________________ 184 सह-शतकवृत्ती होउ कामाण' मिति ( साहु० 2.) पञ्चसूत्रकस्य वृत्तौ भवितुकामानामासन्नभव्यानामित्यादि यावत् कुशलादिव्यापाराननुमोदे इत्यादि भणितत्वात् / तथा तत्साधनानि-ज्ञानादेः कारणानि पुस्तक-प्रतिमारजोहरणादीनि नानाविधानि अनेकप्रकाराणि विषयीभवन्ति / चः समुच्चये 'दुण्डंपि' त्ति, द्वयोरपि प्राप्तसम्यक्त्वसम्यक्त्वाभिमुखयोरपीति गाथार्थः / / 71 / / अथाप्रशस्तानुमोदना कस्य भवतीति दर्शयतिवीआ य अप्पसत्था मिच्छादिद्विस्स आभिगहिअस्स / हुजाभिणिवेसिस्सा पाएण विसेसओ अ तहा॥ व्याख्या-द्वितीया अप्रशस्तानुमोदना आभिग्रहिकस्य मिध्यादृष्टर्भवेत् , प्रायो-बाहुल्येन, विशेषतोऽभिनिवेशिनो मिथ्यादृष्टः , उभयोरागाढमिथ्यादृष्टित्वेन साम्येऽपि तथाभूतविशेषस्यानुभवसिद्धत्वादिति गाथार्थः / / 72 / / / अथ प्रशस्तीनुमोदनाया विषयमाहतीए विसओ णीअमयधम्मिअकिच्चाइ हुंति दुण्डंपि / तत्थवि आमिगहिअस्स य सहेतुणो इंदिअत्थावि॥ व्याख्या-तस्या-अप्रस्तानुमोदनाया विषयो-निजनिजमतधार्मिककृत्यानि पश्चाग्निसाधनादीनि पिच्छिकादिलिङ्गविशिष्टनाग्न्यव्रतादीनि च भवन्ति / अथोभययोर्मध्ये विशेषमाह- तत्थ वि 'त्ति, तत्राऽपि-द्वयोर्मध्ये आभिग्रहिकस्येन्द्रियार्थाः शब्दादयोऽप्यनुमोदनीया भवन्ति / तेऽपि सहेतवः, सह हेतुभिः पृथिव्याघारम्भादिभिः वर्तन्ते ये ते सहेतवः / पृथिव्याद्यारम्भादयः तज्जनितशब्दादयश्वेत्युभये ઇમ ભવ્યપણું પણિ પ્રયાસનમુક્તિનું જ ગ્રહિવું. પણિ વ્યવહારરાશિ અણુ પામ્યા જે દૂરભવ્ય તેહનું પણિ (પ્રવુિં નહીં ) પંચમૂત્રમાહિં ઇમજ સૂચવ્યું છે " આસનભવ્ય તેહના કુશલાદિવ્યાપાર પ્રતે અનુમ' ઇત્યાદિ કહેવાપણાથી. વલી જ્ઞાનાદિકના કારણ જે પુસ્તક-પ્રતિમા–રજોહરણાદિક અનેક પ્રકાર તે વિષય હુઈસમ્યક્ત્વ પામ્યાં અને સમક્તિને અભિમુખ એ બિહુપર્ણિ. ઇતિ ગાથાર્થ : 71 / હિવે અપ્રશસ્ત અનુમોદના તે કેહને હુઈ? તે દેખાડે છે - બીજી અપ્રશસ્ત-અનુમોદના આભિગ્રહિક મિથ્યાદષ્ટિને હુઈ. બહુલપણે. વિશેષથી અભિનિવેશીમિથ્યાદષ્ટિને, બિહુને આગાઢમિથ્યાષ્ટિપર્ણિ સરખાઇ પણિ છતે પણિ તેહવા વિશેષને અનુભવસિદ્ધપણાથી એ ગાથાર્થ છરા लिव सप्रश२त अनुमानाना विषय हे छ. તેહને વિષય આપ આપણું મતસંબંધિ ધાર્મિક કર્તવ્ય ઈ. સિંહ વલી આભિગ્રહિકને સહેતુક ઇકિયાર્થપર્ણિ. વૃત્તિને અર્થ:–તે અપ્રશસ્ત-અનુમોદનાનો વિષય આપ આપણા મતસંબંધિ ધાર્મિક કર્તવ્યપંચાગ્નિસાધનાદિક અને પિષ્ઠિકાદિકે યુક્ત નાન્યવ્રતાદિક હુઈ હિવે બિહું મળ્યું વિશેષ કહે છઈ. તિહાં મણિ બિહુ મદયે આભિગ્રહિકને' ઈક્રિયાર્થ–શબ્દાદિકપાણિ અનુમોદનીય હઈ. તેય પણિ હેતુ જે પૃથિવ્યાદિકના આરંભ, તેણે સહિત વર્તે જે સહેતુ કહીઈ, પૃથિવ્યાદિકના આરંભ અને તજજનિત શબ્દાદિક એ બિહુપણિ અનુમોદનીય હઈ. એ અર્થ. તેનો પ્રયોગ તે ઇમ-મઈ મૃગ હો તે ભલુ થયું ઈમ આત્માને ઉત્સાહ