SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ केवलिनो नद्युत्तारविमर्शः भयमादौ येषामुपद्रवादीनां ते भयादयस्तेषां लेश:-अंशस्तं न लभन्ते-न प्राप्नुवन्ति, केवलियोगानां केवलज्ञानोत्पत्तिसमय एव शुभत्वेन परिणमनात् , तेन तैयोंगः सर्वेषामपि जीवानां रक्षव भवति / न चैतदसम्भवि, तथैवानादिजगत्स्थितेः / यथा लवणसमुद्रस्यैव शिखाया वेलायाश्च वृद्धिहनिश्च तथाविधकालनियतवायूत्पत्तितदुपशान्तिवशेन कोलनियता, तथा तीर्थकृच्चक्रवर्त्यादयो नियतसङ्ख्याकाः, चक्रादिरत्नानामुत्पत्तिश्चक्रवर्तिनः काल एव इत्यादि जगत्स्थितिः सर्वकालनियता / अत एव मेघे वर्षत्यपि जलं तथापरिणतं यथाऽवाप्तकेवलायाः पुष्पचूलायाः साध्व्या यथासुखं प्रवर्त्तनेऽपि अचित्तप्रदेशैरेव गमनागमनादि सम्पन्नम् / एतेन नद्युत्तारादौ जलजीवविराधना केवलिनोऽपि भवतीति कल्पनाऽपि परास्ता, केवलिनाऽनुक्तत्वात् स्वयमस्मादृशैरदृष्टत्वाच्च / किश्च-यद्यपि तीर्थकृद्व्यतिरिक्तोऽमुकनामा केवली नदीमुत्तीर्णवानिति साम्प्रतीनागमे दृष्टं श्रुतं च नास्ति, तीर्थकृतस्तु सुरसञ्चारितकनककमलोपरि गमनागमनपरिणतस्य जलस्पर्शस्याऽप्यभावः, तथाऽपि भवत्सन्तुष्ट्यर्थ तदङ्गीकारेऽपि न काचित्क्षितिः, अचित्तप्रदेशेरेव तदुत्तारात् / तन्निर्मुतिस्तु प्रवचनप्रामाण्यान्यथानुपपत्त्यैवावसातन्या / सा चैवं-जलं तावत् द्विविधं सचित्ताचित्तभेदात् , यदागमः'दुविहा पुढविकाइआ पं०, तं० परिणया चेव अपरिणया चेव जाव वणप्फइकाइआ' इति श्रीस्थानाङ्गे (सू० 73) तत्र परिणताः-स्वकायपरकायशस्त्रादिना परिणामान्तरमापादिता अचित्तीभूता इत्यर्थः / तथा 'सत्तहिं ठाणेहि केवली जाणेज्जा, तं० णो पाणे अइवाइत्ता भवती'त्यादिसूत्रद्वयप्रामाण्यान्यथानुपपत्त्याऽचित्तप्रदेशैरेव केवली नदीमुत्तरतीति निश्चीयते, कृतकृत्यत्वेन सचित्तजलनधुत्तारे प्रयोजनाभावोऽपि / यस्तु नद्यादिजलमात्रे सचित्तत्वेन व्यपदेशः, स च विशिष्टातिशयज्ञानरहितछद्मस्थापेक्षः / तेषां ઉત્પત્તિપણિ ચક્રવર્તિને કાલે જ ઈત્યાદિ જગત સ્થિતિ છે. સર્વ કાલે નિયત, એવતીજ વરસતે પણિ મેધે જલ તિમ પરિણમ્યું, જિમ પામ્યું કેવલ જેણીઈ એહવા પુષ્પચૂલાસાવીને યથાસુઓં પ્રવર્તતે પણિ અચિત્તપ્રદેશે જ ગમનાગમનાદિક ઉપનું. એતલે કહેવું નઘુત્તારાદિક વિષઈ જલજીવની વિરાધના તે કેવલી પણિ હઈ. એ કલ્પનાએ ટાલી. કેવલીઇ અણકહ્યાથી. અને પોતે અહે અણદીઠાપણાથી. જો એ તીર્થકૃતથી અન્ય અમુકે નામે કેવલી નદી ઉતરતો હુઓ. એહવું હિંવડાનું આગમેં દીઠું અને સાંભળ્યું નથી. તીર્થકરને તો સુરે સંચારિત જે સુવર્ણ કમલ તે ઉ૫રિ ગમનાગમનાદિકે પારણમ્યાન જલના સ્પર્શને એ અભાવ, તોહે વખતે સતેષને અર્થે તે અંગીકાર કરતે પણિ કાંઈ ક્ષતિ નથી. અચિત્તપ્રદેશે જ નદીના ઉત્તારથી. તેનો નિશ્ચય તો પ્રવચનની પ્રમાણપણુાઈની અન્યથા અયુક્તતાઈ જાણુ. તે તે ઈમ-જલ તે બિ ભેદિ સચિત્ત અને અચિત્તભેદથી, એ અર્થ પૂર્વે કહ્યો છે. એ બે સૂત્રની પ્રમાણુપણુઈની અન્યથા અયુક્તતાઈ અચિત્તપ્રદેશે જ કેવલી નદી ઉતરે, એહ નિશ્ચય કરીઈ છે, કૃતકૃત્યપર્ણિ કરી સચિત્ત જલ નદીના ઉત્તારને વિષે પ્રજનના અભાવપછુિં. અને જે નાદિકલમાત્રને વિષે સચિત્તપણે જે કથન, તે તઉ વિશિષ્ટ અતિશયજ્ઞાને રહિત ધસ્થને અપેક્ષીને, તેહને તે જિનવચનઈ પૃથિવ્યાદિ પાંચને વિષે સચિત્ત અને અચિત્ત એ બે મણે એક પણિ શ્રદ્ધાન છતે પણિ, પથિવ્યાદિ છવવિષયીએ જે સાક્ષાત્કાર તેહને અભાવે કરી, એ જલ સચિત્ત એ જલ અચિત્ત, એહ વિવેક ધરીને વ્યવહાર કરિનાને અથવા પરિ
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy