SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ (ાસ શિષ્ય ગુણ ગાજતા રે ધર્મસાગર ઉવજઝોય વાદી ગજઘટ કેશરી રે, આણું વહે જિનરાય છે 52 છે (ધર્મદાસ ગણિત હીરવિહારસ્તવન રચના સં. 1676 ) 'વિનય સુંદર ગણિ લખે છે કે - ધરમસાગર ઉવજઝાય પ્રધાન વિમલહરષ નિરમલ અભિધાન ! કલ્યાણવિજય ગુરૂ કરઈ કલ્યાણ, ત્રિવિણ ઉવજઝાય ગછિ મેર સમાન છે 26 છે ( તપાગચ્છ ગુર્નાવલિ સ્વાધ્યાય રચના સં. 1650) હીરશાસને વાદી બહુ ધરમસાગર ઉવજ્ઞાય સાગર પરેિં બહુ તાણીયા, નાખ્યાં દૂરિ જાય છે પI (ઋષભદાસકૃત હીરસૂરિરાસ) એણુઈ અવસરિ શ્રુતકેવલિ સરિખા, કુમતિમતંગજ સિંહ વાદીરાય બિરૂદ ધરાવઈ, સુવિહિત સાધુ નિરીહ છે 6 છે તપગચછ મંડણ દુરિતવિહંડણ, વાચક ચક્રવર્તિરાય વિહાર કરતા તેણુઈ પુર પહૃતા શ્રી ધર્મસાગર ઉવજઝાય છે 7 | " (શ્રુતસાગરનિર્વાણ સજઝાય-અપ્રકાશિત) વિગેરે અનેક સ્થલેએ તેમના ગુણકીર્તન કરવામાં આવ્યા છે. શિષ્ય સમુદાય પૂજ્ય મહામહે પાધ્યાય શ્રી ધર્મ સાગરગણિના ઘણા શિષ્યો હતા. ઉપા. વિમલસાગરગણિ- મહેપા લબ્ધિસાગરગણિઉપા૦ શ્રતસાગર ગણિ= વિગેરે (વધુ માટે જુઓ જૈન પરંપરા, ભા. 3) ગ્રંથ - પરિચય . . આ ગ્રંથ મૂળ પ્રાકૃતમાં છે. અને તેને 123 લેક છે વૃત્તિ સંસ્કૃતમાં છે. અને તે પણ પણ છે. વિષયાનુક્રમ' તથા તેમાંના વિષય માટે “આમુખ” જેવું. બાલાવબોધ આ બાલાવબેધ પંડિત શ્રી અમૃતસાગરગણિએ કર્યો છે. આની રચના વિ. સં. 1746 ના પોષ વદ 9 ના દિવસે આચાર્ય શ્રી રાજસાગરસૂરીશ્વરના પટ્ટધર આ. શ્રી વૃદ્ધિસાગરસૂરિના સામ્રાજયમાં I અને હેય તેમ પ્રથમ અધિકારની પ્રશસ્તિ ઉપરથી જણાય છે. આ બાલાવબોધન દિતીય અધિકારના આઘાંતિમ પાનાઓ આપણા કમનશીબે પ્રાપ્ય નથી. આ પૂજ્યશ્રીના જીવન ઉપર પ્રકાશ પાડતી કંઈ પણ ' માહિતી ઉપલબ્ધ નથી. પૂજ્યશ્રીના ગરદેવ, શ્રીક૯૫સત્ર ઉપર " કપકૌમુદી' નામની વૃત્તિના રચયિતા ઉપાધ્યાય શ્રી શાંતિસાગર ગણિ છે.
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy