SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ * सर्वश-शतकवृत्तौ - व्याख्या-प्रार्थितविधिदत्ताया जिनाज्ञायाः तथाऽन्यथाकरणे प्रथमान्तिमाः-त्रिषु भङ्गेषु आधचरमा:-आराधकविराधकाः स्युरित्यन्वयः / तत्र यद् येन प्रकारेण यस्य जिनेनोपदिष्टं तत्तेनैव प्रकारेण तथा, वैपरीत्येन चान्यथा, तथा चान्यथा च तथान्यथा, तयोः करणं, 'द्वन्द्वान्ते श्रूयमाणं पदं प्रत्येकमभिसम्बद्ध्यते' इति न्यायात तथाकरणमन्यथाकरणं चेत्यर्थः / तस्मिन् तथान्यथाकरणे / कस्या ? जिनाज्ञायाः, किंलक्षणायाः ? प्राथतविधिदत्तायाः, 'हे जिनेन्द्र ! येन विधिना सम्यक्त्वाद्याराधनं भवति तं विधिमस्मभ्यमुपदिशतु वयं च त्वदाज्ञां करिष्यामः' इत्येवंरूपेणाऽभ्यर्थितो यो विधिः तेन, यथाऽभिलषितविधिना दत्ता-जिनेन्द्रेण साध्वादीनामुपदिष्टा प्रार्थितविधिदत्ता तस्याः / अयं. भावः-येन यो विधिः प्रार्थितस्तस्मै तमेव विधि जिनो दत्तवान् / दत्तोपात्तविधिना च सम्यक्त्वाद्याराधनपरायणाः जिनाज्ञाराधकाः, विराधकाश्च ततो विलक्षणाः, जिनाज्ञामङ्गीकृत्य तदपालनात् / तेन प्रतिपन्नसम्यक्त्वो हि आराधको विराधकश्च सम्यक्त्वस्यैव भवति, न पुनर्विरतेरपि, विरतिविषयकजिनाज्ञाया अनङ्गीकारात् / प्रार्थितस्य सम्यक्त्वविधेरेव दत्तत्वात् / विरतेश्चाराधको नियमेन सम्यक्त्वस्याप्याराधक एव, विरतेश्व सम्यक्त्वाविनाभावित्वात् / एवं विराधकोऽपि निश्चयतः सम्यक्त्वस्योऽपि, सम्यक्त्वसम्बद्धाया एव विरते. रङ्गीकारात् / अत एवोऽऽगमोऽपि ‘णिच्छयणयस्स चरणस्सुवघाए णाणदसणवहो वि / ववहारस्स उ चरणे, हयंमि भयणा उ, सेसाणं ' // 1 // ति उप० ( मा० गा० 512 ) तेन जिनाज्ञाया आराधनाविराधने यथाभ्युपगतप्रतिज्ञानिर्वहणाऽनिर्वहणाभ्यामेवावसातव्ये / एतेन प्रतिपन्नजिनाज्ञस्यैवाऽऽराधनं विराधनं वा स्यादिति दर्शितं बोध्यम् / अत एव सर्वविरतिं परित्यज्य प्रतिपन्नदेशविरतिर्मरीचिरस्पष्टवचननिमित्तकोत्सूत्रलेशेन વૃત્તિનો અર્થ –પ્રાતિવિહિં દીધી જે જિનાના તેહને તિમ કરવું અને વિપરીત કરવું આરાધક અને વિરાધક જાણવા. તિહાં જે જિણિ પ્રકાર જેહને જિને ઉપદેર્યું તે તિણિજ પ્રકારે તથા. વિપરીત પણે તે અન્યથા. ઠંદસમાસને અંતે સાંભલીનું જે પદ . તે પ્રત્યેકે જોડાઈ એ न्यायवती. तीम 42 मन सन्यया रिपु मे मथ:. तिम 42.2 सन्यथा वि. ने ? જિનાનાને. હે જિનેન્દ્ર ! જિર્ણો વિધિ સમ્યફવાદિકનું આરાધન હુઇ. તે વિધિ અને કાજે ઉપદિશઉ. અમહું તાહરી આજ્ઞા કરિસ્પે. ઇણી રીતે પ્રાર્થો જે વિધિ તેણે. પ્રાર્થિતવિધિ દીધી જિનેત્રે સાવાદિકને દીધી તેહના. એ તાત્પર્ય જેણે જે વિધિ માગ્યો તેહને તે વિધિ પ્રતે જિન તે દેતા હુઓ, દીધે તેહવો ગ્રહો જે વિધિ તેણું, સમ્યક્ત્વાદિકના આરાધન તત્પર તે જિનાજ્ઞારાધક, વિરાધક તે તેથી વિલક્ષણ. જિનાજ્ઞા આસિરી તે અશુપાલ્યાથી. તે વતી પડિવાયું સમ્યકૃત્વ હુઈ તે આરાધક અથવા વિરાધક સભ્યને જ હુઈ પણિ વિરતિને નહી. વિરતિસંબંધો જિનાજ્ઞા અનંગીકારથી. સમ્યક્ત્વવિધિને જ દીધાથી. વિરતિને આરાધક તે નિયમેંજ સમકિતનો આરાધક. વિરતિનિ સમકિતવિના અણુછતાથી. ઈમ વિરાધક પણિ સમકિતને પણિ, સમકિત સંબધુંજ વિરતિના અંગીકારથી: . એતલાજવતી આગમ પર્ણિ-નિશ્ચયનયનઈ મતિ ચારિત્રને ઉપઘાતે જ્ઞાનદર્શનને પણિ વધ, અને વ્યવહારમોં ચારિત્રને ઘાતે વિક૬૫ જ્ઞાન-દર્શનને. તેવતી જિનાજ્ઞાનું આરાધન અને વિરાધન તે અંગીકૃત પ્રતિજ્ઞાને નિહર્ગો અને અનિર્વ હણે જ જાણવી. એતલે અંગીતજિનાજ્ઞાવંતનેજ આરાધન અને વિરાંધન હઈ. એવું દેખાડયું જવું', એલાજપતી સર્વવિરતિ છાંડીને પવિછ દેશવિરતિ છે જેણે એ મરીચી તે
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy