________________ कैवलिनो नधुत्तारविमर्शः तिरस्करणीयो भवेदिति द्वितीयोऽपि दोषो गरोयानिति दोषद्वयं केवलिनो भणतः परस्य स्फुटमेव मिथ्यात्वं, मिथ्यात्वोदयमन्तरेण तथाभणितेरसम्भवात् / तस्मात् पुष्पचूलावृष्टिदृष्टान्तेन नद्यादौ यथास्थितमेव जलं जलवायुसूर्यकिरणादिलक्षणस्वकोयपरकायशस्त्रादिना तथाविधकालादिसामग्रीयोगे कदाचिदचित्ततयाऽपि परिणमति, पुनरपि तदेव जलं सचित्तभवनहेतुकालादिसामग्रीयोगेन च सचित्ततयाऽपि परिणमति / तत्राऽपि दृष्टान्तः समूछिममनुष्योत्पत्तिस्थानान्येव / परमेतत्परिणतिस्तथाभूता केवलिगम्याऽवसातव्या / न च व्यवहारतः केवलिनोऽपि जलजीवविराधनोच्यते इति वाच्यम् , ईर्यापथिकीप्रतिक्रमणादेरपि व्यवहारतो वक्तव्यतापत्तेः / 'नईसंतरणे पडिक्कमइ ' त्ति वचनात् / इष्टापत्तौ च स्नातकत्वहानिप्रसक्तेः केवलिनः स्वरूपहानिहेतुर्भहाऽवर्णवाद इति / किञ्च-नद्युत्तारादौ जलजीवबिराधना सर्वेषामपि नियमेन भजनया वा ? / आये, वक्तुर्मिथ्यात्वं जलस्य द्वविध्येनाश्रद्धानात् , एकस्याऽपि जिनवचनस्याश्रद्धानेन मिथ्यात्वस्योक्तत्वात् / तथा-' पयमक्खरंपि इक्कंपि जो न रोएइ सुत्तणिपिट्ठ। सेसं रोअंतो वि हु मिच्छदिट्ठी जमालिव्य ' // 1 // त्ति, द्वितीये तु सिद्धं नः समीहितं, छद्मस्थस्य कस्यचिद्भवति कस्यचिच्च न भवति, केवलिनस्तु सर्वस्याऽपि न भवतीति भजनया सिद्धौ कृतं प्रसङ्गेनेति गाथार्थः।।४९।। . अथ केवलिनः क्रिया यदि कस्याऽपि भयहेतुर्न भवेत् तर्हि मक्षिकाप्रमुखाः क्षुद्रजन्तवः कथमनुकूला भवन्ति ? इति शङ्कायामाहજલજીવવિરાધના કરતો સર્વ જનપ્રસિદ્ધ અમહે દીઠ કિમ યથાવાદી તિમ કરનાર તું ? એમ નિષ્ફરવચને વિલી તિરરકારવા યોગ્ય હુઈ. એ બીજે દોષ મોટો. એ દોષય કેવલીને કહેતે પરને પ્રગટ મિથ્યાત્વ. મિથ્યાત્વના ઉદયવિના તેહવા કહેવાના અસંભવથી. તે વતી પુપલાની વૃષ્ટિને દષ્ટાંતિ નઘાદિકને વિષે યથાસ્થિત જ જલ, જલવાયુ-સૂર્યકિરણાદિરૂપ રકાય–પરકાયશસ્ત્રાદિકે તથાવિધ કાલાદિસામગ્રીને યોગે સિવારે અચિત્તપણિ . * પરિણમઈ. વલી તેહજ જલ સચિત્ત થાવાને હેતુ જે કાલાદિસામગ્રી તેહને યોગે સચિત્તપણિ પણિ પરિણમેં, તિહાં પણિ દષ્ટાંત સંમૂર્ણિમમનુષ્યના ઉત્પત્તિસ્થાનકજ. પણિ એ પરિણતિ કેવલીને ગમ્ય જાણવી. વ્યવહારથી કેવલીને પણિ જલજીવની વિરાધના કહીઈ એહવું ન કહેવું. ઇર્યાપશ્ચિમીનું પ્રતિકમણાદિક તેહને પણિ વ્યવહારથી કહણની આપત્તિથી “નદી ઉત્તરે પડિક્કમે એ વચનથી, ઈષ્ટની આપત્તિથિકે તઉ સ્નાતકપણાની હાની, કેવલીને સ્વરૂપહાનિનું હેતુ મહાઅવર્ણવાદ, વલી નાનારાદિકને વિષે જલ જીવવિરાધના તે સર્વને પણિ નિયમેં અથવા વિકલ્પે ? પ્રથમ પસૅ, કહેનારને મિથ્યાત્વ. જલ ને દ્વિવિધ પર્ણિ અશ્રદ્ધાનથી. એકઈ જિનવચનને અશ્રદ્ધાને મિથ્યાત્વને કહ્યાપણાથી. તે કિમ? “પદ અક્ષર પણિ એક જે સૂત્ર નિર્દિષ્ટ ન માને. બીજુ માને તો પણિ મિથ્યાદષ્ટિ જમાલિની પરે” બીજે પક્ષે, તઉ સિદ્ધ થયું અહારું વાંછિત, છદ્મસ્થને તે કુણેકને હઈ અને કણેકને ન હુઈ, વિલીને તઓ સર્વને એ ન હુઈ, એ હેતુથી ભજનાઈ સિદ્ધિથિકે પૂર્ણ થયું પ્રસંગે. એ ગાથાર્થ : 49. હિં કેવલીની ક્રિયા જઉ કોઈને ભયકારણ ન હુઇ, તી મક્ષિકાપ્રમુખ જે હીનg કિમ . અનુકૂલ હઈ. એ આશંકાને વિષઈ કહે છે. - તે વતી મક્ષિકા પ્રમુખ જીવ તે સ્વભાવ ક્રિયાને વિષે તત્પર હઈ, પણિ જિનની ક્રિયાઈ પ્રય ' દિયાને લેશ પર્ણિ ન કરે.