________________ उत्तर-मावश्य हवृत्तिमा 'पउमसरो विउधकतो' मारे छे. तनाथ विशुध. પંકજ એટલે ખીલેલા કમળવાર્થ પદ્મસરોવર છે. તેમજ કિરણાવલીમાં પાઠ છે તે કલ્પચૂણિમાંથી અથવા કોઈક અંતર્વાયુથી લખેલો હશે ! એમ સંભવે છે. 3-11-30-261 છે 610 | પત્રક 263 ' * ' ઉપરના ઉત્તર એમ સાબિત કરે છે કે–પૂજ્ય મહોપાધયાયજીના વચનને તપગચ્છનાયક સૂરિમહારાજા પ્રામાણિક અને ટંકશાલી અને નિઃશંક સત્ય માને છે. તેથી લખે છે કે–એમ સંભવે છે. અન્યથા જે તેઓશ્રીના લખેલા વચન ઉપર શંકા હેત તે જરૂર લખતે કે આ વાત શકિત છે. આ પ્રમાણેનું ઉપરનું લખાણ વાંચીને નયને બંધ કરી સંપૂર્ણપણે મનને દુરાગ્રહમાંથી ખેંચી લઇને વિચાર કરીને જેઓએ જેમને શાસન માટે પિતાના પ્રાણની પરવા ન હતી . તેવા પૂજય મહોપાધ્યાયજી વિરૂદ્ધ અનિચ્છનીય અસત્ય વાત ફેલાવીને જે પ્રચાર કર્યો છે. તેઓ સત્ય સમજીને પશ્ચાતાપથી જેનું અંતઃકરણ શુદ્ધ થયું છે તેવા થઈને પ્રભુએ પ્રરૂપલ શુદ્ધમાર્ગને સ્વીકાર કરે એવી શાસનાધિષ્ઠાયકદેવ પાસે અભ્યર્થના. ગુણોત્કીર્તન પૂજ્ય મહામહે પાધ્યાયજી માટે ઘણા ગ્રંથમાં પ્રશંસાના પુષ્પ જેવામાં આવે છે. गुया-तेषां विजयी राज्ये राजन्ते सकलवाचकोत्तंसाः। श्रीधर्मसागरावया निखिलागमकनककषपट्टा // 11 // कुमतिमतङ्गजकुम्भस्थलपाटनपाटवेन सिंहसमाः। दुर्दमवादिविवादेऽपि सततं लब्धजयवादाः // 12 // __(कल्पकिरणावली प्रशस्ति पुष्पिका) तद्राज्ये गहनार्थशास्त्रघटना-प्रोढाभियोगास्तथाऽतुच्छोत्सूत्रमहीविदारणहलप्रख्याः सुसंयोगिनः / दुर्दान्तप्रतिवादिवाददमनस्थेयःप्रतिभाभृतः श्रीमद्वाचकधर्मसागरगुरुत्तंसा अभूवन् शुभाः // (कल्पकौमुदी उपा. शांतिसागरगणि ; श्रीमत्तपागच्छगगनदिनमणि सकलवाचकचक्रचक्रवर्ति सकलवादिद्विरदमदसिंहशार्दूल सकलसिद्धान्ततत्त्वार्थमहासमुद्रावगाहकश्रीमजंबूद्वीपप्रज्ञप्तिसूत्रवृत्तिकारक-श्रीमत्प्रवचनपरीक्षाप्रन्थसूत्रवृत्तिकारकश्रीकल्पकिरणावलीवृत्तिविधायक-श्रीसर्वज्ञशतकवृत्तिकरणतः श्रीहेमाचार्यसमानः श्रीश्रुतकेवलीबिरुदधारक-सकलवादि निराकरणश्रीजेसलमेरुदुर्गराजाधिराजराउलश्रीहरराजराजसभालब्धजयवाद-सकलकुमतनिराकरण श्रीतपागच्छदीप्तिकारक सुविहितसभागृङ्गार महावैराग्यरञ्जितजनमनोरञ्जक महोपाध्यायश्री धर्मसागरगणि, इत्यादि . (प्रशस्तिसंग्रह जिन विजयजी)