________________ સૌના મનમાં હર્ષ થવા જોઈએ. તેને સ્થાને આ રાસકારને દુખ થતું હોય તેમ આ ઉપરથી લાગે છે. વળી રાસકાર લખે છે કે-"નિદઈ પરતણે ધમરે, " કેઈ૫ણુ કુમતનું યુક્તિપુરસ્સર ખંડન કરવું તે નિંદા નથી ને તેને નિંદા કહે તે આપણા પૂર્વજોએ જે પરવાદીઓ સાથે વાદે કર્યા તે પણ નિંદા ગણાશે. ખરી વાત તો એ છે કે-પૂજ્યશ્રીએ પોતાના ગ્રંથમાં તપાગચ્છને યથાર્થ વખાણ કર્યા છે. અને કુમતિઓનું યુક્તિપુરસ્પર ખંડન કર્યું છે. અને તેમ કરવામાં શાસનસેવા સિવાય બીજો કોઈ સ્વાર્થ હતો નહીં. વળી આગળ રાસકાર જણાવે છે કે-વિજયદાનસૂરિજીએ જલશરણ કર્યો. આ વાતની અસત્યતા પહેલા આપણે જણાવી ગયા છે કે આવી ઘણી હકીકતે તેમાં છે કે જે કેવલ આકાશકુસુમની માફક કલ્પના છે. આ જ રાસકાર આગળ જતા જગદગુરૂને ૫ણ બદનામ કરવાને આડકતરી રીતે પ્રયત્ન કરે છે. જુઓ–ગાથા 259 થી 24 સુધી વલી-નિજમતની કરી કલ્પના, ગ્રંથ રચઈ છાના નવાનવા | પ્રવચન પરીક્ષા ગ્રંથ એક કરી, કહઈ ગુરનઈ તે આગળ ધરી. જે 220 ને શોધાવી એ ગ્રંથ વિસેસ પવરતા તુમે દેશવિદેશ | નિસુણી હીરવિજ્યસરિરાય, વારૂ કહી રેલિઆયતિ થાય. 221 છે યાર ગીતારથનઈ સુપીએ, તેણુઈ તે નિજ મિલતાનઈ દીઓ ! તેણુઈ વિષ્ણુ શેધઈ દિન કેતલા, રાખીનઈ તે વલી તેતલા | 222 . મિલી આવી કહઈ શો એહ, ઘો આદેલ વંચાઇ તેહ. ગુરૂ આદેસ દઈ નહીં દંભ નવિ જાણુ સાગર રંભ છે 223 . સાગર કુડ રમઈ નહીં ધર્મ ગુરૂ નવિ જાણુઈ તેહને મમ | લડી શ્રી ગપતિને આદેસ ગ્રંથ વંચાવઈ દેશવિદેશ 224 છે અને લેશ માત્ર સાર નીચે પ્રમાણે છે-હીરવિજયસૂરિ મહારાજાએ આ વાત સ્વીકારી અને ખુશ પણ થયા. સૂરિજીએ ચાર ગીતાને તે ગ્રંથ શોધવા આપ્યો. આ ગીતાર્થો ધર્મ સાગરના મલતી આ હતા. તેઓએ વગર શોધે કેટલાક દિવસો રાખીને પછી શોધી લીધે એમ કહી ગુરૂને આપ્યો. ગુરૂ નિષ્કપટ હતા. તેઓએ ધમસાગરનો આંતરિક મર્મ જા નહીં. ઝટ સૂરિજીએ ગ્રંથવાંચવાનો આદેશ આપ્યો અને દેશવિદેશમાં તેને પ્રસાર પણ થવા લાગ્યો. જુઓ-(અતિહાસિક રાસસંગ્રહ ભા. 4 રાસસાર પત્ર 10). શું ! તપગચ્છના અધિપતિને એટલી પણ ખબર ન હતી કે તેમના મળતીઆને જ ગ્રંથ શોધવા આપ્યો તેઓશ્રીના કહેવા પ્રમાણે મંથના પ્રચારનો અનુજ્ઞા આપી દીધી. વળી એટલે તે વિચાર કરો કે-ધર્મસાગરજી મહેતુ એ પણ ખબર નથી કે આ ગ્રંથ જગદગુરૂ શોધશે કે બીજા પાસે ધાવશે ! તેમજ બીજા પાસે શેધાવશે તે એ શુદ્ધિ કરનાર મારા મળતી આજ હશે તેની પણ ખાત્રી નથી. અને જે આવી ખાત્રી હેત તો તે વાત રાસકાર પણ જણાવતા નથી. જે પૂજયશ્રીના હદયમાં કપટ હેત તો એ ગ્રંથ શોધવા જગદ્ગુરૂને આપે નહિં. પૂજ્યશ્રીનું હદય તે સ્વચ્છ અને સરલ છે તેને ખ્યાલ તેઓ જગદગુરૂને ગ્રંથ શોધવા આપે છે તે વાત ઉપરથી સાબિત થાય છે. I , વળી રાસકાર લખે છે કે, “ચાર ગીતાર્થોને તે શે.ધવા આપ્યો તે શું ? ગીતાર્થ શાસનના હિતને નુકશાન કરનારા હેય! જે શાસનના હિતને નુકશાન કરનારા હોય તે તે શું ! ગીતાર્થ કહેવાય! આ રીતે તો રાસકાર નિષ્કપટ શબ્દના ઓઠા હેઠળ જગદગુરૂને આડકતરી રીતે દેષિત જણાવે છે. “બાવન પત્તા ની રચના સં. 1628 ની છે અને વિજયસેનસૂરિજી જગદગુરૂની આજ્ઞાથી આની પ્રમાણિકતા જ સિદ્ધ કરવા માટે પાટણ અને અમદાવાદમાં ખરતરો સાથે વિ. સં. 1642 માં વાદ કરે છે. ત્યાર પછી દશ વર્ષે એટલે સં. ૧૬૫ર માં જગદગુરૂ નિર્વાણ પામ્યા છે. શું ! ત્યાં સુધી કોઈએ પણ આ ગ્રંથ વાંચો જ નહીં હોય! આ ગ્રંથની રચના પછી 23 વર્ષ સુધી જગદગુર હયાત છે. આટલા વર્ષોના ગાળામાં આ ગ્રંથમાં અસત્ય હકીકતે અથવા નવીન પ્રરૂ૫ણું તેઓશ્રીએ કરી છે. તેવી જગદગુરૂને ખબર ન પડી તે વાત સાવ અસંભવિત છે, અને કદાચ જમદૂગરને પાછળથી ખબર પડી હોત તે પણ જગદગુરૂ એક નવી આજ્ઞા બહાર પાડીને