________________ सर्वक्ष-शतंकवृत्ती घातोऽन्तक्रियायाः प्रतिबन्धक इति भणित्वापि केवलिनो जीवघातः फलशुन्य इति ब्रुवाणाद् भवतोऽति निपुणः को भवेदिति पर्यालोच्यमिति गाथार्थः // 45 // अथ प्रकारान्तरेणाऽपि केवलिनो जीवविराधनाराहित्यमेव व्यवस्थापयन्नाह॥खीणे मोहे णिअमा गरहाकिच ण होइ कस्सावि / जीववहो खलु गरहाविसओ एसेव जगमेरा // व्याख्या-क्षीणे मोहे-निस्सत्ताकीभूते मोहनीयकर्मणि नियमात्-निश्चयेन गर्दाकृत्य-लोकगर्हणीयकार्य कस्यापि न भवति / यदाह श्रीहरिभद्रसूरिः-' इत्तो अ वीअरागो ण किंचि वि करेइ गरहणिज्जं तु' त्ति, उपदेशपदे / वृत्त्येकदेशो यथा-'इतस्तु-इत एवाकरणनियमात् प्रकृतरूपात् वीतरागः -क्षीणमोहादिगुणस्थानवर्ती मुनिर्न-नैव किश्चिदपि करोति जीवघातादिकं गर्हणीयं त्ववद्यं देशोनपूर्वकोटीकालं जीवन्नपीति / अथ जीवघातस्य स्वरूपमाह-'जीववहो' इत्यादि / जीववधो गर्दाविषयः, खलुरवधारणे, गर्दाविषय एव भवेदित्यर्थः / एषा जगन्मेरा-जगन्मर्यादा, एवोऽवधारणे, मर्यादेव, बलवताऽप्यन्यथाकर्तुमशक्या / एतेन जीवघातोऽपि छद्मस्थस्यैव गर्हणीयो भवति, नतु वीतरागस्येति पराकूतमपि परास्तम् , वैपरीत्येन प्रतिभानात् / यतः केवलिनः सम्भवन् जीवघातो विशेषतो गर्हणीयो भवेत् , विना प्रयोजनापराधं ज्ञानपूर्वकत्वेन द्रव्यभावोभयात्मकत्वात केनाऽपि प्रकारेण प्रत्युत्तरयितुमशक्यत्वात् / अत एव क्षीणमोहादिगुणस्थानवर्ती मुनिरिति भणितम् / यदि च वीतरागत्वेन गर्हणीयता नाभविष्यत् तर्हि નિરર્થકપણાની પ્રાપ્તિ પણિ. વલી કેવલી પણિ એજનાદિ ક્રિયા મા જ પણિ છવઘત તે અંતક્રિયાને પ્રતિબંધક બમ ભણીને કેવલીને છવઘાત તે ફલે શૂન્ય એહવું બેલતા તુઝથી અતિહિ કઉ) હુસે? એહવું વિચારવું. એ ગાથાને અર્થ છે 45 છે હિવે પ્રકારમંતરે પણિ કેવલીને જીવ વિરાધનારહિતપણું જ સ્થાપન કરતે કહે છે - ક્ષીણુમેહ થઈ નિયમે જ નિંદનીકકર્તવ્ય ન હુઈ કે, જીવવધ તે ગહન વિષય એ જગની મર્યાદા છે. અર્થ :-સત્તારહિત મોહનીયકમ છતે નિશ્ચયે લેક સિંઘ જે કાર્ય તે કોઇને ન હતું, એતલાજ વતી “વીતરાગ તે ગહણીય કાંઈ ન કરે' વૃત્તિને એક અંશ જિમ-એહજ પ્રારંભ્યારૂપ જે અકરણનિયમ તેથી ક્ષોમહાદિક ગુJસ્થાનવર્સી તે કાંઈ ગઈણીય જીવઘાતાદિક પાપ ન કરે, દેશે ઊન પૂર્વ કાડિ જીવતે પણ. હિ જવઘાતનું સ્વરૂપ કહે છે. તે અવધારણનો અર્થ છે. એટલે જીવવધ તે ગહવિષય જ હુઇ. એ અર્થ. એ જગની મર્યાદા. એવકાર નિશ્ચયાર્થઈ. જગની મર્યાદા જ. બલવંતે પર્ણિ અન્યથા કરિવા તે અશક્ય. એટલે જીવઘાતપણિ છદ્મસ્થને જ ગહણીય હુઈ પણિ વીતરાગને નહીં, એવો પર અભિપ્રાય પણિ ટાલ્યા. વિપરીત પણિ, ભાસ્યાથી, જે માટિ કેવલીને સંભવતો જીવઘાત તે વિશેષથી ગહણીય હુઈ. પ્રજનન અને અપરાધ વિના જ્ઞાનપૂર્વકપર્ણિ દ્રવ્ય ભાવ એ બિરૂ૫૫થી. કેઈ પ્રકારે પ્રત્યુત્તર કરિવારનઈ અશકયપણાથી. એતલાજ વતી ક્ષીણહાદિક ગુણસ્થાનવત્ત મુનિ એહવું કહિઉં. જો વીતરાગપણિ ગહણીયપણાઈ ન હઈ. તઉ ઉપશાંત વીતરાગને પરિત્યાગે કથન ન હઉત. વલી જાણી છવઘાતકપ છો એ વિતરાગ નહીં. એહવી લેકને પ્રતીતિ થઈ હેતે કિમ તાહરે વિકલ્પિતની સિદ્ધિ. તે વતી ઉપશાંતવીતરાગને મેહનીયની સત્તાથી ઉપને કિવારેક અનાભોગરૂપ જે સહકારી કારણે તેહને વશે