________________ આ ગ્રંથને અપ્રમાણુ કરી શકત. આ વાત દર્શનવિજયજીએ તિલકરાસમાં શેના આધારે લખી છે? તિલકરાસની પહેલા આ વાત શેમાં આવે છે. શું ? તિલકરાસકાર ત્યારે હયાત હતા ! અને જે તેઓ હતા તે તે વખતે શા માટે જગદગુરૂને જાણકારી ન આપી. જે હયાત ન હતા તે જગગુરૂ-પૂજ્ય મહેપાધ્યાયજી અને સેનસૂરિ મહારાજાની અવિદ્યમાનતામાં શા આધારે આ હકીકત લખી ! ઉપરના બે પ્રસંગે ઉપરથી રાસમાં શું છે તે જાણી શકાશે. વળી કેટલાએક એમ પણ જણાવે છે કે-“સારા " ગ્રંથ ૫ણુ અપ્રમાણિક છે. અને તેને સં૧૬૧ દેવસૂરિજીએ અપ્રમાણિક જાહેર કર્યો છે. જુઓ નેધપાત્ર ઘટના તો એ છે કે-સં. ૧૬૯૬ના પ્રથમ ચત્ર સુદ 9 ના દિવસે અમદાવાદમાં આ વિજયદેવસૂરિ અને આ વિજ્યાનંદસૂરિ એક થયા ત્યારે કરી " સારવા' ગ્રંથ બંનેની સંમતિથી અપ્રામાણિક જાહેર થયે. તે અપ્રામાણિક જ રહ્યો (જેન પરંપરાને ઇતિહાસ ભા. 3 પૃ.૭૩૬ ). જે કે. સર્વજ્ઞશતક ગ્રંથને આ. દેવસૂરિમહારાજ અપ્રમાણ કરે તે વાત સાવ ખોટી છે. વિજયસેનસૂરિમહારાજ જેને પ્રામાણિકપણે સ્થાપે અને તેને દેવસૂરિમહારાજ અપ્રામાણિક ઠરાવે તે સંભવે નહીં. દેવસૂરિમહારાજા આ૦ શ્રી સેનસૂરિ મહારાજની વિરૂદ્ધ વર્તન કરે તે શું ? અસંભવિત નથી ! સેનસૂરિજી “સારાતકને પ્રામાણિક ગણે છે. જુઓ - પ્રામાણિકતાની છાપ-પછી આ. વિજયસેનસુરીશ્વરે 2 “ાિરે” 2 “તત્ત્વવિવાર' રૂ“પ્રવચન પા” કે “ચિચિાકુંઢા” વિગેરે ગ્રંથને ગરછના ગીતાર્થ મુનિવરોની સમ્મતિથી પ્રામાણિક ગ્રંથ તરીકે જાહેર કર્યા. (જૈન પરંપરા, ભા. 3 પૃ૦ 727) સેનસૂરિજીએ પ્રામાણિક કર્યા પછી તે ગ્રંથો અપ્રમાણિક કરવાની દેવસરિઝને કોઈ જરૂરત ન હતી. તેમની કીર્તિ અને પ્રશંસાને સહન નહીં કરનારા એવા કેટલાક વિઠાનાભાસ જેવા ઠેષીઓ તેમની વિરૂદ્ધ ઘણુ ગ્રંથ બનાવી (જે સાવ ખેટા અને યુક્તિ સંગત નથી) તેઓશ્રીએ શાસનને અપેલ સેવાઓ ઉપર પાણી ફેરવવા પ્રયત્ન કર્યા છે. અને તે પ્રયત્નોને હાલમાં દુનિઆને ઇતિહાસકાર તરીકે બતાવનારા ઇતિહાસના સાચા અર્થને ભૂલી જઈને ઇતિહાસકારે તટસ્થ રહેવું જોઈએ. તેવી નીતિને છોડીને કેટલાક ઇતિહાસકારો તેમને બદનામ કરવા પ્રયત્ન કરે છે. તે ઘણી જ દુઃખદ હકીકત છે. અને તેમની ઇતિહાસકાર તરીકેની ખ્યાતિને લાંછનરૂપ છે. ભવિષ્યના 'ઇતિહાસના વિદ્વાને તેમને કદી માફ નહીં કરે. તેઓશ્રીની વિરૂદ્ધ તત્કાલીન કે વિદ્વાનો આક્ષેપ કર્યા હોય તેમ લાગતું નથી. તત્કાલીન મુનિવરોએ તે પ્રશંસાના પુષ્પો જ વેર્યા છે. તેઓશ્રીની વિરૂદ્ધ પ્રચાર તેમની અવિવમાનતામાં થયો હોય તેવું લાગે છે. અને તે પણ હીરસૂરિજી મ. તથા સેનસૂરિજી મ૦ ની અવિદ્યમાનતામાં થયો હોય તેવું લાગે છે. દુખદ હકીકત તે એ છે –આધુનિક વિદ્વાને પણ સત્ય સમજવાની દરકાર કર્યા વગર એકપક્ષીય દષ્ટિથી લખાએલા લેખેને પ્રમાણભૂત માને છે. અને તેની જ બધામાં સાક્ષી મૂકે છે. કોઈ તટસ્થ વિદ્વાનો દ્વારા લખાએલી હકીકતે તેમને મળી હોય તેમ લાગતું નથી. પિતાના દુરાગ્રહમાં અંધ બનેલ માનવી સત્ય વસ્તુ કદી પણ જોઈ શકતા નથી. . ' સેનસૂરિજી મહારાજાને પણ પૂજ્ય મહામહે પાધ્યાયજી ઉપર કેટલે વિશ્વાસ હતો તેની ખાત્રી એક પ્રસંગ પરથી થઈ શકે છે. જુઓ સેન પ્રશ્ન-પ્રશ્ન-કિરણાવલીમાં દશમાં રવપ્નના અધિકારમાં ‘હિં કરિો ' એવો પાઠ છે. આવશ્યક ટીકામાં તે જુદે છે. કિરણવલીમાં તે પાઠ ક્યાંથી લુખ્ય હશે! તે જણાવવા કૃપા કરશોજી.