SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ 282 ઇ-શતવૃત્તો अथ मिथ्यादृशामपि सम्यक्त्वाभिमुखोनामेव मार्गानुयायिकृत्यं केषामिवेति दृष्टान्तयन्नाह॥ जह संगमणयसारप्पमुहाण वोहिबीअमुणिदाणं / अंबडपमुहाण पुण जिणाइउवएससवणाई // 7 // व्याख्या-यथा इत्युदाहरणोपन्यासे / सङ्गमः-शालिभद्रजीवो गोपालः, नयसारः-श्रीमहावीरजीवो प्रामाधिपतिः, आदिशब्दात् श्रीऋषभादिजीवा धन्यसार्थवाहादयस्तेषां बोधिः-जिनधर्मप्राप्तिस्तस्यो बीजमिव बीजम्-आदिकारणं मुनिदानं-साधूनां भक्त्या विपुलमनोज्ञाशनादिवितरणम् , अम्बडप्रमुखाणां पुनर्जिनादीनामुपदेशो-धर्मकथा तस्य श्रवणम् , आदिशब्दाज्जिनादीनां दर्शनाद्यपि ग्राह्यम् , तस्याऽपि तोमल्यादेवि सम्यक्त्वप्राप्तिहेतुत्वात् / उपलक्षणादनाभोगमिथ्यादृष्टेमघकुमारजीवहस्त्योदेरिव ‘सदन्ध'न्यायेनानुकम्पादिकमपि मार्गानुयायिकृत्यं मन्तव्यम् , सम्यक्त्वप्रतिबन्धकाऽसद्ग्रहाभावेन सम्यक्त्वપ્રતિદેતુત્વાતિ થાર્થ / 70 || अथ प्रशस्तानुमोदनाया विषयमाह॥तीए णुमोअणाए विसओ णाणाइपवरमुत्तिपहो / तस्साहणाणि णाणाविहाणि विसओ अ दुहंपि // व्याख्या-तस्याः-प्रशस्तानुमोदनायाः विषयो-गोचरो ज्ञानादिप्रवरमुक्तिपथः, ज्ञानादीनिज्ञानदर्शनचारित्राणि तान्येव प्रवरः-प्रधान मुक्तिपथो-मुक्तिमार्गः, सम्यग्दृशां हि साक्षात्परम्परया वा - હિવે મિથ્યાત્વને પણિ સમ્પકૃત્વાભિમુખને જ માર્ગાનુયાયિ કર્તવ્ય, હનીપરે એહવું દષ્ટાંતે કહે છે. - જિમ સંગમ-નયસારપ્રમુખનું બેધિબીજપ મુનિદાન અબડપ્રમુખનું વલી જિનપદેશાદિશ્રવણદિ. વૃત્તિને અર્થ:- યથા એહવું ઉદાહરણના ઉપન્યાસને વિષે વતે, સંગમ-શાલિભદ્રને જીવ ગોપાલ, નયસાર-શ્રી મહાવીરનો જીવ ગ્રામસ્વામી. આદિશબ્દથી શ્રી ઋષભાદિકને જીવ ધન્યસાર્થવાહાદિક તેહનું બધિ તે જિનધર્મની પ્રાપ્તિ તેહનું બીજની પરે આદિકારણ સાધુને ભકિત બહુ–મનોહર અશનાદિનું દાન, અંબપ્રમુખનું વલી જે જિનાદિકની ધર્મકથાનું જે સાંભળવું. આદિ શબદથી જિના દિકનું દર્શનાદિક પણિ ગ્રહેવું, તેહને પણિ સમ્યક્ત્વપ્રાપ્તિના હેતુપણુથી, ઉપલક્ષથી અનાભોગમિથ્યાદષ્ટિ જે મેઘકમારજીવ હત્યાદિક, તેનું અનુકંપાદિક પણિ માર્ગાનુયચિકર્તવ્ય તે માનવું. સમ્યક્ત્વનું જે પ્રતિબંધક અસદુગ્રહ તેહને અભાવે સમ્યક્ત્વની પ્રાપ્તિના હેતુપણાથી. ઈતિ ગાથાર્થ છે 70 હિવે પ્રશસ્ત અનુમોદનાને વિષય કહે છે– તે અનુમોદનાને વિષય જ્ઞાનાદિ પ્રવર-મુક્તિમાર્ગ અને તેના સાધન નાના પ્રકારે વિષય. બિહને સમકિતી અથવા સમ્યક્ત્વાભિમુખ. - વૃત્તિને અર્થ:- તે પ્રશસ્ત અનુમોદનાને જે જ્ઞાનાદિક જે જ્ઞાન-દર્શન-ચારિત્ર તેહજ પ્રધાન મુક્તિમાર્ગ, સમ્યગદષ્ટિને સાક્ષાત પરંપરાઈ મોક્ષમાર્ગનાજ અનમેદનાના વિષયપણાથી જે માટે આગમ-શેષજીવનું દાનરૂચિપણું 1 સ્વભાવે વિનીતપણું 2 તથા અ૫કષાયપણું 3 પરોપકારીપણું 4 ભયપણું 5 સરલપણું 6 દયાલુ પણું, વલી પ્રિયભાષિતાદિ વિવિધ ગુણનિકર શિવમાર્ગનું જે કારણ કે સવ અનમત મુઝને એહવું સ્વરૂપ તે સફર્વસમ્મુખ સંગમન સારાદિકને વિષે સંભવે. પર્ણિ
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy