SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ प्रशस्तानुमोदनाया विषयः मोक्षमार्गस्यैवानुमोदनाविषयत्वात् / यदागमः-'सेसाणं जीवाणं दाणरुइतं 1 सहावविणिअत्तं 2 / तह पयणुकसायत्तं 3 परोवयारित्त 4 भवत्तं 5 // 1 // दक्खिण्ण 6 दयालुत्तं 7 पिअभासित्ताइ 8 विविहगुणनिवहं / सिवमग्गकारणं जं, तं सव्वं अणुमयं मज्झ ' // 2 // त्ति आराधनापताकायाम् / एतादृशं च स्वरूपं सम्यक्त्वाभिमुखे सङ्गमनयसारादौ सम्भवति, न पुनरितरेष्वपि, एतद्व्यञ्जकं तु शिवमार्गकारणमिति वचनमेव / यत्तु अनार्यजनानामपि निजनिजगुर्वादिकविषयकदानविनयादिकं दृश्यते, तच्च यद्यपि न स्वाभाविकं किन्तु निजनिजगुरूपदेशायत्तम् , तथाऽपि तन्न गुणत्वेन व्यवहर्त्तव्यम् , तस्यैव मिथ्यात्वरूपत्वेन दुर्गतिहेतुत्वेन च प्राणातिपाताद्याश्रवेभ्योऽप्यधिकपापरूपत्वात् / न च दानमधर्मो न.. भविष्यतीति शङ्कनीयं, दानस्याऽऽयधर्मत्वेन प्रवचने प्रतीतत्वात् / यदागमः 'दसविहे दाणे पं० तं० अणुकंपा 1 संगहे 2 चेव, भए 3 कालुणिते तिय 4 लज्जाए 5 गारवेणं च अहम्मे उण 7 सत्तमे // 1 // धम्मे अ अट्टमे वुत्ते 8 काहीति त 9 कतंति त' 10 / त्ति, श्रीस्थानाङ्गे (सू० 745 ) वृत्त्येकदेशो यथा-"अधर्मपोषकं दानमधर्मदानम् अधर्मकारणत्वाद्वा अधर्म एव / यदुक्तम्- " हिंसानृतचौर्योद्यतपरदारपरिग्रहप्रसक्तेभ्यः / यद्दीयते हि तेषां तज्जानीयादधर्माय" // 1 // इत्यादि / अत एवानुकम्पावस्थामप्राप्तानां लौकिकलोकोत्तरगाढमिथ्यादृशां शाक्यादीनां जमाल्यादीनां चाशनादिसप्तविधपिण्डदानेन केवलमधिकरणपोषणमेव / अधिकरणत्वं च तेषां संसारमार्गत्वान्यथानुपपत्त्या तन्मार्गप्रवृत्तिपूर्वकोन्मार्गप्रकाशकत्वेन प्रतीतमेव / इह तु यत्तच्छब्दाभ्यां शिवमार्गकारणमेवोपात्तम् / तच्च सम्यग्दृशां सम्यक्त्वाभिमुखानां वा ज्ञानाद्युपष्टम्भकत्वेनैव स्यात् / तेन ज्ञानाधपष्टम्भकारणसाधुविषयकभक्तिपरायणस्यैव भवति, तेन तेषां सङ्गमनयसारादीनां तथाभूतसाधुदानादिकर्तव्यस्य सम्यक्त्वप्राप्तिहेतुत्वेन शिवमार्गकारणत्वात् / एवं भव्यत्वमपि प्रत्यासन्नमुक्तीनामेव ग्राह्यम् , न पुनरप्राप्तव्यवहारराशीनां दूरभन्योनामपि / पञ्चसूत्र्यामपि तथैव सूचितम्-' सव्वेसि भव्वाणं (जीवाणं) બીજાને વિષઈ નહીં. એહનું જણાવનાર તઉ શિવમાગનું કારણ એ વચન જ. અને જે અનાર્યજનને પણિ આ૫ આપણા ગુર્નાદિ સંબંધિ દાનવિનયાદિક દેખીઈ છઈ, તે કાંઈ સ્વાભાવિક નહીં. તઉ મ્યું? પોતે પોતાને ગુરૂપદેશને આયત્ત. તઉન્હેં પણિ તે ગુણુપણિ માનવું નહી, તેહને જે મિથ્યાત્વરૂપપણિ અને દુર્ગતિ હેતુ પર્ણિ પ્રાણાતિપાતાદિ આશ્રવથીએ અધિક પા૫૩૫૫ણાથી, દાન અધર્મ નહીં હું એહવું ન શકવું. દાનને પણિ અધર્મ પણિ પ્રવચનને વિષે પ્રસિદ્ધ પણાથી. અધર્મનું પોષક દાન અથવા અધર્મના કારણુપણાથી અધર્મજ, હિંસા-જુઠું -ચોરી તેહને વિષે ઉજમાલ અને પરસ્ત્રી-પરિગ્રહ તિહાં આસક્તને જે દીજે દાન તે જાણવું અધર્મને અર્થે. એતલાવતી અનુકંપાવસ્થાને અણુ પામ્યા લૌકિક અને લોકોત્તર આગાઢ-મિથ્યાદષ્ટિ જે શાક્ય દિક અને જમાલ્યાદિક તેહને અશનાદિક સપ્ત પ્રકાર પિંડદાને કરી કેવલ અધિકરણવિણ જ, અધિકરણપણું તે તેને સંસારમાપણાની અન્યથા અણુથા, તે માર્ગ પ્રવૃત્તિપૂર્વક ઉન્માર્ગને પ્રકાશક પણિ પ્રસિદ્ધ જ, જહાં યત તત શબ્દ શિવમાર્ગનું કારણ જ હિઉં, તે સમ્યગદષ્ટિને અથવા સમ્યફવાભિમુખને જ્ઞાનાદિકના આધાર પણિ રીતે જ હઇ. તે વતી જ્ઞાનાદિવૃદ્ધિનું કારણ સાધુ સંબંધી ભક્તિ તત્પરને જ હું તે વતી તે સંગમન્યસાદિકનું સાધુદાનાદિ જે કર્તવ્ય તેહને સમ્યક્ત્વ પ્રાપ્તિને હેતુ પર્ણિ કરી શિવમાર્ગને કારણુપણાથી.
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy