________________ सर्वज्ञ शतकवृत्ती नाऽभ्युपगतमित्यर्थः / सम्यक्त्वाभिमुखानां 'तं खु'त्ति, तदेव असद्ग्रहविनाशकरं-सम्यक्त्वसूर्यप्रकाशस्पृष्टानामसद्ग्रहध्वान्तोच्छेदकमित्यर्थः , असद्ग्रहपरित्यागपूर्वकसम्यक्त्वप्राप्तिहेतुत्वात् / न चैवं तन्मार्गाभिमतमकरणनियमादिकमपि तथा, तस्योभयवादिसम्मतत्वेन असद्ग्रहपरित्यागो दूरे, प्रत्युत तदुभयवादिसम्मतं जैनसम्मत्योद्भावितं निजमार्गदाढर्थहेतुः / अत एव आस्तामन्यः, सर्वज्ञो भगवान् श्रीमहावीरोऽपि उभयवादिसम्मतार्थैर्वेदपदैरेव गौतमादीनां संशयोच्छेदं कृतवान् परकीयसम्मतेर्निजमार्गदायहेतुत्वात् , अन्यथा तदुद्भावनस्य वैयापत्तेः / यदि चोभयवादिसम्मतं कृत्यं श्रद्धानं वाऽसग्रहपरित्यागहेतुर्मार्गानुयायि कृत्यमभविष्यत् तर्हि सर्वेषामपि मिथ्यादृशां तत्क्षणमेवासद्ग्रहपरित्यागेन सम्यक्त्वप्राप्तौ मिथ्यात्वमुच्छिन्नसङ्कथमेवाभविष्यत् , प्राणातिपाताधकरणनियमस्य वचोमात्रेण प्रायः सर्ववादिसम्मतत्वात् / तस्मात् सत्यप्यकरणनियमादौ निजनिजमार्गासद्ग्रहस्य तादवस्थ्यं किंनिमित्तकम् ? इति पर्यालोचनायामुभयवादिसम्मतत्वमेव विशेषणं द्रव्यतः शुभकर्त्तव्यस्य परिशेषात् सिध्यति / अत एव दिगम्बरादिजनाभासदर्शनेषु देवोऽहनेवेत्यादिव्यक्त्या श्रद्धानं प्ररूपणं च नासग्रहपरित्यागहेतुः , प्रत्युत निजनिजगुरूपदेशावाप्ततथाभूतश्रद्धानादिकमसद्ग्रहस्य स्थिरताहेतुः तथाभूतश्रद्धानादेरेवासद्महत्वेन परिणमनादमिनिवेशमिथ्यात्वस्य तथोमाहात्म्यात् / असग्रहत्वं च तेषां जिनोक्तेषु पदार्थेषु एकतरपदार्थविषयकारुचि मात्रेणाऽपि स्यात् / यदुक्तम् ‘पयमक्खरंपि इकपि जो न रोएइ सुत्तणिपिट्ठ। सेसं रोअंतो वि हु मिच्छादिट्ठी जमालिव्व' // 1 // त्ति पञ्चसमहादौ / आस्तामरुचिः, जिनोक्तैकपदार्थविषयकसंशयोऽपि तथापरिणमने हेतुः / यदुक्तम्-'एकस्मिन्नप्यर्थे सन्दिग्धे प्रत्ययोऽहति नष्ट' इत्यादि प्रागुपदर्शितम् / अन्यथापरिणमन વૃત્તિને અર્થ:–જે કાંઈ એ કાર્ય અથવા શ્રદ્ધાન, એહવું વિશેષ્યપદ બાહિરથી લેવું. પરસમય-જે . જેનદર્શન વ્યતિરિક્તદર્શન, તેહને વિષે પોતાના માર્ગ પણે અનાદરિઉં, ઈષ્ટ જે જૈનશાસનને વિષે જેને પિતાના માર્ગ પર્ણિ આદરિવું એ અર્થ. સમ્યક્ત્વને સન્મ અને તેહજ અસદ્ગહનું વિનાશનું કરનાર, સમ્યક્ત્વરૂપ સૂર્ય પ્રકાશે સ્પશને અસગ્રહરૂપ વાતનું ટાલનહાર એ અર્થ. અસગ્રહના ત્યાગપૂર્વક સમ્યક્ત્વના પ્રાપ્તિના હેતુપણાથી. પણિ તેહના માર્ગને ઇષ્ટ જે અકરણ-નિયમાદિક તે નહી. તિમ તેહને ઉભયવાદિ સમ્મતપણે કરી અસરગ્રહનો પરિત્યાગ તો વેગલે, સાહસું તે બિહું વાદિસંમત જૈનની સંમતિ દેખાડયું પિતાના માર્ગને દઢપણને હેતું. એતલાજ વતી અન્ય તે રહો, સર્વજ્ઞ ભગવંત શ્રી મહાવીર પણિ બિન્દુવાદીને સંમત જે અર્થ એહવે પજ ગૌતમાદિકને સંશયને ઉછેદ કરતે હુએ, પરકીયસંમતને નિજમાર્ગની દઢપણાઇના હેતુપણુથી. ઈમ નહીં તઉ તે ઉભાવને વ્યર્થપણાની પ્રાપ્તિથી. જઉ ઊભયવાદિસંમત કર્તવ્ય અથવા શ્રદ્ધાને અસગ્રહપરિત્યાગનું હેતુ માર્ગાનુયાયિ કર્તવ્ય હલ તઉ સર્વ મિથ્યાદષ્ટિને તત્કાલ અસગ્રહને પરિત્યાગે સમ્યકત્વની પ્રાપ્તિ છતે મિથ્યાત્વ ઉછિન્નવાર્તજ થાઈ. પ્રાણાતિપાતાદિકનો જે અકરણનિયમ તેહને પ્રાહે સંમતપણાથી. તે માટે અકરણનિયમાદિ છતે પણિ નિજમાર્ગના અસદ્ગહનું તદવસ્થપણું, હેં નિમિત્ત? એવી વિચારણા છતઈ બિહુ વાદીને' સંમતપણું એહવું વિશેષણ જ દ્રશ્યના શુભકર્તવ્યને પરિશેષથી સિદ્ધ થા. એતલાજવતી દિગંબરાદિ જેનાભાસદર્શનને વિષે દેવ અરિહંતજ ઇત્યાદિ વ્યક્તિ પ્રહાન અને આપણા તે અસદમહપરિત્યાગનું હતું નહીં, સામે આ૫ આપણે ગુરુપદેશે પામ્યું છે તેવું શ્રદ્ધાનાદિક અસમિહને સ્થિરતાનું હેત હુઈ તેહવા શ્રદ્ધાનનઈજ અસરગ્રહ પણિ પરિણમનથી, અભિનિવેશમિથ્યાત્વને