________________ 200 सह-शतकवृत्ती सम्बन्धि न सम्भवति, अशुभानामपि प्रवादानां प्रवृत्तेः जिनवचनमूलकत्वप्रसक्त्या शुभानामियोपादेयता स्यात् / ते च प्रवादाः शुभाशुभरूपा अपि सख्यया वचनसङ्ख्याकाः / यदाह भाष्यकृत्-'जावइआ वयणपहा तावइया चेव हुँति नयवाया। जावइआ णयवाया षयणपहा तत्तिआ चेव' // 1 // त्ति / बृहत्कल्पभाष्ये / तेषां च प्रवृत्तिरनादिप्रवाहपतिता कथं जिनवचनमूलिका सम्भवति 1 , प्रत्यक्षबाधात् / किञ्च-तेषां सर्वेषामध्यवज्ञाकरणेन जिनावज्ञाभ्युपगमे यदाऽऽसमञ्जस्यं तज्जिनवचनानभिज्ञस्यैव युक्तम् / 'जीवो हन्तव्य ' इत्यादि नयप्रवादानामप्यवज्ञाकरणे तथात्वापत्तेः / तस्मोदयं भावः-द्वादशाङ्ग हि सर्वोत्कृष्टं श्रुतज्ञानं केवलज्ञानदिवाकरस्य प्रकाशभूतं केवलज्ञानमिव प्रत्यात्मसत्तावर्ति छद्मस्थानां केवलज्ञानसहचरितमेव भवति / तच्चाधिकरणभेदेन भिन्नमपि खरूपतो न भिन्नं किन्तु केवलज्ञानमिवैकमेव, तुल्यविषयकत्वात् तुल्यसम्बन्धित्वाच्च / उदयमधिकृत्य तु स्वरूपतोऽपि भिन्नमेव, तत्कारणस्य क्षयोपशमस्य प्रत्यात्मभिन्नत्वात् श्रुतज्ञानस्य च क्षायोपशमिकत्वात् / ते च प्रवादा निजनिजद्वादशाङ्गमूलका अपि सामान्यतो द्वादशाङ्गमूलका एवोच्यन्ते / यथा नानाजलसम्भूतान्यपि नानाकमलानि सामान्यतो जलजान्येव इत्युच्यमाने बाधकाभावात् / अत एव सर्वप्रवादानां मूलं द्वादशाङ्गमेवेति सामान्यतोऽभिहितम्। सर्वस्याऽपि द्वादशाङ्गस्य सर्वोत्कृष्टश्रुतत्वेन सर्वाक्षरसमिपातात्मकत्वात् प्रवादा अप्यक्षरात्मका एव / अत एव द्वादशाङ्गं रत्नाकरतुल्यं, रत्नाकरस्येव वस्याप्यनेकजातीयशुभाशुभनयलक्षणवस्तूनामाश्रयत्वात् / परं मिथ्यादृशां यद् द्वादशाङ्गं तत् स्वरूपत एव सर्वनयात्मकं सत्तामात्रवर्तित्वात , न पुनः फलतोऽपि, कस्याऽपि मिथ्यादृशः कदाचिदपि सर्वाशक्षयोपशमाभावात् , मिथ्यादृष्टिमात्रस्योत्कृष्टतोऽपि क्षयोपशमः सर्वांशक्षयोपशमलक्षणसमुद्रापेक्षया बिन्दुकल्पोभवति / તે વતી. એ પરમાર્થ દ્વાદશાંગ તે સર્વોત્કૃષ્ટ કૃતજ્ઞાન કેવલજ્ઞાનરૂપ સર્વનું પ્રકાશભૂત કેવલજ્ઞાનની પરે પ્રત્યેકે આત્મવૃત્તિ છદ્મસ્થને કેવલજ્ઞાનસ ઘાતે જ હુઈ. તે શ્રુતજ્ઞાન તે આશ્રયભેદિ ભિનપણે વરૂપથી ભિન્ન નહીં. તઉ મ્યું ? કેવલજ્ઞાનની પરે એક જ સરિખા વિષય૫ણથી, અને તુલ્ય સંબંધપણાથી. ઉદય આશ્રયી તે રવરૂપથી પણ ભિન્ન જ, તેનું કારણ જે ક્ષય પશમ તેહને' અત્મા આત્માપ્રતે ભિન્નપણથી, શ્રતજ્ઞાનના ઉદયને ક્ષપશમથી ઉપનાપણાથી. અને તે પ્રવાદ તે આપઆપણી દ્વાદશાંગીથી ઉપનાપણિ સામાન્યથી દ્વાદશાંગમૂલક જ કહીઇ. જિમ ભિન્ન ભિન્ન જલથી ઊપનાં પણિ જાજામ કમલ તે સામાન્યથી જલથી જ ઉપના ઈમ કહેત બાધકના અભાવથી, એતલાજ વતી સર્વ પ્રવાદનું મૂલ દ્વાદશાંગ જ એહવું સામાન્યથી કહિઉં. સર્વઈ દ્વાદશાંગને સર્વોત્કૃષ્ટશ્રતપણે સક્ષરસન્નિપાત૩૫૫ણુથી પ્રવાદ પણિ અક્ષર રૂ૫ જ. એતલાજ વતી દ્વાદશાંગ તે રત્નાકરસદશ-રત્નાકરની પરે અનેક જાતિ સંબધિ શુભાશુભ જે નય તે 25 વસ્તુના આશ્રયપણાથી, પણિ મિશ્રાદષ્ટિનું જે દ્વાદશાંગ તે સ્વરૂપથી જ સર્વનયરૂપ. સત્તામાત્રવર્તિપણાથી, પણિ કલથી નહીં, કેઈએ મિથ્યાત્વીને કિનારે પણિ સશે ક્ષાપશમના અભાવથી. મિશ્રાદષ્ટિમાત્રને ઉત્કૃષ્ટ થકી પણિ ક્ષયે પશમ તે સર્વાશે ક્ષપશમરૂપ સમુદ્રની અપેક્ષાઈ બિંદુક૬૫ હુઈ, છ રાગ જેણે, કેવલઆલોકે મને હર, ઇંદ્ર કરી છે સેવા જેહની એહવો શ્રી મહાવીર દેવ તે સત્કર્ષ વત્તિ છે. જે અનુપમ જે સિદ્ધાંતસમુદ્ર ચાર ગંભીરપણાને ભજનાર એહવા, તેહની આગલી સમરતનયના સમૂહ તે બિંદ્દભાવને ભજે.' સમ્યગદષ્ટિને તે કુણેકે સંયતને ફલથી પણિ :દશાંગને સર્વનયવરૂપપણું