SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ विराधकत्वादिविमर्श षणाविना संसर्गकरणे दुष्टज्वररोगोपहतसंसर्ग इव तत्तदोषसञ्चारादिहपरलोकयोरनर्थावाप्तिरेव / अत एवोक्तम्-सीहगुहं घग्घगुहं उदयं च पलितयं च सो पविसे / असिवं ओमोयरिअं दुस्सीलजणप्पिओ जो उ // 1 // ति, तथा 'वरं पाही वरं मच्चू वरं दारिदसंगमो / वरं अरण्णवासो वा मा कुमित्ताण संगमो' // 1 // त्ति / न चैवमुपदेशपदादिषु प्रकरणेष्वेवोक्तम् , अङ्गादिष्वपि तथैव भणनात्। तथाहि ... 'न करेइ दुक्खमोक्खं उनममाणोऽवि संजमतवेसुं / तम्हा अत्तुक्करिसो वज्जेअव्वो जहजणेणं' // 1 // ति, सूत्रकृदङ्गनिर्युक्तौ ( अ. 13. गा० 126) व्याख्या-“ यो हि दुहीतविद्यालवदर्पाध्मातः सर्वज्ञवचनैकदेशमन्यथा व्याचष्टे स एवंभूतः सन् संयमतपस्सूद्यमं कुर्वाणोऽपि शारीरमानसानां दुःखानामसातोदयजनितानां मोक्ष-विनाश न करोति आत्मगर्वाध्मातमानसो, यत एवं तस्मादात्मोत्कर्षः-अहमेव सिद्धान्तार्थवेदी, नापरः कश्चिन्मत्तुल्योस्तीत्येवंरूपोऽभिमानो, वर्जनीयः-त्याज्यो यतिजनेन-साधुलोकेन / अपरोऽपि ज्ञानिना जात्यादिको मदो न विधेयः किं पुननिमदः ? / तथाचोक्तम्-ज्ञानं मददर्पहरं, माद्यति यस्तेन तस्य को वैद्यः ? / अमृतं यस्य विषायति, तस्य चिकित्सा कथं क्रियते ? ' // 1 // इति / इह तु आज्ञाबाह्यमनुष्ठानं तपःसंयमादिकं दुःखविनाशकं न भवतीति दर्शितम / तथा-'जे याबद्धा महाभागा, वीरा असम्मत्तदसिणो। असुद्धं तेसि परकंतं, सफलं होह सव्वसो' // 1 // त्ति, श्रोसू० अ०८. गा०२२) वृत्तियथा-'जे याबुद्धो' इत्यादि / ये केचन 'अबुद्धा' धर्म प्रत्यविज्ञातपरमार्था, व्याकरणशुष्कतर्कादिपरिज्ञानेन जातावलेपाः पण्डितमानिनोऽपि परमार्थवस्तुतत्त्वानवबोधात् अबुद्धा इत्युक्तम् / न च व्याकरणादिपरिज्ञानमात्रेण सम्यक्त्वव्यतिरेकेण तत्त्वावबोधो भवतीति / વર્જ યતિજને સાધુ. બીજા એ જાત્યાદિમદ ન કર, તઉજ્ઞાનમઃ કિમ કરિ ? કહિઉ પણિ છે-જ્ઞાન તે મદના દર્પનું હરનાર અને તેણે જે મદ કરે તેને કઉણ વૈa ? અમૃત જેહનઈ વિષઈ પરિણમઈ' તેહનઈ ચિકિત સા કિમ કરીઈ? હાં તે આજ્ઞાબાહ્ય અનુષ્ઠાન જે તપ સંયમાદિક તે દુઃખવિનાશક ન હુઈ. એવું દેખાયું. વીર અબુદ્ધ મહાભાગ સમકિતદશી નામથી અશુદ્ધ તેહનું પરાક્રમ કર્મબંધલનું દાયક ઈ. જે કેટલાએક અબુદ્ધ-ધર્મ પ્રતે અજ્ઞાત પરમાર્થ, વ્યાકરણ-શુષ્કતર્કશાન તિર્ણિ થયો જે અભિમાન જેહને એહવા પંડિતમાની પણિ વરતુના તત્વજ્ઞાનના અજ્ઞાનથી અબુદ્ધ એહવું કહિઉં. વ્યાકરણાદિપરિતાનમાત્ર સમ્યક્ત્વ વિના તવબોધ ન હુઈજ. કહિઉં છે-શાસ્ત્રના અવગાહનનું ઘડવું તિહાં તત્પર હુઈ તે પણિ અબુદ્ધ તે વસ્તુતત્વ ન સમજે. વિવિધ પ્રકાર રસભાવમાંહિ પરઠી ચાટુડી પણિ રસને સ્વાદ ઘણે કાલેંપણું ન જાણિ. અથવા અબુદ્ધની પરે તે બાલવીર્યવંત મોટા પુજય એ અર્થ કવિખ્યાત પરકટકના ભેદનાર. પરમાર્થ એ-જે પંડિતપણિ દાનાદિકે લેકપૂયપણિ સુભટવાદ વહતાપણિ સમકિતને પરિક્ષાને વિકલ એહવા કેટલાએક હુઈ તે દેખાડે છે, સમ્ય પણિ જોવાનું શીલ નથી જેને તે મિથ્યાદષ્ટિ એ અર્થ: તે બાલનું જે કાંઈ તપ-દાન-અધ્યયન-નિયમાદિકને વિષે પરાક્રમણ-ઉધમ કર્યો તે અશુદ્ધ, સાતમું કર્મબંધનને અર્થે. ભાવવિનાથી. અથવા નિદાનસહિત@થી. કવૈદ્યની ચિકિત્સાની પરે વિપરીત અનુબંધપણુથી. વલી કર્મબંધ૩૫ ફર્લો સહિત એતલે તપનુષ્ઠાનાદિક સર્વે કિયા કર્મબંધને અર્થે જ. હાં મિથ્યાત્વીનું તપ સંયમાદિક સર્વે કર્મબંધનને હેતુપણે ફલવંત કહિઉં.
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy