SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ भाराधकस्यादिविमर्शः अप्यनुमोदनीया भवन्तीत्यर्थः / तदुल्लेखस्त्वेवं-मया मृगो व्यापादितस्तच्छोभनं जातमित्याद्यात्मोत्साहो यावत् हस्तितापसादीनां हस्तिव्यापादनादौ प्रवचने प्रतीत एव / उपलक्षणोदनाभिग्रहिकादेरपि सुतरामेव तथासम्भवन् वाच्यः / न चैवमाभिनिवेशिकस्याऽपि सम्भवति, तस्य जैनाभासत्वेन द्रव्यतस्तज्जनितकटुकविपाकस्य परिज्ञानात् / यच्चाभिग्रहिकापेक्षया आभिनिवेशिकस्य जैनाभासस्याधमत्वं तज्जैनेऽप्यजैनत्वबुद्ध्या जिनाज्ञाविराधकत्वेन तीब्रमिथ्यात्वोदयबन्धाभ्यामेवावसातव्यम् / मिथ्यात्वं च सर्वोत्कृष्टं पापमित्यप्रे दर्शयिष्यते इति गाथार्यः // 73 // अथ धार्मिकानुष्ठानविषयाऽनुमोदना प्रशस्तैव भवति, अधर्मस्याऽपि धर्मबुद्ध्या क्रियमाणत्वेन प्रशस्ताभ्यवसायजन्यत्वादिति पराशङ्कामपाकत्तुं प्रथमं पुरुषभेदानाह॥आराहग णाराहग विराहगा तिण्णि माणवा कमसो / उत्तम मज्झिम अहमा जिणवरआणं समहिगिछ।। व्याख्या-आराधका अनाराधका विराधकाश्चेति त्रयो मानवा-मनुष्याः क्रमशो-अनुक्रमेण उत्तमा मध्यमा अधमाश्च स्युः / आराधका उत्तमा, अनाराधका मध्यमा, विराधकाश्चाधमा इत्यर्थः / उत्तमत्वादिकं च दीर्घत्वह्रस्वत्वादिवत् सापेक्षमेव भवतीत्याह-जिनाज्ञां समधिकृत्य-सम्यगजिनाज्ञामपेक्ष्येत्यर्थ इति गाथार्थः // 74 / / ___ अथ कथमाराधकत्वादिकं स्याद् ? इति दर्शयन्नाह॥ पत्थिअविहिदत्ताए जिणआणाए तहण्णहाकरणे / पढमंतिमाउ णाणा इअरे णाराहगा वि तहा // 7 // થાવત્ હસ્તિતાપસાદિકને હસ્તિના હણવાદિકને વિષે પ્રસિદ્ધ જ, ઉપલક્ષણથી અનાભિરુહિકાદિકને પણિ અતિથિ તિમ સંભવતા કહેવો. પણિ અભિનિવેશિકને ઈમ ન સંભવે. તેને જેનાભાસપવુિં કરી દ્રવ્યથી તેહથી ઉપના જે કકવિપાક તેના પરિજ્ઞાનથી. અને જે અભિગ્રહિકની અપેક્ષાઈ અભિનિવેશી જનાભાસને અધમપણું છે. તે જૈનને વિષે પણિ અજૈનપણાની બુદ્ધિ તીવ્રમિથ્યાત્વને ઉદય અને બંધ કરીજ જાણવું'. મિથ્યાત્વ તે સર્વોત્કૃષ્ટ પાપ એહવું આંગલિ દેખાડીયેં. એ ગાથાર્થ છે 73 ! હિવે ધાર્મિક અનુષ્ઠાન વિષણિી અનુમોદના પ્રશસ્તજ હુઇ. અધર્મને પણિ ધર્મબુદ્ધિ કરિવાપણું કરી પ્રશસ્તઅવ્યવસાયે જન્યપણાથી. એવી પરાશંકા ટાલવાને પ્રથમ પુરુષભેદ પ્રાઁ કહે છે આરાધક અનારાધક અને વિરાધક એ તીન મનુષ્ય ઉત્તમ, મધ્યમ અને અધમ જિનવરની આજ્ઞા આસરીનં. વૃત્તિને અર્થ-આરાધક અનારાધક અને વિરાધક એ ત્રિણિ મનુષ્ય અનુક્રમે ઉત્તમ, મધ્યમ અને અધમ હઈ. અર્થ સ્પષ્ટજ, ઉત્તમાદિકપણું તે દીર્ધ પણ હસ્વપણાદિકની પરે અપેક્ષા સહિત હઈ. એહવું કહે છે-શુજિનની આજ્ઞા અપેક્ષીને. એ ગાથાર્થ ! 74 | હિવે આરાધકપણદિક કિમ હુઈ ? એહવું દેખાડે છે– પ્રાતિવિધેિ દીધી જે જિનાજ્ઞા તેહને તિમ કરવું અને અન્યથા કર પ્રથમ અને અંતિમ અનેકને. બીજા અનારાધક પણિ તિમ,
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy