः। शेषं तु भजनयेति तात्पर्यम् / यत्तु तीर्थोच्छेदाभिप्रायहेतुस्तन्निश्चयतस्तीर्थकृदुच्छेदाभिप्रायनियतं भवति, तीर्थस्य तीर्थकृतोऽपि पूज्यत्वात् / यदागमः- 'तित्थલને હેતુ ઈમ નહી. તઉ સું? પિતાને પણિ. એ અણકહ્યો વિશેષ જાણવો. મહાનિશીથ પંચમાધ્યયનને અર્થ તે સ્પષ્ટ જ છે. જરૂએ આજ્ઞાન વિરાધક તે આરાધકની પરે જઘન્યાદિભેદે ભિન્ન અનેક પ્રકારે છે. તઉ પણિ જમાલ્યાદિકની પરે નિયતઉત્સુત્રને બોલવું પ્રાહે અભિનિવેશી માન, તેહને જ ઉન્માર્ગસ્થિતને માર્ગના ઉત્થાપનને અભિપ્રાયે “એ તે જૈન નહી તઉ મ્યું? જૈનાભાસ” ઈમ ઉપદેશે સન્માર્ગના નાશકપણાથી નિયમે જ અનંતસંસારી પાયું. “ઉન્માર્ગરૂપ માર્ગને વિષે ચાલ્યા તેહવા સાધુને હે ગૌતમ ! નિશ્ચયઈ સંસાર તે અનંત હુઈ સન્માર્ગના નાશકને.” ઈમ આગમેં ઉક્તસ્વરૂપ નિહ્નવમાર્ગને આશ્રિત જ હુઈ પણિ શાયાદિકમાશ્રિત નહીં. તેહને ઉન્માર્ગને વિષે રહે પણું “એ જૈન નહી ' ઇત્યાદિ ઉપદેશ વચને કરી માર્ગનાશકના અભાવથી, જૈનમાર્ગને જૈનમાર્ગ પણિ કહેવાપણાથી “સાધુ” એ પ તેહને પણિ નિરાસ કર્યો માનવો. તેને સાઘુલિંગધારિપણાને અભા સાધુપણાના નામના અભાવથી. દિગંબર તઉ કાપડના વેષનો અનુકારે વેશમાત્રધારી પર્ણિદેવ અરિહંત અહે જૈન સાધુ " એહ વચને તીર્થોચ્છેદને અભિપ્રાયે સરીખાઈ૫ણાથી સર્વનિર્લંવપણે સંગ્રહ્યો જાણો. જ કઈક યથાછંદો પણિ ઉસૂત્રભાષી સંભવે, તફહે અપરમાર્ગના આશ્રયણને અભાવે નિશ્ચયે ઉત્સત્રવચનના અભાવથી. તીરછેદાભિપ્રાયવંત નહી. એટલા જ વતી નિયમે અનંતસંસારી નહીં. એતલે જે ઉત્સુત્ર તીર્થોછેદના અભિપ્રાયનું હેતુ. તે નિયમે અનંતસંસારને હેતુ. અને બીજુ તેનવિકલ્પ, એ.