SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ जीववधस्य गर्हणीयता विमर्शः उपशान्तवीतरागपरित्यागेन भणिति भविष्यत् / किश्च-ज्ञात्वा जीवघातकत्वे सति नायं वीतरागो न वा केवलीति लोकानां प्रतीतौ कथं परविकल्पितसिद्धिः ? तस्मादुपशान्तवीतरागस्य मोहनीयसत्ताहेतुकः कदाचिदनाभोगसहकारिकारणवशेन गर्हणीयो जीवघातो भवत्यपि, क्षीणमोहस्य तु न द्रव्यतोऽपि, कारणाभोवात् / परं न प्रवचनमालिन्यहेतुः, तस्याप्यवीतरागस्येवात्मनो वीतरागत्वेन भणितेरसम्भवात् छद्मस्थानां स्वयं स्वात्मनो वीतरागस्यापरिज्ञानात् , ज्ञाते च जीवघाते [ अद्धाक्षयेण पतितः सप्तमगुणस्थानमवाप्य ] प्रायश्चित्तप्रतिपत्तेश्च / ननु भो ! उपशान्तवीतरागस्य द्रव्यतोऽपि जीवविराधना कथं सम्भवति ? तस्या अपि प्रवचने प्रतिषिद्धत्वात् , प्रतिषिद्धप्रतिषेवणे चोत्सूत्रप्रवृत्त्या यथाख्यातचारित्राभावेन स्वरूपहानिप्रसक्तेरिति चेत् / मैवं, प्रतिषिद्धप्रतिषेवितेन जीवघातेन उपशान्तस्योत्सूत्रप्रवृत्तिप्रसङ्गस्य ईर्यापथिकी क्रियाभिधायकविशेषसूत्रवचनेन बाधितत्वात् / विशेषसूत्रं तु केवलम् उपशान्तवीतरागस्वरूपाभिधायकम् 'अणगारस्स णं भंते ! भाविअप्पणो पुरओ जुगमायाए पेहाए रीअं रीअमाणस्स पायस्स अहे कुक्कुडपोअए वा वट्टापोअए वा कुलिंगच्छाए वा परिआवज्जेत्यादि यावत् इरिआवहिआ किरिआ कज्जति ' ति सवृत्तिकं प्रागुपदर्शितमेव / एतत्सूत्रोक्तस्वरूपं चोपशान्तवीतरागस्यैव भवति, तस्यैव घात्यजीवविषयकानाभोगसहकृतमोहनीयसत्ताहेतुकः सद्भूतजीवघातो मोहनीयानुदयजन्या र्यापथिकीक्रियेति द्वयस्य सोमप्रथाः सत्त्वात् / तेन यथासूत्र प्रवर्त्तमानस्यैवेर्यापथिकीक्रिया भवति 'अहासुत्तं रीअमाणस्स इरिआवहिआ किरिआ कज्जइ' त्ति भगवतीवचनात् / यत्तूपशान्तवीतरागस्य प्रतिषिद्धप्रतिषेवणेऽप्युत्सूत्रप्रवृत्त्यभावः , तत्तस्यातिचाररूपत्वेनापि चारित्रदोषाभावात्-'सव्वेवि अ अइआरा संजलणाणं तु उदयओ हुंति' त्ति वचनात् / चारित्रदोषाभावोऽपि मोहनीयानुदयात् तेन न यथाख्यातचोरित्रहानिः / चारित्रमोहनीयोदयजन्यस्यैव दोषस्य यथाख्यातचारित्रप्रतिबन्धकत्वात् / अत एव क्षीणमोहस्याप्यनाभोगमात्रजन्यसम्भावनारूढाश्रवच्छायारूपः ગહણીય છઘાત હુઈ પણિ, પણિ તે પ્રવચનમાલિન્ય હેતુ નહીં. તેહને પણિ અવીતરાગની પરે પિતાને, વીતરાગપણિ કહષ્ણુના અસંભવથી, છદ્મસ્થને પોતે પોતાના આત્માનાં વીતરાગપણના અપરિજ્ઞાનથી, અને જાણે તે તે છવધાતે પ્રાયશ્ચિત પ્રતિપત્તિથી. પૂછે છે-ઉપશાંતવતરાગને દ્રવ્યથા એ જીવવિરાધના કિંમ સંભવે ? તે વિરાધનાને પણિ પ્રવચનને વિષે નિષિદ્ધ પણાથી. પ્રતિષિદ્ધને પ્રતિસેવ તે ઉત્સુત્રની પ્રવૃત્તિ કરી યથાખ્યાતચારિત્રને ટલ સ્વરૂ૫હાનિના પ્રસંગથી. એહવું છે તે મ બેલ. પ્રતિષિદ્ધ હેતે સેવ્યો જે છઘાત તેણે ઉપશાંતને ઉસૂત્રપ્રવૃતિના પ્રસંગને ઇર્યાપથિકી ક્રિયાનું કહના જે વિશેષ સૂત્ર, તેહને વચને બાધિતપણાથી વિશેષ સત્ર તઉ કેવલ ઉપશાંતવીતરાગનું સ્વરૂપનું અભિધાયક, એ તો વૃત્તિ સહિત પૂર્વે દેખડિયું જ છે. એ સૂત્રનું સ્વરૂપ તે ઉપશાંતવીતરાગને જ હુઈ. તે ઉપશાંતને જ હંતવ્ય જીવવિષયીએ જે અનાજોગ તેણે સહિત જે મોહનીયની સત્તા, તેથી ઊપનો સદ્ભૂત જીવાત, મેહનીયના અનુયથી ઉપરની તે પથિકી કિયા એ બેને સામગ્રીને છતાપણાથી, તે વતી સૂત્રાનુસારે પ્રવર્તાતાને ઈર્યાપથિકી ક્રિયા ઈ. યથાસ પ્રવર્તતાં ઈપથિકી ક્રિયા હુઈ’ એ ભગવતીના વચનથી, અને જે ઉપશતવીતરાગને પ્રતિષિદ્ધને સેવ પીણું ઉસૂત્રપ્રવૃત્તિને અભાવ, તે તેને અતિચારરૂપે કરી પણિ ચારિત્ર દોષપણાના અભાવથી. ચારિત્રદોષને અભાવ૫ણુિં મેહનીયના ઉદયથી (અનુદયથી ) તે વતી યથાખ્યાતચારિત્રની નિ નહી, ચારિત્રમોહનીયના ઉદયથી ઉપના દોષને જ યથાખ્યાતચારિત્રના પ્રતિબંધકપણાથી,
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy