SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ તારાવૃત્તો हेतुबन्धकारणम् , यदुक्तम्-‘स्वयं भयपरिणामः परेषामथ भापनम् / त्रासनं निर्दयत्वं च भयं प्रत्याश्रवा अमी' // 1 // इति प्रथमकर्मग्रन्थवृत्तौ ( गा० 56 ) भयमोहनीयकर्मबन्धोऽपि भयमोहनीयप्रकृतिजन्य एव भवति, क्षीणमोहनीयस्य भयमोहनीयबन्धाभावात् / तेन भयमोहनीयबन्धः किंलक्षणः ? भयहेतुः [तेन] भयं-भयमोहनीयं, हेतु:-कारणं यस्य स तथा / एकमेव विशेषणं समासभेदेन भिन्नार्थाभिधायकम् / त्रिधाऽपि चारित्रदोषः, कुतः ? चारित्रमोहात् , चारित्रमोहनीयजन्यं हि दूषणं चारित्रस्यैव भवति, सर्वेषामपि कर्मणां सान्वर्थनामकत्वात् / तत्र दृष्टान्तमाह-यथा वेदमोहनीयजन्यो मैथुनदोषश्चारित्रस्यैव भवति, तस्याऽपि चारित्रमोहनीयप्रकृतिरूपत्वात् / मैथुनविरतिहि चतुर्थमहोत्रतरूपत्वेनोभयवादिसम्मतत्वात् / एवं सोऽपि जीवघातलक्षणश्चोरित्रदोषः केवलिनो नियमेन संयमोपघातकः , सर्वोत्कृष्टत्वात् / तच्च प्राग प्रदर्शितम् / तस्मोत्केवलिनः संयतत्वसिद्ध्यर्थं जीवघातादिकं लेशतोपि नाभ्युपगन्तव्यमिति गाथार्थः / / अथ केवलिमात्र-जीवमात्रयोः परस्परं घायघातकभावसम्बन्धाभावः कथं सजात ? इति जिज्ञोसायामाह॥ पुढवीपमुहा जीवा उप्पत्तिप्पमुहभाइणो हुंति / जह केवलिजोगाओ भयाइलेसंपि न लहंति // 49 // __व्याख्या-पृथिवीप्रमुखाः-पृथिव्यादित्रसपर्यन्ताः / 'यत्तदोर्नित्याभिसम्बन्धात्' तथोत्पत्तिप्रमुखभाजिनो भवन्ति-उत्पत्तिस्थितिविपत्तिमन्तो जायन्ते, यथा केवलियोगात्-केवलिनः कायादिव्यापारात् પ્રકૃતિવિશેષ છે. તેહનું હતું તે બંધનું કારણ. પોતેં ભયને પરિણામ, પરસેં બીહાવવું, ત્રાસ, નિર્દયપણું એ આશ્રવ-કર્મબંધને હેતુ ભય પ્રતે જા , ભયમહનીય કર્મને બંધપણિ ભયમહનીયપ્રકૃતિજન્ય જ હુઈ તે વતી ભય તે ભયમેહનીય, તે કારણ છે જેહનું તે, એકજ વિશેષણ તે સમાસને ભેદે ભિન અર્થનું કહેનારું હુઈ ત્રિણુિં પ્રકારે ચારિત્રદોષ. સ્યાથી ? ચારિત્રમોહથી, ચારિત્રમોહનીયે જન્ય તે દૂષણ ચારિત્રનું હુઈ. સર્વે કર્મને યથાર્થનામપણાથી. તિહાં દષ્ટાંત કહે છે-વેદમોહન જન્ય મશન દોષ તે ચારિત્રનો જ, વેદને ચારિત્રમોહનીયપ્રકતિરૂપપણાથી. મિથનની વિરતિ તે ચતુર્થ મહાવ્રતરૂપ પર્ણિ કરી બેહુ વાદીને સંમતપણાથી. છમ તે પણિ જીવઘાતરૂપે ચારિત્ર દોષ, તે કેવલીને નિયમે જો સંયમને ઉપઘાતક, સર્વોત્કૃષ્ટપણુથી. એ તો પૂર્તિ દેખાડયું છે. એ ગાથાનો અર્થ છે 48 છે હિવે કેવલીમાત્રને અને જીવમાત્રને માંહોમાંહિં ઘાત્ય-ઘાતકસંબંધ અભાવ કિમ ની પનો? એવી જાણવાની ઈચછાને વિષે કઈ કઈ _ પૃથિવીપ્રમુખ જીવ ઉત્પત્તિપ્રમુખના ભજનાર તિમ હુઈ. જિમ કેવલીના યોગથી ભયાદિકને લેશપણિ ન પામે. અર્થ–પૃથિવીપ્રમુખ ત્રસજીવ પર્યત. યત્ત શબ્દને નિત્યે સંબંધથી, તિમ ઉત્પત્તિ-સ્થિતિ– વિનાશવંત ઉપજે, જિમ કેવલીના કાયાદિકવ્યાપારથી, ભય આદિ છે જેને તે ભોપદ્રવાદિક, તેને અંશપ્રતિ પણિ ન પામે. કેવલીના યોગને કેવલજ્ઞાનને ઉત્પત્તિસમયેં જ શુભ પરિણું પરિણમવાથી. તેવતી તેણે ચોગે સર્વે જીવની રક્ષા જ હુઈ, એ સંભવે નહીં ઈમ નહીં. તિમજ અનાદિ જગત સ્થિતિથી, જિમ લવણસમદ્રની જ શિખાને અને વેલાને વૃદ્ધિ અને હાનિ, તેહ કાલનિયત ' વાયુની ઉત્પત્તિ તેહને ઉપશાંતિને વશે કાલનિયત, તિમ તીર્થંકર-ચક્રવર્યાદિક નિયતસંખ્યાક જ. થક્રાદિકરત્નની
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy