SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ आमिप्रहिकामिनिवेशिकयोरन्तरम् 209 पणाम काउं कहेश साहारणेण सदेण'मित्यादि श्रीआ० नि० ( गा० 566) एवमुत्सूत्रभाषणेन साम्येऽपि परस्परं ( महदन्तरं ) मन्दमन्दतरमुक्तागमानुसारेण स्वयमेव परिभाव्यमिति गाथार्थः // 77 // अथ आभिग्रहिकाभिनिवेशिकयोरन्तरपरिज्ञानाय गाथामाह॥जइवि हु आभिग्गहिओ संसारपहत्तणेण तुल्लो वि / तहवि हु जिणमयसत्तावाई इअरो अ विवरीओ॥ व्याख्या- यद्यप्यामिग्रहिकः-आगाढमिथ्यादृष्टिः शाक्यादिः कुलिङ्गी, संसारमार्गत्वेन तुल्यःउत्सूत्रभाषिद्रव्यलिङ्गसमानः / यदागमः-' सेसा मिच्छट्टिी गिहिलिंगकुलिंगदव्वलिंगेहि / जह तिण्णि य मुक्खपहा संसारपहा तहा तिण्णि' / / 1 / / त्ति, उप० (मा० गा० 520) हुरेवार्थे / तुल्य एव / तथापि जिनसमयसत्तावादी-जिनशासनसत्ताव्यवस्थापकः / इतरस्तु अभिनिवेशी विपरीतो-जिनसमयसत्तापलापी / अयं भावः-अन्यतीर्थिकः शाक्यादिः 'के जैनाः ?' इत्येवंरूपेण पृष्टः सन् जैनान् प्रत्येव 'अमी जना' इत्येवं निर्वक्ता स्यात् / स च जैने जैनसत्तावक्तृत्वेन जैनसत्ताव्यवस्थापकः / अभिनिवेशी तु जनाभोसो दिगम्बरादिः पृष्टः सन् जैनाभासं स्वात्मानं जैनत्वेन भाषते 'अहं जैन ' इति, जैनान् प्रति तु 'न जैनाः किन्तु जैनाभासा' इत्येवं निर्वक्ता जैनसत्तापलापी महापापी। यतो जैने जनसत्ताऽपलापमन्तरेण जैनाभासे निजमार्गे जनसत्ताव्यवस्थापनाऽसम्भवात् , विरुद्धयोईयोर्जेनसत्त्वासम्भवेन एकतरस्य जैनाभासत्वे वक्तव्ये उक्तप्रकारेण वक्तृत्वसम्भवात् / उत्सूत्रभाषणं चास्य विकल्पितनिजमार्गस्य प्रवृत्तिरागममूलिकेति व्यवस्थाप તાય. અને જે તીર્થના ઉછેદના અભિપ્રાયનું હતું તે નિશ્ચયૅ તીર્થકરના ઉચ્છેદને જે અભિપ્રાય તેણે નિયત હુઈ. તેહને તીર્થકરને પણિ પૂજ્યપણુથી “તીર્થને પ્રણામ કરી કહે સાધારણુશબ્દ” ઈમ ઉત્સવ ભાષ સરીખાઈ પણિ પરસ્પરી મંદમંદતર કહ્યા આગમને અનુસારે વિચારવું. જે 77 હિવે આભિગ્રહિક અને અભિનિવેશીને ભેદ જણાવવાને અર્થે ગાથા કહે છે યદ્યપિ આભિગ્રહિક સંસારમાર્ગ પણે સરી છે. તહે જિનમતની સત્તાને વેદી. બીજે તે વિપરીત. વૃત્તિને અર્થ-જઉઈ આભિરુહિક-આગાઢમિથ્યાદષ્ટિ જે શાક્યાદિક કુલિંગી, સંસારમાર્ગ પણે સરીખેઉત્સત્રભાષિ દ્રવ્યલિંગીને સરીખે " શેષ તે મિથ્યાદષ્ટિ ગૃહિલિંગ કુલિંગ દ્રવ્યલિંગે જિમ ત્રિણિણ મોક્ષમાર્ગ સંસારમાર્ગ તિમ તીન’ હુ તે એવકારાર્થ. સમાનજ. તથાપિ જિનશાસનસત્તાનો થાક, બીજે તે અભિનિવેશી વિપરીત-જિનમતસત્તાને અપલાપી. એ ભાવ-અન્યતીર્થિક શાક્ષાદિક તે “કરૂણ જેન’? ઈમ પૂછું હુતે જૈન પ્રતેજ “એ જેન’ઈણી રીતે ઉત્તર દિઈ. તે તઉ જૈનનઈ વિષે જૈનને બોલ' કરી જૈનની સત્તાને થાપક. અભિનિવેશી તઉ જૈનાભાસ દિગબરાદિક તે પૂક્યો હું જૈનાભાસ પિતાના આત્માને જૈન પણિ કહે. હુ જૈન એહવું. જૈન પ્રતે તઊ એ જૈન નહી, તઉ મ્યું ? જેનાભાસ ઇણી રીતે જ કથક હઈ. જૈનસત્તાનો અ૫લાપી મહાપાપી. જૈનનઈ વિષે જૈનની સત્તાના અપલાપ વિના જેનાભાસ જે પિતાને માર્ગ, તેહને વિષઈ જૈનસત્તાની વ્યવસ્થાપનાના અસંભવથી. વિરૂધ એને જનસત્તાને અસંભવે એકને જેનાભાસપણું કહેવે કહે પ્રકારે કહેવાપણુના સંભવથી. સૂત્રભાવી પણ તે તેહને કમ્યા પોતાના માર્ગની પ્રવૃત્તિ તે આગમમૂલ એહવા સ્થાપનને અભિપ્રાયે
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy