________________ सर्व-शतकवृत्ती मिथ्यादृष्टिभिः सेव्यमानानि तु हेयान्येव, पापानुबन्धिपुण्यप्रकृतिबन्धहेतुत्वादित्यग्रे वक्ष्यते इति / सर्वेषामपि गुरूपदेशायत्तस्यैव हेयत्वादिपरिज्ञानस्य सम्भवः / तेन सम्यग्दृष्टिस्तीर्थकदाधुपदेशेन उपादेयमुपादेयत्वेन, हेयं च हेयत्वेन, ज्ञेयं च ज्ञेयत्वेन जानानस्ततो विलक्षण एव / अन्यथा उभयोरप्यभेदः स्यात् / एतेन यत् किमपि वस्तुजातं पुण्यप्रकृतिलभ्यं तत् सम्यग्दृशामनुमोदनीयमेवेति बचनमपि अपास्तम् , भरतादीनां स्त्रीरत्नोधुपभोगादेहेयस्याप्यनुमोदनीयत्वापत्तेः / तस्याऽपि पुण्यप्रकृतिलभ्यत्वात् / एवं व्याधादीनां मनुष्यत्वशरीरेन्द्रियनिरामयतादिकमपि बोध्यम् , यदागमः - 'कम्माणं तु पहाणीए आणुपुव्वी कयाइ उ / जीवा सोहिमणुप्पत्ता आययंति मणुस्सय' // 1 // ति (उत्तरा० 3, गा. 7) तथा च 'कुणिर्वरं वरं पङगु-रशरीरी वरं पुमान् / अपि सम्पूर्णसर्वाङ्गो न तु हिंसापरायण' // 1 // ( योगशास्त्र प्र० 2, श्लो० 28 ) इत्यादिवचनानुपपत्तिप्रसङ्गः स्फुट एव / तस्मात्पुण्यप्रकृतिलभ्यानामपि वस्तूनां हेयत्वादिधमैस्त्रैविध्येन परिणतो किञ्चिद्धेयं किञ्चिज्ज्ञेयं किञ्चिच्चोपादेयम् / तथाहि-चक्रवर्त्यादीनां राज्यादिसम्पत् पुण्यप्रकृतिलभ्याऽपि हेयैव, स्वरूपतो दुर्गतिहेतुत्वेनानर्थसम्पादकत्वात् विषान्नतृप्तिव दिति / यथा ब्रह्मदत्तचक्रवर्तिनः / किञ्च-आस्तामन्यः तत्फलभोक्तुब्रह्मदत्तस्यापि हेयत्वेनाभ्युपगमात् / यदाह स एव चक्रवर्ती नागो जहा पंकजलावसनो, ददु थलं नाभिसमेइ तीरं / एवं वयं कामगुणेसु गिद्धा, ण भिक्खुणो मग्गमणुव्वयामो' / / 1 / / इति श्रीउत्त० (13, गा० 30) भगवत्यादौ तीर्थकृताऽपि तथैवोपदिष्टत्वात् / तथा अवेयकपर्यन्तदेवर्द्धिप्रभृतिकं स्वरूपतो दुर्गतिहेतुत्वाभावात् न हेयं नाप्युपादेयम् , छ-धि .....शुभपतु य छे.. -त्सित-नियष्टि -छ। छे रेयानी तहटियाશાવિગેરે અને જમાલિ વિગેરે તે પ્રમુખ-આદિ. આદિશબદથી જ્ઞાન આદિ - વિરાધનાના કારણે નાનસ કલશ આદિ લેવાં. અને તે હેય છે: કોને ? સુદષ્ટિઓને-સમકિતિ-છોને. કારણુ-મિથ્યવિઓને તો શાક્ય આદિ મતો ઉપાદેયપણે સ્વીકાર છે. ભાવાર્થ—જન શાસન પ્રથમ ઉપાદેય છે. તેને હેયપણે અને જે શાકંથ આદિ મત હેય છે. તેને ઉપાદેય છે, અને જે દેવનારક આદિ 3ય છે. તેમાં સુર-અસુર આદિ શુભને ઉપાદેયપણે અને અશુભ નારક આદિને હેયપણે જાણનાર મિથ્યાત્વી જ. કારણુદેવનારકમાં ઉપાદેય-હેયપણું નથી. પરંતુ કોઈ સ્થલે કંઇક તેના કારણોમાં છે. તેમાં નારકોના કારણે હેય-ત્યાજ્ય છે. અને દેવના કારણે સમકિતિઓ વડે સેવાતાં ઉપાદેય–ગ્રાહ્ય છે. કારણુ-સાનુબ ધિ પુણ્યપ્રકૃતિનું કારણ છે. મિથ્યાવિ વડે સેવાતાં તે હેય જ-ત્યાજ્ય છે. કારણ-પાપાનબંધિ પુણ્યપ્રકૃતિબંધનું કારણ છે. એ આગલ કહેવાશે. બધાને ગુરૂના ઉપદેશને આધીન દેયપણા વિગેરેના જ્ઞાનનો સંભવ છે. તેથી સમકિતી તીર્થંકર આદિના ઉપદેશથી ઉપાદેયને ઉપાદેયપણે અને હેયને હેયપણે અને મને યપણે જાણનાર તેથી જુદા પ્રકારનો છે. નહિં તે બંનેનો અભેદ થાય. આ ઉપરથી જે કંઇ વસ્તુ પુણ્યપ્રકૃતિથી પમાય તે સમકિતિઓને અનુમોદનીય જ એવું વચન દૂર કર્યું. કારણ ભરત આદિને સ્ત્રીરત્નઆદિ ઉપભોગ આદિ જે હેય છે. તે અનુમોદનીય પ્રાપ્ત થશે. કારણ-તે પુણ્યપ્રકતિથી પમાય છે. એવી રીતે શિકારીઓના મનુષ્યપણું-શરીર-ઇયિ-નિરોગતા આદિ પણ સમજવું. - તથા લુ લંગડે મનુષ્ય માટે પણ હિંસાતત્પર એવે સંપૂર્ણ સર્વ અંગવાલે સાશે નહિ. એ વિગેરે વચનનું અઘટમાનપણું પ્રાપ્ત થશે. માટે પુણ્યપ્રકૃતિથી પમાતી વસ્તુઓ હેયપણું વિગેરે.ધમે વડે ત્રણ