________________ વળી એક પત્ર પણ રજુ કરવામાં આવે છે અને પૂજ્ય મહામહેપાધ્યાયજીને આ પત્ર છે. તેમ કહેવામાં આવે છે. પરંતુ આ પત્રમાં કોઈ સંવત કયાંય પણ જોવામાં આવતી નથી. અથવા પૂજ્ય મહામહોપાધ્યાયજીની ઉપર કે નીચે સહી અથવા હસ્તાક્ષર પણ જોવામાં આવતા નથી. ખાસ હકીકત તો એ છે કે-- પૂજ્યશ્રીએ તે પિતાના પ્રથામાં દશને નિહવ કહ્યા છે. જ્યારે આ પત્ર તે પાંચને નિહવ કહ્યા તેને “મિચ્છામિ દુ” માંગ્યો તેમ બતાવે છે. જુઓ " આજ પછી પાંચ નિહ ન કહઉ પાંચ નિહ. કહ્યા હુઈ તે “મિચ્છામિ દુઃ” (જૈન પરંપરાનો ઇતિહાસ ભા. 3 પત્ર 716 ) આ પત્રની આ બે પંક્તિ વાંચવાથી ખબર પડી જાય છે કે–આ પત્ર લખનાર પૂજય મહામહોપાધ્યાયજી નથી. પરંતુ આ પત્ર પાછળથી કોઈ બીજાએ લખેલો છે. ખાસ વાત તે એ છે કે–પૂજ્ય મહામહોપાધ્યજીને “મિચ્છામિ તુ " માંગવાને પ્રશ્ન જ ઉભો થતો નથી. કારણું કે“ઉછામિ યુ ' અસત્યનો હોય છે. સત્યને નહીં. પૂજ્ય મહામહે પાધ્યજીએ જે નિહ કહ્યા છે તે ગ્ય જ છે. કારણ કે-પૂજય મલયગિરિજી મહારાજા રપષ્ટપણે જણાવે છે કે-૩પક્ષત' ઇત્યાદિ. આ પ્રમાણે સાતની સંખ્યાને ઉપલક્ષણ તરીકે ગણે છે. અને પોતે ઉપધાનના અપલાવીને નિહ્રવ જણાવે છે, તેથી પૂજ્ય મહામહે પાધ્યાયજીને ક્ષમા માગવાને પ્રશ્ન જ ઉભો થતો નથી. અને ક્ષમા માંગી નથી તે પછી તેમને ક્ષમા-પત્ર આવે કયાંથી ! તેઓશ્રીની વિરૂદ્ધ તેઓશ્રીની ઉપર ઠેષબુદ્ધિને ધારણ કરનાર અન્ય કેષ્ઠિ વ્યકિત અગર સંભવિત આણસૂર ગરછની વ્યકિત હશે કે જેણે આવો બનાવટી પત્ર લખીને પૂજ્ય મહામહેપાધ્યાયજીના નામે મૂક્યો હોય તેમ લાગે છે. કારણકે, પૂજ્ય મહામહોપાધ્યાયજી વિરૂદ્ધ વાતે પ્રાયઃ આણુસૂરગચ્છમાં પરંપરાગત ઉતયુ હોવાનું લાગે છે. આવા ગપગોલાની સર્વ હકીકતની જાણકારી માટે N. દર્શનવિજયજી કૃત “વિનતિકારિ " વાંચો આવશ્યક છે અને તે રાસ વાંચવાથી તેમાં જે પૂજ્ય મહામહોપાધ્યાયજી મ. જે શાસનને સદા વફાદાર છે. જેઓએ શાસનને આપેલી સેવાઓ શાસનના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાએલી છે. જેણે તપાગચ્છને જ પોતાના પ્રાણુ માન્યા છે. અને તપાગચ્છના હદય સમાન જ છે. એવી જે સાગરશાખા તે ઉપર તથા અત્યારે જેમાં શાસનની વિદ્યમાનતા રહેલી છે. એવા જે તપાગચ્છ તેના જેઓ અધીશ્વર હતા એવા શ્રી વિજ્યદેવસૂરિ મહારાજ ઉપર પણ કપટ કાના ન્હાયાને કર્યાના આક્ષેપ દ્વારા કે જે દુનીઆના. કોઈ ધૂર્ત તો શું પણ મહાધૂ પણ આવી વીટી હકી ઉચીરીને આને છેતરવા પ્રયત્ન ન કરી શકે, તેવી વાત આમાં લખીને જનતાને દેવા કામ કરા માખ્યા છે. તેને સ્પષ્ટ ખ્યાલ રાંચને સહેજે આવી શકે છે. આ રસમાં તે એવી પણ કીકત છે કે જે લખતાં એક નવો જે ગ્રંથ તૈયાર થઈ જાય. પરંતુ અત્રે લે તેમાંની એકાદ હકીકત લખીશું. . . !* * * આપણે ઉપર ઘણી વખત જણાવી ગયા કે કુમંતિમતમુદ્દાલ કે કુમતિમુદ્દાલ નામને કેઈ ગ્રંથ પૂજ્ય ધર્મસાગરજી મહે. બનાવ્યો નથી. આ સસમ આ (સુમતિક્ષઢિ) નામ આવે છે. અને તેના કર્તા ધર્મસાગરજી મહો. છે. તેમ જણાવે છે. જુઓ. “ઘરમસાગર તે ૫ડિત. લગઈ કર્યો નવો એક ગ્રંથ રે નામથી કુમતિકાલ મડિયે અભિનવ પંથે રે મ 115 ને આપ વખાણ કરઈ ઘણું નિબંધ પર તણો ધર્મ રે; એમ અનેક વિપરીત પણું ગ્રંથમાંહિ પણ મર્મ છે. * 11 છે ઉપર જણાવી ગયાકે આ ગ્રંથ પૂજ્યશ્રીએ બનાવ્યો નથી. રાસકાર લખે છે. “આપ વખાણ કરઈ ઘણું' અત્રે આપ એટલે શું ? પિતાના એમ કહેતે પિતાના વખાણ તે કયાંય પૂજ્યશ્રીએ કર્યા નથી. એ , ચાય એટલે પિતાના ગ૭ અર્થાત તપાગચ્છ એમ કહીએ તે તે અર્થે સુસંગત પણ લાગે છે. કારણો. પૂજયશ્રોએ તપાગચ્છના વખાણું દરેક ગ્રંથામાં કર્યા છે. તેઓશ્રીએ પોતાના ગ્રંથમાં તપાગ ના વખાણ કર્યા તેમાં ખોટું શું છે? તપાગચ્છના વખાણ થાય તેમાં તે આપણા