________________ 201 उपदेशपकियाथाविमर्शः यदुक्तम्-'जयति विजितरागः केवलालोकशाली, सुरपतिकृतसेवः श्रीमहावीरदेवः / यदसमसमयाब्धेश्वारुगाम्भीर्यभाजः , सकलनयसमूहा बिन्दुभावं भजन्ते / / 1 / / इति / सम्यग्दृशां तु केषाश्चित्संयतानां फलतोऽपि द्वादशाङ्गस्य सर्वनयात्मकत्वं, सर्वांशक्षयोपशमस्य सम्भवात् / अत एव गौतमादयः सर्वाक्षरसन्निपातिनः प्रवचने भणिताः। परं तेषां संयतानां सकलमपि द्वादशाङ्गं शुभनयात्मकत्वेनैव परिणमति, सावद्यनयविषयकानुज्ञादिवचनप्रवृत्तरप्यभावात् संयतमात्रस्य च तथात्वात् / एतेन सर्वेऽपि शाक्यादिप्रवादाः जैनागमसमुद्रसम्बन्धिनो बिन्दव इति भ्रान्तिरपि निरस्ता, 'षट्शतानि नियुज्यन्ते पशुनां मध्यमेऽहनी 'त्यादिप्रवादानामपि जैनागममूलकत्वापत्त्या संयतानां सावद्यभाषाप्रवृत्तिप्रसक्त्त्याऽ. संयतत्वं स्यात् / तस्मात्सर्वांशक्षयोपशमसमुत्थद्वादशाङ्गलक्षणसमुद्रस्य पुरस्तादन्यतीर्थिकाभिमतप्रवादाः समुदिता अपि बिन्दूपमाः ( इत्यर्थों युक्तः ) / अन्यथा 'बिन्दुभावं भजन्ते' इति प्रयोगानुपपत्तिः स्यात् , अवयवावयविनोरुपमानोपमेयभावेन वर्णने निजावयवापेक्षया महत्त्वेऽप्यवयविनो गौरवाभावात् स्तुतिवचनासम्भवात् / नाङ्गष्ठो हस्तावयवभावं भजते इति हस्तस्य स्तुतिः सम्भवतीति तात्पर्यम् / किश्च-समुद्रस्य बिन्दव इति भणनमध्यसङ्गतम् / समुद्रप्रभवा हि वेलाकल्लोलोादयो भवन्ति न पुनः बिन्दवः, तेषां चोत्पत्तिर्मेघात् हस्तवस्त्रादिव्यापाराद्वा स्यादिति सर्वानुभवसिद्धम् / अन्यथा समुद्राग्निर्गतैस्तावद्मिबिन्दुभिः समुद्रस्य न्यूनत्वापत्त्या तस्य गाम्भीर्यस्य हानिः स्यादिति सम्यक्पर्यालोच्यमिति / सामान्यतः पराशङ्कामपास्य अथ वृत्तिगतव्याख्यानसङ्गतिमोह-यस्मात् कारणात् द्वादशाङ्गं रत्नाकरोषमया शुभाशुभसर्वप्रवादानां मुलं तस्मात् स्वरूपतः फलतश्च यावत् सुन्दरमात्मनिष्ठाकरणनियमादिवाच्यवाचकं वाक्यादिकं तम्मि 'त्ति / तस्मिन् द्वादशाङ्गे, एवकारो गम्यः, द्वादशाङ्ग एव समवतारणीयं तत्र वर्तते एवेत्यर्थः / द्वादशाङ्गस्य सर्वोत्कृष्टश्रुतत्वेन तद्व्यापकभूतस्य सर्वसुन्दरात्मकत्वस्यावश्यंभावात् સર્વાશે ક્ષપશમના સંભવથી. એટલા જ વતી ગૌતમાદિક તે સક્ષરનાં સંનિપાતી પ્રવચનને વિષઈ કહ્યા છે. પણિ તે સંયત દ્વાદશાંગ તે શુભનયસ્વરૂ૫ પણુિં જ પરિણમે. સાવઘનયવિષયક જે આજ્ઞા ત૮૫વચનપ્રવૃત્તિના પણિ અભાવથી. સંયતમાત્રને તથાપણાથી. એતલે સર્વ ઇં શાકભાદિકના પ્રવાદ તે જેનાગમરૂપસમુદ્ર સંબધી બિંદુઆ છે. એવી ભ્રાંતિ પણિ ટાલી. “છસે ડીઈ ઘરાનાં મધ્યમ વાગે' ઇત્યાદિ પ્રવાદ પણિ જેનાગમમૂલકપણાની આપત્તિથી સંયતને સાવઘભાષાની પ્રવૃત્તિને પ્રસંગે અસંતપણું થાઈ. તે વતી સર્જાશે ક્ષપશમથી ઉપને જે દ્વાદશાંગ લક્ષણસમુદ્ર તહેની આગલિં અન્યતીથિક સંબંધી મિલ્યા પણિ બિંદૂપમા. ઈમ નહી તે બિંદુ ભાવ ભજે એ પ્રયોગની અયુક્તતા થાઈ. અવયવ જે એક દેશ અને અવયવી જે અંગી તેને ઉપમાનપમેયભા' સરિખાઈ પણિ વર્ણવંતઈ પોતાના અવયવીની અપેક્ષાઈ મેટાઈપણું છતે પણિ અવયવીને શુદ્ધપણાના અભાવથી, અંગ્રહતે હસ્તને અવયવભાવ ભજે તે વતી હસ્તની સ્તુતિ તે ન સંભવે. એ તાત્પર્યા. વલી સમુદ્રના બિંદુ એ કહિવું પણિ અયુક્ત, સમુદ્રથી ઉપના વેલા કલ્લેલ ઉમિ ઇત્યાદિક હઈ બિંદુઆ નહિં. તેની તે ઉત્પત્તિ મેઘથી અથવા હસ્તવસ્ત્રાદિકના વ્યાપારથી હુઈ. એ સર્વને અનુભવસિદ્ધ છે. ઇમ નહીં તે સમુદ્ર નીકલ્યા જે બિંદુ તેણેિ સમુદ્રને ન્યૂનપણાની પ્રાપ્તિ તે સમુદ્રને ગંભીરપણાની હાની થાય. એ વીચારવું. ઈમ સામાન્યથી પરની આશંકા ટાલીને હિવે વૃત્તિના વ્યાખ્યાનની સંગતિ કહે છે.